gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરનારા પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonmen…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરનારા પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonmen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : જમવા બાબતે ઝઘડો થતા તેની અદાવત રાખી વાઘોડીયા તાલુકાના કોટંબી
ગામમાં રહેતા આધેડે કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરી હતી. આ અંગેનો કેસ સાવલી
કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે પુત્રની હત્યા કરનારા પિતાને કસુરદાર ઠેરવી આજીવન
કેદની સજા તેમજ રૃા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડની રકમ ન ચૂકવે તો
વધુ એક વર્ષની સખ્ત કેદનો પણ આદેશ કરવામાં આવ્યો હતો.

કેસની વિગત એવી છે કે, તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ કોટંબી ગામમાં
રહેતા કનુભાઇ ભરતભાઇ પરમાર તેમજ તેના પત્નિ કૈલાસબહેન અને પુત્ર રાકેશ ઘરે હાજર
હતા ત્યારે પિતા અને પુત્ર વચ્ચે જમવા બાબતે ઝઘડો થતા રાકેશે તેના પિતા કનુભાઇને
લાતો મારી હતી. ત્યાર બાદ રાત્રે જમીને પરિવારના તમામ સભ્યો સુઇ ગયા હતા. દરમિયાનમાં
મોડી રાત્રે લાકડા ખખડવાનો અવાજ આવતા કૈલાસબહેન જાગી ગયા હતા અને તેમણે જોયુ તો
તેમના પતિ હાથમાં કુહાડી લઇને સઇ રહેલા પુત્ર પાસે ઉભા હતા.

પતિએ નિર્દયતા પુર્વક સુઇ રહેલા પુત્રની ગરદન પર ચારથી પાંચ
કુહાડીના ઘા મારતા પુત્ર લોહીલુહાણ થઇ ગયો હતો અને પતિએ કરેલા આ ઘતકી હુમલાથી
ગભરાઇ ગયેલા કૈલાસબહેન બુમ પણ પાડી શક્યા ન હતા. હુમલો કર્યા બાદ પતિએ હવે તમે સુઇ
જાવ તેમ કહી ઘરેથી ફરાર થઇ ગયો હતો. વાઘોડીયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી જે તે
સમયે આરોપી કનુભાઇ પરમારની ધરપકડ કરી હતી અને આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા તેમાં
સરકારી વકીલ સી.જી.પટેલે દલીલો કરી હતી. ન્યાયાધીશે આરોપી કનુભાઇ પરમારને આજીવન
કેદની સજા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…
GUJARAT

May 30, 2026
…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

Next Post
એજ્યુકેશન હબ વિદ્યાનગરમાં પકડાયેલા 63 લાખના ડ્રગ્સ પ્રકરણમાં વડોદરાની ઝરીના ઝડપાઇ | Vadodara’s Zarin…

એજ્યુકેશન હબ વિદ્યાનગરમાં પકડાયેલા 63 લાખના ડ્રગ્સ પ્રકરણમાં વડોદરાની ઝરીના ઝડપાઇ | Vadodara's Zarin...

૨.૪૪ કરોડના દારૃના કેસમાં બે આરોપીની પાસામાં અટકાયત | Two accused in Rs 2 44 crore liquor case detai…

૨.૪૪ કરોડના દારૃના કેસમાં બે આરોપીની પાસામાં અટકાયત | Two accused in Rs 2 44 crore liquor case detai...

માફિયા ગેંગના એડમિન સહિત ચાર આરોપીઓ જેલ ભેગા | Four accused including mafia gang admin sent to jail

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોળીની જેમ આવેલી કાર બંગાલામાં ઘૂસી ગઈ, એક્ટિવાનો કચ્ચરઘાણ વળ્યો… અમદાવાદમાં કે.કે.નગરમાં બની ઘટના…

3 months ago
જામનગરના એસટી ડિવિઝનને સાતમ-આઠમના તહેવારો ફળ્યા : પાંચ દિવસમાં રૂપિયા 67.57 લાખની આવક થઈ | Jamnagar’…

9 months ago
ગુડ ફ્રાઈડે નિમિત્તે વડોદરાના વિવિધ ચર્ચ ખાતે વિશેષ પ્રાર્થના સભા યોજાઈ | Special prayer were held a…

1 year ago
લીંબડીના છાલીયા તળાવ નજીક આઈશર પલટી, ચાલકને ઇજા | Eicher overturns near Chhaliya Lake in Limbdi driv…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News