gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનાલ અને પાણીની લાઇનો સાથે ચેડા કરનારાઓને પકડી લઇ કાયદેસર કરાશે | Those who tamper with canals and …

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
કેનાલ અને પાણીની લાઇનો સાથે ચેડા કરનારાઓને પકડી લઇ કાયદેસર કરાશે | Those who tamper with canals and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખેતીની મોસમ શરૃ થતાં પાણીની ચોરી રોકવા

નર્મદા કેનાલની પાણી પુરવઠાની પાઇપલાઇનમાં છેદ પાડી કોઇ વ્યકિત પમ્પ મુકીને અથવા ટેન્કર દ્વારા પાણી લઇ શકાતું નથી

ગાંધીનગર :  ખેતીની મોસમ શરૃ થવાની સાથે પાણીની ચોરી થવાના કિસ્સા બનતા
હોવાથી ગાંધીનગર જિલ્લા કેનાલની પાઇપલાઇન સાથે ચેડા કરીને પાણી લેવાની પ્રવૃત્તિ
કરનારાને પકડીને કાયદેસર કરવા આદેશ થયો છે. નર્મદા કેનાલ મારફતે પાણી ગામે ગામ
પહોંચાડાતા પીવાના પાણીના પુરવઠામાં વિક્ષેપ ન થાય તેના માટે ઉપરોકત આદેશો અપાયા
છે. નર્મદા કેનાલમાંથી ગેરકાયદે પાણી ઉપાડવા પર પ્રતિંબધ મુકવામાં આવેલો છે.

કોઇ વ્યકિત દ્વારા પમ્પ મુકીને, ટેન્કર દ્વારા કે, બીજી કોઇ રીતે
પ્રતિબંધાત્મક આદેશ મુજબ નર્મદા કેનાલની પાણી પુરવઠાની પાઇપલાઇનમાં છેદ પાડી પાણી
ભરી શકાતું નથી. પાણીની પાઇપલાઇન સાથે કોઇ ચેડા કરી શકશે નહીં કે
, પાઇપલાઇનની
તોડફોડ કરી શકશે નહીં કે
,
પાઇપલાઇનની જમીનમાં ખાડા ફરી શકશે નહીં. આ પાઇપલાઇનમાંથી કોઇપણ વ્યકિત પાણી લઇ
જઇ શકશે નહીં તેમજ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જાય તેવું કૃત્ય કરશે નહીં. આ
પાઇપલાઇનમાંથી કોઇપણ વ્યકિત સીધી રીતે કે
,
પપીંગ કરી પાણી મેળવી શકે નહીં. તેમજ મોટર કે, મશીનથી પંપ મૂકી પાણી ખેંચી શકાતું નથી. તેથી પ્રતિબંધની
અવગણના કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિ
?તાની
કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. પીવાના પાણીની જરૃરિયાતોને અનુલક્ષીને નર્મદા
કેનાલ મારફતે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવે છે. પાણીનું
યોગ્ય રીતે વિતરણ થઇ શકે તેમજ પાણી પુરવઠામાં વિક્ષેપ ઉભો ન થાય તે માટે પાઇપલાઇન
તથા આનુસંગિક ઘટકો
, સમ્પ, પંપહાઉસ, એરવાલ્વ, સ્ક્રાવર વાલ્વને
અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં ન આવે તેમજ પાણીની ચોરી તથા દુર્વ્યય અટકાવી
શકાય તે માટે પગલા લેવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી મોતને હાર્ટ એટેકમાં ખપાવી દેતી પત્ની | Wife kills husband with lov…

પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી મોતને હાર્ટ એટેકમાં ખપાવી દેતી પત્ની | Wife kills husband with lov...

કાચા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહી સગર્ભાને ઝોળીમા નાંખી લઇ જવાતા રસ્તામાં જ પ્રસૂતિ કરાવ…

કાચા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી નહી સગર્ભાને ઝોળીમા નાંખી લઇ જવાતા રસ્તામાં જ પ્રસૂતિ કરાવ...

શહેર અને જિલ્લામાં હજી ૫૫ ટકા ડિજિટાઇઝેશનની કામગીરી બાકી | 55 percent digitization work still pendin…

શહેર અને જિલ્લામાં હજી ૫૫ ટકા ડિજિટાઇઝેશનની કામગીરી બાકી | 55 percent digitization work still pendin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણીમાં જ્વેલર્સની નજર ચૂકવી મહિલા સોનાની ત્રણ વીંટી પહેરી રવાના | lady theft gold from jeweler show…

હરણીમાં જ્વેલર્સની નજર ચૂકવી મહિલા સોનાની ત્રણ વીંટી પહેરી રવાના | lady theft gold from jeweler show…

8 months ago
સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી | 20 667 students took the board exam…

સુરેન્દ્રનગરમાં સોમાવરે 20667 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી | 20 667 students took the board exam…

5 months ago
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

5 months ago
રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …

રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News