gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૃષ્ણનગર , મેડિકલ કોલેજના વિદ્યાર્થીને ચાકુના ઘા માર્યા | Activa a tori an we taraku nupwen a fiti e…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
કૃષ્ણનગર , મેડિકલ કોલેજના વિદ્યાર્થીને ચાકુના ઘા માર્યા | Activa a tori an we taraku nupwen a fiti e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવારકૃષ્ણનગર , મેડિકલ કોલેજના વિદ્યાર્થીને ચાકુના ઘા માર્યા 1 - image

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે. કૃષ્ણનગર વિસ્તારમાં વાહન અથડાવવા બાબતે અજાણ્યા શખ્સે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યો હ હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કોલેજથી  આવતા સમયે સરદાર ચોક પાસે અકસ્માત થયો  ચાકુથી હુમલો કરતા યુવક  લોહી લુહાણ સારવાર હેઠળ

ઠક્કરનગર વિસ્તારમાં  રહેતા અને ગાંધીનગર ખાતે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧ના રોજ કોલેજથી બાઇક લઇને ઘરે જતો હતો જ્યાં સરદાર ચોક પાસે એક્ટિવા ચાલકે અચાનક ટર્ન લેતા તેના વાહનને બાઇક અથડાયું હતું.

જેથી આરોપીએ તું કેમ આવી ગાડી ચલાવે છે કહીને યુવક સાથે માર મારી કરતાં તે નીચે પડી ગયો હતો તેવામાં આરોપીએ ઉશ્કેરાઇને ફરિયાદી યુવક ઉપર ચાકુથી હુમલો કર્યો હતો જેથી યુવક લોહી લુહાણ થતાં નજીકની  ખાનગી હોેસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
ફાસ્ટ ફૂડ બિનતંદુરસ્ત હોવાથી તેના પર જીએસટી વધારવા વિચારણા | GST likely to be increase on Junk foods

ભારતમાં ૭૧ ટકા વિદેશી મૂડી રોકાણ દેશના પાંચ મોટા શહેરો પૂરતું સીમિત | 71 percent fdi in india goes t…

ભારતમાં ૭૧ ટકા વિદેશી મૂડી રોકાણ દેશના પાંચ મોટા શહેરો પૂરતું સીમિત | 71 percent fdi in india goes t...

નેપાળી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી લગ્ન નહિ કરનાર ફૈઝલની બળાત્કારના ગુનામાં ધરપકડ | faizal arrest…

નેપાળી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી લગ્ન નહિ કરનાર ફૈઝલની બળાત્કારના ગુનામાં ધરપકડ | faizal arrest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોલેરા-ભાવનગર હાઈવે પર બે લક્ઝરી બસ વચ્ચે ટક્કર, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત | Dholera Bhavnagar Hi…

9 months ago
જમીનમાં રોકાણના નામે અમદાવાદના વેપારી સાથે 28.25 લાખની છેતરપિંડી | Ahmedabad businessman cheated of …

4 months ago
વીકળિયા ગામે 20 દિવસના માસૂમ પુત્રના હત્યારા પિતાને આજીવન કેદ | Father sentenced to life imprisonmen…

1 year ago
ટાટા ગ્રુપના ઈતિહાસનો કાળો દિવસ, અમે તપાસમાં પૂર્ણ સહયોગ આપીશું: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચંદ્રશેખરનનું નિવેદન

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News