gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ! ભારતે કહ્યું- વાતચીતથી ઉકેલ શક્ય | India Rejects Nepal s …

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ! ભારતે કહ્યું- વાતચીતથી ઉકેલ શક્ય | India Rejects Nepal s …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lipulekh Pass Dispute: ભારત અને નેપાળ વચ્ચે સરહદ મુદ્દે ફરી એકવાર ચર્ચા જાગી છે. નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે, આ મામલે ભારતનો પક્ષ હંમેશા સ્પષ્ટ અને મક્કમ રહ્યો છે. ભારત તમામ વિવાદિત મુદ્દાઓનું સમાધાન વાતચીત અને રાજદ્વારી વ્યૂહનીતિ દ્વારા કરવા માટે હંમેશા તૈયાર છે.

લિપુલેખ પાસ અંગે ભારતની સ્પષ્ટતા

વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી આપતા જણાવ્યું કે, લિપુલેખ પાસ વર્ષ 1954થી જ કૈલાશ માનસરોવર યાત્રા માટેનો એક પરંપરાગત અને સતત ઉપયોગમાં લેવાતો માર્ગ છે. દાયકાઓથી આ માર્ગે શ્રદ્ધાળુઓ યાત્રા કરતા આવ્યા છે અને આ કોઈ નવી વાત નથી. ભારતે સ્પષ્ટ કર્યું કે નેપાળ દ્વારા કરવામાં આવતા એકતરફી સરહદ વિસ્તરણના દાવાઓ ઐતિહાસિક તથ્યો કે પુરાવાઓ પર આધારિત નથી, તેથી આવા દાવાઓ સ્વીકારી શકાય નહીં.

ચીને 1000 ભારતીય શ્રદ્ધાળુઓ માટે આપી મંજૂરી

ચીને વર્ષ 2026 માટે કૈલાશ માનસરોવર યાત્રાને લઈને એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત 1000 ભારતીય શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રાનો લાભ લઈ શકશે. ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ધાર્મિક સંવાદને મજબૂત કરવા માટે આને એક મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યાત્રા જૂન અને ઓગસ્ટ 2026 દરમિયાન યોજાશે, જેમાં કુલ 10 જથ્થાઓ રવાના કરવામાં આવશે. આ તીર્થયાત્રા લિપુલેખ પાસ અને સિક્કિમમાં આવેલા નાથુ લા પાસ એમ બે પરંપરાગત માર્ગો દ્વારા પૂર્ણ કરવામાં આવશે, જેનાથી શ્રદ્ધાળુઓ માટે કૈલાશ માનસરોવર પહોંચવું સરળ બનશે.

આ પણ વાંચો: LIVE : 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ, પ.બંગાળમાં ભાજપ-TMC વચ્ચે રસાકસી

શું છે નેપાળનો વિરોધ?

હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મના લોકો માટે અત્યંત પવિત્ર મનાતી આ યાત્રા સામે નેપાળ લાંબા સમયથી લિપુલેખ વિસ્તાર પર પોતાનો દાવો કરી રહ્યું છે. નેપાળની દલીલ છે કે ભારત અને ચીન નેપાળની સંમતિ વિના આ ક્ષેત્રના ઉપયોગ અંગે કોઈ નિર્ણય લઈ શકે નહીં. લિપુલેખ પાસ એ કાલાપાની ક્ષેત્રમાં સ્થિત વ્યૂહનીતિની દ્રષ્ટિએ મહત્ત્વના ત્રણ બિંદુઓ પૈકીનું એક છે. જોકે, ભારતે મિત્ર દેશ નેપાળ સાથેના સંબંધો જાળવી રાખીને તમામ પડતર મુદ્દાઓ પર સહયોગ અને સંવાદ ચાલુ રાખવાની તૈયારી દર્શાવી છે.

કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ! ભારતે કહ્યું- વાતચીતથી ઉકેલ શક્ય 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું…’, મમતા બેનરજીનું પહેલું નિ…
INDIA

‘SIRના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું…’, મમતા બેનરજીનું પહેલું નિ…

May 4, 2026
આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયાં પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b…
INDIA

આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયાં પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b…

May 4, 2026
તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું | Bengal Result…
INDIA

તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું | Bengal Result…

May 4, 2026
Next Post
અમદાવાદ: નિકોલની હોસ્પિટલમાં નોકરીના પહેલા જ દિવસે સ્વીપરે હાથફેરો કર્યો, રૂ. 90 હજારની ચોરી કરી ફરા…

અમદાવાદ: નિકોલની હોસ્પિટલમાં નોકરીના પહેલા જ દિવસે સ્વીપરે હાથફેરો કર્યો, રૂ. 90 હજારની ચોરી કરી ફરા...

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major…

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major...

AMCમાં ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે | Operation Gangajal in AMC: Co…

AMCમાં ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે | Operation Gangajal in AMC: Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીની ગાઈડલાઈન મુજબ હાલના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને આધુનિક બનાવાશે | As per the gu…

સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીની ગાઈડલાઈન મુજબ હાલના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને આધુનિક બનાવાશે | As per the gu…

7 months ago
શાંતિગ્રામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run inc…

શાંતિગ્રામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run inc…

9 months ago
પગાર આખા વર્ષનો અને કામકાજ ફક્ત 22 દિવસ, બાકી આરામ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં! | Democracy Questione…

પગાર આખા વર્ષનો અને કામકાજ ફક્ત 22 દિવસ, બાકી આરામ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં! | Democracy Questione…

4 months ago
દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ઈમર્જન્સી લેવલને પાર

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News