gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ તેલમાં ચાર ટકાનો કડાકો : સોનામાં રૂ. 3000, ચાંદીમાં 10000નો ઉછાળો | Four percent crash in crud…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in Business
0 0
0
ક્રૂડ તેલમાં ચાર ટકાનો કડાકો : સોનામાં રૂ. 3000, ચાંદીમાં 10000નો ઉછાળો | Four percent crash in crud…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ઝડપી ઉછળ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે સમજૂતી સધાશે એવા નિર્દેશો વહેતાં થતાં વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવ  ઝડપી ઉછળ્યા હતા. જ્યારે વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ૪ ટકા તૂટી ગયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ વધ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૮૦૦૦ ઉછળ્યા હતા. 

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૦૮૪ થી ૪૦૮૫ વાળા વધી ઉંચામાં ભાવ ૪૨૪૬ થઈ ૪૨૦૯ થી ૪૨૧૦ ડોલર રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૪૭૨૦૮ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૭૮૦૦ જીએસટી વગર   રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ વધી જીએ સટી વગર રૂ.૨૪૨૫૮૨ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના આશરે રૂ.૧૭૦૦ વધી રૂ.૬૧૯૨૪ થઈ રૂ.૬૧૩૫૨ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૧૭૪૪ થઈ ૧૭૨૩થી ૧૭૨૪ ડોલર રહ્યા હતા.  જયારે પેલેડીયમના ભાવ વધી ઉંચામાં ૧૩૧૯ થઈ ૧૩૧૦થી ૧૩૧૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૭૬ ટકા ઉછળ્યા હતા.  

દરમંયાન, ઈરાન યુદ્ધમાં સમજૂતીની આશા વધતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી તૂટયા હતા તથા વૈશ્વિક ડોલરમાં સેફ હેવન સ્વરૂપની નવી માગ અટકતાં વિશ્વ બજારમાં ડોલર બેકફૂટ પર જતો રહ્યો હતો. વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના તૂટી નીચામાં ભાવ ૮૫.૮૦ થઈ ૮૭.૩૫ ડોલર રહ્યા હતા. જ્યારેયુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૩.૨૦ થઈ ૮૪.૪૧ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ગબડી ૩ મહિનાના તળિયે ઉતરી ગયા હતા.

દરમિયાન, ઘરઆંગણે આજે અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૨૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વ ધી રૂ.૨૪૫૦૦૦ બોલાયા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૩૦૦૦ વધ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ રૂ.૧૦ હજાર ઉછળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે મિલ્કતોનું ડિમોલિશન | Demolition of illegal p…

જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે મિલ્કતોનું ડિમોલિશન | Demolition of illegal p...

31મી મેના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષની ટોચે જોવા મળી | Credit growth in th…

31મી મેના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષની ટોચે જોવા મળી | Credit growth in th...

હે રામ! પોરબંદરમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ | Hey Ram Factory manufacturing fake fore…

હે રામ! પોરબંદરમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ | Hey Ram Factory manufacturing fake fore...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડ નજીક રણુજાના મેળામાં આવેલા યુવાનને હડફેટમાં લઈ મૃત્યુ નિપજાવનાર અજ્ઞાત વાહન ચાલક સામે પોલીસ ફ…

કાલાવડ નજીક રણુજાના મેળામાં આવેલા યુવાનને હડફેટમાં લઈ મૃત્યુ નિપજાવનાર અજ્ઞાત વાહન ચાલક સામે પોલીસ ફ…

4 months ago
દિલ્હી-કોલકાત્તા ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લી ઘડીએ રદ્

દિલ્હી-કોલકાત્તા ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લી ઘડીએ રદ્

1 year ago
એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ | Silver crosses 254000 …

એકઝાટકે ₹14,000ના ઉછાળા સાથે ચાંદી 2,54,000ને પાર, સોનું પણ ઐતિહાસિક સપાટીએ | Silver crosses 254000 …

7 months ago
ધ્રાંગધ્રાના ખાંભડા ગામે અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત | 7 year old girl dies in accident in Kham…

ધ્રાંગધ્રાના ખાંભડા ગામે અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત | 7 year old girl dies in accident in Kham…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News