gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા-બાવળા હાઈવે પર ગોઝારો અકસ્માત: ડાયરો જોઈ પરત ફરતી રીક્ષા પલટી, ચાલકનું મોત અને 5 ગંભીર | Bago…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
બગોદરા-બાવળા હાઈવે પર ગોઝારો અકસ્માત: ડાયરો જોઈ પરત ફરતી રીક્ષા પલટી, ચાલકનું મોત અને 5 ગંભીર | Bago…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Accident bagodara Bavla Highway: અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાયલા સ્થિત મોગલધામ ખાતે આયોજિત લોક ડાયરો માણીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની રીક્ષા કેરાળા ગામ પાસે પલટી ખાઈ જતાં રિક્ષાચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

લોક ડાયરાની ખુશી માતમમાં ફેરવાઈ

મળતી માહિતી મુજબ, ભાયલા મોગલધામ ખાતે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાવળામાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના વતની એવા કેટલાક શ્રદ્ધાળુઓ રીક્ષામાં સવાર થઈને આ ડાયરો જોવા ગયા હતા. વહેલી સવારે જ્યારે તેઓ પરત બાવળા તરફ જઈ રહ્યા હતા, ત્યારે કેરાળા ગામ પાસે રિક્ષાચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રીક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી.

બચાવ કામગીરી અને પોલીસ કાર્યવાહી

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત પાંચેય લોકોને તાત્કાલિક સારવાર અર્થે બાવળાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેરાળા પોલીસ ચોકીના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી મૃતક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો હતો અને અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
રવિવારે પરશુરામ જન્મોત્સવ પર્વે શોભાયાત્રા નિકળશે | A procession will be taken out on Sunday on the …

રવિવારે પરશુરામ જન્મોત્સવ પર્વે શોભાયાત્રા નિકળશે | A procession will be taken out on Sunday on the ...

જીકાસ પ્રવેશ પ્રક્રિયાની ખામીઓને લઇ વિદ્યાર્થી પરિષદે કર્યુ વિરોધ પ્રદર્શન | Student council protest…

જીકાસ પ્રવેશ પ્રક્રિયાની ખામીઓને લઇ વિદ્યાર્થી પરિષદે કર્યુ વિરોધ પ્રદર્શન | Student council protest...

પાલિતાણા શેત્રુંજ્ય ડુંગર પર છરાની અણીએ લૂંટનો પ્રયાસ | Robbery attempt at knifepoint on Shetrunjya …

પાલિતાણા શેત્રુંજ્ય ડુંગર પર છરાની અણીએ લૂંટનો પ્રયાસ | Robbery attempt at knifepoint on Shetrunjya ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંતરસુંબાના સીએચસી પાસે ગંદકી અને કાદવ-કીચડ

આંતરસુંબાના સીએચસી પાસે ગંદકી અને કાદવ-કીચડ

1 year ago
કલોલમાં પૈસાની ઉઘરાણી બાબતે ડ્રાઇવર યુવકને ઓફિસમાં કેદ કરી ઢોર માર માર્યો | Driver in Kalol imprison…

કલોલમાં પૈસાની ઉઘરાણી બાબતે ડ્રાઇવર યુવકને ઓફિસમાં કેદ કરી ઢોર માર માર્યો | Driver in Kalol imprison…

6 months ago
આઉટર રિંગ રોડને શહેર સાથે જોડવા ૬ નવા રેડિયલ રોડબનશે | 6 new radial roads will be built to connect t…

આઉટર રિંગ રોડને શહેર સાથે જોડવા ૬ નવા રેડિયલ રોડબનશે | 6 new radial roads will be built to connect t…

8 months ago
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News