gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોન્ટ્રાક્ટરે સલામતીના સાધનો પૂરા ના પાડયા અને બે નિર્દોષોના જીવ ગયા | without safty two men dead in…

G METRO NEWS by G METRO NEWS
February 16, 2026
in GUJARAT
0 0
0
કોન્ટ્રાક્ટરે સલામતીના સાધનો પૂરા ના પાડયા અને બે નિર્દોષોના જીવ ગયા | without safty two men dead in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.16 વડોદરા નજીક ખટંબા પાસે ગટરની કામગીરી દરમિયાન ગટરમાં ઉતરેલા બે યુવાનના મોતની ઘટના બાદ પોલીસે મુખ્ય તેમજ પેટા કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી છે. દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા બાદ ધરપકડનો દોર શરૃ કરાશે.

ઉલ્લેખનીય છે કે ખટંબામાં હિમાલયા પાર્ટી પ્લોટના પાર્કિગમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન અંદર ઉતરેલા મજૂર સહિત બે શખ્સો ગુંગળાઇ જવાથી મોતને ભેટયા હતાં. આ અંગે પ્રથમ અકસ્માત મોતની નોંધ કરાઇ હતી અને બાદમાં મૃતક વિપુલ મનસુખ માંગરોલીયાના પિતરાઇ ભાઇ ભાવેશ બાબુભાઇ પટેલ (રહે.લાઇટ હાઉસ, ભક્તિ સર્કલ, નિકોલ, અમદાવાદ)એ જયંતિ અંબાલાલ પટેલ (જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રા.લી.ના પ્રોપરાઇટર, સહજાનંદ સોસાયટી, માલગોડાઉન રોડ, મહેસાણા) અને સંજય માધવજીભાઇ ખુંટ (ગ્રીસ્વા ઇન્ફ્રા પ્રોજેક્ટ એલએલપીના પ્રોપરાઇટર, શ્રીધર ફ્લોરા, ગેલેકસી બિઝનેસપાર્ક, નિકોલ રિંગરોડ, અમદાવાદ) સામે વરણામા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટિ એક્ટ તેમજ અન્ય ગુના સંદર્ભે ફરિયાદ નોંધાવતા તપાસ ડીવાયએસપીએ શરૃ કરી છે.

ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે વુડા દ્વારા હનુમાનપુરા, અણખોલ, બાપોદ અને ખટંબા ખાતે આવેલ ૧૮ મીટર રોડ પર ડ્રેનેજ લાઇનની કામગીરીનો કોન્ટ્રાક્ટ ઓક્ટોબર-૨૦૨૨માં જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રા.લી.ને અપાયો હતો બાદમાં જયંતિએ મે-૨૦૨૩માં ગ્રીસ્વા ઇન્ફ્રા પ્રોજેક્ટને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો  હતો. ગટર લાઇનની કામગીરી દરમિયાન સલામતીના સાધનો રક્ષણાત્મક કપડા, હાથમાં પહેરવાના ભારે અને લાંબા રબરના મોજા, શ્વસન સુરક્ષા માટે ફેસ માસ્ક, રેસ્પીરેટર માટે ઓક્સિજન ગેસની વ્યવસ્થા, આંખો અને ચહેરા માટે સેફ્ટી ગોગલ્સ અથવા ફેસ શિલ્ડ, હાર્નેસ સાથે ટ્રાઇપોડ પૂરા પાડયા ન હતાં. દરમિયાન પોલીસે આજે સ્થળ નિરિક્ષણ કરીને વુડાના એન્જિનિયરોના જવાબો મેળવી પુરાવા એકત્ર કરવાનું શરૃ કર્યુ છે.

