gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

31મી મેના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષની ટોચે જોવા મળી | Credit growth in th…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in Business
0 0
0
31મી મેના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષની ટોચે જોવા મળી | Credit growth in th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૩૧મી મેના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ લગભગ બે વર્ષની ટોચે જોવા મળી છે. સદર પખવાડિયામાં બેન્ક ધિરાણમાં ૧૭.૬૫ ટકા વૃદ્ધિ થઈ છે જે બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણ માગ મજબૂત હોવાનું સૂચવે છે.

જો કે ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ ૧૨.૨૧ ટકા સાથે પ્રમાણમાં નબળી રહી હતી. ધિરાણ તથા થાપણ વૃદ્ધિ વચ્ચેનો તફાવત  વધી ૫.૪૪ ટકા જોવા મળ્યો છે. જંગી તફાવતને કારણે બેન્કિંગ વ્યવસ્થામાં લિક્વિડિટીની ખેંચની સમશ્યા ઊભી થવાની શકયતા નકારાતી નથી એમ બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું.

થાપણ વૃદ્ધિ વાર્ષિક ધોરણે ૧૨.૨૧ રહી એકંદર રૂપિયા ૨૬૦.૦૨ ટ્રિલિયન રહી હતી. બાકી પડેલી બેન્ક ધિરાણનો આંક રૂપિયા ૨૧૫.૧૫ ટ્રિલિયન રહ્યો હતો જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂપિયા ૧૮૨.૮૭ ટ્રિલિયન રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.

ભૌગોલિકરાજકીય તાણ વચ્ચે પણ દેશમાં ધિરાણ વૃદ્ધિમાં મજબૂતાઈ દેશની આર્થિક સ્થિતિ સદ્ધર હોવાના સંકેત આપે  છે એમ એક બેન્કરે જણાવ્યું હતું.

બેન્ક ધિરાણની સૌથી વધુ માગ સેવા ક્ષેત્ર તરફથી રહી હોવાનું પણ પ્રાપ્ત આંકડા જણાવે છે. એપ્રિલ મહિનાના રિઝર્વ બેન્કના ેડેટા પ્રમાણે સેવા ક્ષેત્રને ધિરાણમાં ૧૯ ટકા વધારો થયો છે. સેવા ક્ષેત્રમાં ધિરાણ માટેની સૌથી વધુ માગ નોન -બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ તરફથી રહી હતી. 

થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચે વધી રહેલા તફાવત બેન્કિંગ ક્ષેત્ર માટે આગળ જતા પડકારરૂપ બની શકે છે તેવો પણ મત પ્રવર્તી રહ્યો છે.

હાલના સમયમાં બેન્ક થાપણની સરખામણીએ રોકાણના અન્ય સાધનો પર સારા વળતર મળી રહેતા હોવાથી બચતકારો તેમના બચતના નાણાં થાપણને બદલે આ સાધનો જેમ કે ઈટીએફસ, ઈક્વિટીસ તથા સોનાચાંદીમાં રોકવા તરફ વળ્યા છે.

૨૦૨૫માં સોનામાં રોકાણ પર ૭૫ ટકા જેટલુ જંગી વળતર પ્રાપ્ત થયું છે જેને કારણે રોકાણકારો આ કિંમતી ધાતુ તરફ આકર્ષાઈ રહ્યા છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
હે રામ! પોરબંદરમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ | Hey Ram Factory manufacturing fake fore…

હે રામ! પોરબંદરમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ | Hey Ram Factory manufacturing fake fore...

સતત તેજી બાદ સોના ચાંદીના ETFમાંથી રૂ.3,000 કરોડનું ભંડોળ પાછુ ખેંચાયુ | Rs 3 000 crores of funds wi…

સતત તેજી બાદ સોના ચાંદીના ETFમાંથી રૂ.3,000 કરોડનું ભંડોળ પાછુ ખેંચાયુ | Rs 3 000 crores of funds wi...

તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચને ફોનમાં ધમકી મળી | Upsarpanch of Khandhera village in Talaja ta…

તળાજા તાલુકાના ખંઢેરા ગામના ઉપસરપંચને ફોનમાં ધમકી મળી | Upsarpanch of Khandhera village in Talaja ta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેરળમાં લૉકડાઉન સમયે સગીરા પર દુષ્કર્મ આચરનારા મૌલવીને પોક્સો કોર્ટે 187 વર્ષની સજા સંભળાવી | kerala…

કેરળમાં લૉકડાઉન સમયે સગીરા પર દુષ્કર્મ આચરનારા મૌલવીને પોક્સો કોર્ટે 187 વર્ષની સજા સંભળાવી | kerala…

1 year ago
જામનગરમાં પૂરપાટ કાર ચાલકે શ્રમિક યુવાનને હડફેટમાં લઇ પગ ભાંગી નાખ્યો : કાર ચાલક સામે પોલીસ ફરિયાદ |…

જામનગરમાં પૂરપાટ કાર ચાલકે શ્રમિક યુવાનને હડફેટમાં લઇ પગ ભાંગી નાખ્યો : કાર ચાલક સામે પોલીસ ફરિયાદ |…

8 months ago
વડોદરામાં હોટલ રોયલ પેલેસમાંથી પરપ્રાંતિય પિસ્તોલ અને કારતૂસ સાથે ઝબ્બે : રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે …

વડોદરામાં હોટલ રોયલ પેલેસમાંથી પરપ્રાંતિય પિસ્તોલ અને કારતૂસ સાથે ઝબ્બે : રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે …

2 months ago
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, લોકો ગભરાટમાં ખરીદી ન કરે’, BPCLની ખાતરી | guja…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, લોકો ગભરાટમાં ખરીદી ન કરે’, BPCLની ખાતરી | guja…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News