gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુખ્યાત બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ GUJCOT નો ગુનો નોંધાયો | SMC file GUJCOT case against…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
કુખ્યાત બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ GUJCOT નો ગુનો નોંધાયો | SMC file GUJCOT case against…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

રાજસ્થાનના સીકરના કુખ્યાત ગેંગસ્ટર અને બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગના સાગરિતો વિરૂદ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ધી ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ હત્યા, ખંડણી, આર્મસ એ્ક્ટ,પ્રોહીબીશનના કુલ ૧૮૧ જેટલા ગુના નોંધાયેલા છે.  જે પૈકી ૨૩ જેટલા ગુના ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શરૂ કરવામાં આવેલા પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો બીજો ગુનો નોંધાયો છે.

ગુજરાતના ગાંધીધામ, મહેસાણા,  પંચમહાલ, ભાવનગર અને જામનગર જિલ્લામાં સગઠિત ગેંગ બનાવીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ સપ્લાય કરતી  અનિલ  ઉર્ફે પાંડીયા જગદીશપ્રસાદ જાટ (રૂપનગર, જિ. સીકર, રાજસ્થાન), તેનો સાગરિત પવનસિંહ મહેચ્છા ( બાડમેર, રાજસ્થાન), તૌફિકખાન નઝીરખાન ( ચુરૂ, રાજસ્થાન) અને  કચ્છ રાપરનો પુના ભરવાડ તેમજ અન્ય લોકોએ ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરવાની  કરવા માટે નેટવર્ક સેટ કરીને ટ્રક અને કન્ટેનરના બનાવટી રજીસ્ટ્રેશન નંબર અને બોગસ બિલ બનાવીને ૨૩ જેટલા મોટા ગુના આચરેલા હતા. 

આ ઉપરાંત, અનિલ જાટ તેની ગેગના અન્ય સાગરિતો વિરૂદ્ધ  રાજસ્થાનમાં મર્ડર, ખંડણી, સરકારી કર્મચારી પર હુમલો અને અન્ય ૫૨ ગુના નોઁધાયેલા છે. આ ઉપરાંત અન્ય સાગરિતો વિરૂદ્ધ નોંધાયેલા  ગુના મળીને કુલ ૧૮૧થી ફરિયાદ નોંધાઇ છે.  આમ, અનિલ જાટ માથાભારે ગેંગસ્ટર અને બુટલેગર હોવાથી સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયે ગુજસીટોકનો ગુનો નોેંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં સોમવારે એસએમસીના ગાંધીનગર સ્થિત પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. એસએમસીના ડીવાયએસપી કે ટી કામરિયાએ જણાવ્યું કે એસએમસીના પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો આ બીજો નોંધવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…
GUJARAT

અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધર…

April 2, 2026
માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…
GUJARAT

માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

April 2, 2026
મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

April 2, 2026
Next Post
મનપાના અધિકારીઓની બેદરકારી દાખવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાશે | Vasna police file case against the AMC …

મનપાના અધિકારીઓની બેદરકારી દાખવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાશે | Vasna police file case against the AMC ...

ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન: ખડગે સહિતના દિગ્ગજો અમદાવાદ પહોંચ્યા, રાહુલ-પ્રિયં…

ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન: ખડગે સહિતના દિગ્ગજો અમદાવાદ પહોંચ્યા, રાહુલ-પ્રિયં...

મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give …

મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા તોડફોડ કેસમાં ઝાકીરનું તરકટ ખુલ્લું પડ્યું, લંગડાવાનો ઢોંગ કરનાર હોટલમાં બિન્દાસ ચાલતો જોવા મળ…

ગોધરા તોડફોડ કેસમાં ઝાકીરનું તરકટ ખુલ્લું પડ્યું, લંગડાવાનો ઢોંગ કરનાર હોટલમાં બિન્દાસ ચાલતો જોવા મળ…

6 months ago
ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, 500ની બોટલના 1500 રૂપિયા, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો | highe…

ગુજરાતમાં સૌથી વધુ દારૂ વેચાય છે, 500ની બોટલના 1500 રૂપિયા, દારૂબંધીનો મુદ્દો સંસદમાં ગાજ્યો | highe…

4 months ago
વડોદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થવાની ઘટનાઓનો સિલસિલો યથાવત | The series of incidents of break…

વડોદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થવાની ઘટનાઓનો સિલસિલો યથાવત | The series of incidents of break…

5 months ago
આણંદમાં આગઝરતી ગરમી પારો 42.9 ડિગ્રીએ પહોંચ્યો | The scorching heat in Anand has reached 42 9 degree…

આણંદમાં આગઝરતી ગરમી પારો 42.9 ડિગ્રીએ પહોંચ્યો | The scorching heat in Anand has reached 42 9 degree…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News