ગટરનું ચેમ્બર જેસીબીથી તોડી બંનેને બહાર કઢાયા હતા

ગટર લાઇનનું અન્ય સ્થળે કામ કરતા કેટલાંક મજૂરોએ વિપુલ માંગરોલીયા અને અક્ષય ભાભોરને ફોન કરતા માત્ર રિંગ વાગતી હતી જેથી મજૂરોએ સ્થળ પર જઇને ચેમ્બરમાં તપાસ કરતા બંને બેભાન મળ્યા હતાં અને ખૂબ જ ખરાબ ગેસની દુર્ગધ મારતી હતી. ગટરની ચેમ્બરમાં મળનો બગાડ પણ હતો તેમજ ચેમ્બરનું ઢાંકણું સાંકડું હતું તાત્કાલિક જેસીબી મંગાવીને ચેમ્બર તોડી બંનેને બહાર કાઢવા પડયા હતાં.

જયંતિ પટેલની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાશે

સુરત જિલ્લામાં પાણીની ટાંકી તૈયાર થઇ અને પ્રથમ વખત જ પાણી ભરતા આખી ટાંકી તૂટી જવાની ઘટના બની હતી. હલકી કક્ષાની કામગીરી જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રા.લી. દ્વારા કરવામાં આવી હતી જેથી તે સમયે કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરી જયંતિ પટેલની ધરપકડ કરી તેઓને જેલમાં ધકેલી દેવાયા છે. વડોદરામાં પણ ગટરનું કામ જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રા.લી.એ કર્યું છે અને બેના મોત અંગે જયંતિ પટેલ પણ આરોપી છે જેથી તેઓનો ટ્રાન્સફર વોરંટથી જેલમાંથી કબજો મેળવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change…
GUJARAT

ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change…

April 3, 2026
અમદાવાદ પકવાન બ્રિજ હિટ એન્ડ રન કેસ: 7 દિવસની સારવાર બાદ બાઈક ચાલકનું મોત, કાર ચાલકે ઢસડ્યું હતું બા…
GUJARAT

અમદાવાદ પકવાન બ્રિજ હિટ એન્ડ રન કેસ: 7 દિવસની સારવાર બાદ બાઈક ચાલકનું મોત, કાર ચાલકે ઢસડ્યું હતું બા…

April 3, 2026
જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુન્હો સામે આવ્યો : રૂપિયા 50 હજારનું 7 ગણું વ્યાજ વસૂલ્યાની…
GUJARAT

જામનગરમાં રાક્ષસી વ્યાજ વસૂલવાનો વધુ એક ગુન્હો સામે આવ્યો : રૂપિયા 50 હજારનું 7 ગણું વ્યાજ વસૂલ્યાની…

April 3, 2026
Next Post
વડોદરાના 12 કેન્દ્રો પર 10000 ઉપરાંત વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપશે | 10000 students will…

વડોદરાના 12 કેન્દ્રો પર 10000 ઉપરાંત વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપશે | 10000 students will...

વડોદરા જિલ્લા ભાજપના સંગઠનમાં વર્ષમાં બીજીવાર પ્રમુખ બદલાયા | vadodara district BJP president change…

વડોદરા જિલ્લા ભાજપના સંગઠનમાં વર્ષમાં બીજીવાર પ્રમુખ બદલાયા | vadodara district BJP president change...

સ્કૂલોને ધમકીનું ખાલિસ્તાની કનેક્શન..મોદી-શાહનો ઉલ્લેખ..લખ્યું Bomb Bast Baroda Schools @1.11 | khal…

સ્કૂલોને ધમકીનું ખાલિસ્તાની કનેક્શન..મોદી-શાહનો ઉલ્લેખ..લખ્યું Bomb Bast Baroda Schools @1.11 | khal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા વીસીની નિમણૂકના પગલે યુનિ.નો પદવીદાન સમારોહ પાછો ઠેલાયો | msu convocation date will be changed b…

નવા વીસીની નિમણૂકના પગલે યુનિ.નો પદવીદાન સમારોહ પાછો ઠેલાયો | msu convocation date will be changed b…

7 months ago
ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ | gujarat assembly bomb…

ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ | gujarat assembly bomb…

2 weeks ago
સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર-રાજકોટ માર્ગ એક કલાક બંધ | Gautameshwar Lake overflows in Se…

સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર-રાજકોટ માર્ગ એક કલાક બંધ | Gautameshwar Lake overflows in Se…

8 months ago
ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News