gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in Business
0 0
0
ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઓકટોબરથી શરૂ થયેલી ૨૦૨૫-૨૬ની વર્તમાન ખાંડ મોસમમાં ખાંડની નિકાસ છૂટ આપવા સરકાર વિચારી રહી છે. અપેક્ષા કરતા ઓછી ખાંડને ઈથેનોેલના ઉત્પાદન તરફ વળાતા સ્ટોક આવશ્યક કરતા વધુ ભેગો થઈ ગયો છે જેને પગલે નિકાસ છૂટની વિચારણા કરવામાં આવી રહી છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. પ્રધાનોની સમિતિ આવતા સપ્તાહે આ અંગે નિર્ણય લેશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે. 

સપ્ટેમ્બરના અંતે સમાપ્ત થયેલી ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમમાં  મિલોએ માત્ર ૩૪ લાખ ટન ખાંડ ઈથેનોલના ઉત્પાદન તરફ વાળી હતી, જે ૪૫ લાખ ટનની ધારણાં કરતા નોંધપાત્ર નીચી રહી છે.

વર્તમાન મોસમમાં ખાંડનું ઉત્પાદન ૩.૪૦ કરોડ ટન રહેવા અંદાજ છે જ્યારે દેશમાં ખાંડની વાર્ષિક માગ ૨.૮૫ કરોડ ટન આસપાસ રહે છે. આ ઉપરાંત  ઓકટોબરથી શરૂ થયેલી વર્તમાન મોસમના પ્રારંભમાં ખાંડનો સ્ટોક પણ ઊંચો રહ્યો છે. 

ખાંડ ઉત્પાદકો  દ્વારા ખાંડની નિકાસ છૂટ જાહેર કરવા માગણી કરવામાં આવી રહી છે, ત્યારે ઊંચા સ્ટોકને ધ્યાનમાં રાખતા નિકાસ છૂટ અપાશે તેમ પણ સુત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું. 

ખાંડની નિકાસ છૂટ બાબતે સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે જેથી નિકાસકારોને નિકાસ યોજના તૈયાર કરવા પૂરતો સમય મળી રહે. 

ગઈ મોસમમાં દસ લાખ ટન છૂટની સામે અંદાજે ૭.૭૫ લાખ ટન ખાંડ નિકાસ થઈ હતી.  જો કે સરકારે નિકાસ કવોટા જાન્યુઆરીમાં જાહેર કર્યો હતો. ઓકટોબરથી શરૂ થયેલી નવી મોસમ માટે નિકાસ કવોટા જલદી જાહેર કરવા ખાંડ ઉદ્યોગ  દ્વારા આ અગાઉ જ માગણી કરવામાં આવી છે.

હાલમાં વિશ્વ બજારમાં રિફાઈન્ડ ખાંડના ભાવ ઘરઆંગણેના ભાવ કરતા નીચા હોવાથી રો ખાંડની નિકાસ શકય બનશે. ભારતમાં ખાંડના એકસ મિલ ભાવ હાલમાં પ્રતિ ક્વિન્ટલ સરેરાશ રૂપિયા ૩૮૮૫ બોલાઈ રહ્યા છે જ્યારે વિશ્વ બજારમાં ભાવ રૂપિયા ૩૮૨૯ બોલાઈ રહ્યા છે. 

દરેક પ્રતિબંધો દૂર કરવા છતાં ખાંડ મિલો તેમને ફાળવાયેલા ૪૫ લાખ ટનના કવોટાનો ગઈ મોસમમાં પૂરો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂ…

મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂ...

કમોસમી વરસાદથી મગફળી, કપાસ અને કઠોળ પાકમાં નુકસાન સંબંધે સર્વેની માંગ | Demand for survey on damage …

કમોસમી વરસાદથી મગફળી, કપાસ અને કઠોળ પાકમાં નુકસાન સંબંધે સર્વેની માંગ | Demand for survey on damage ...

બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ | Husband arrested after wife compla…

બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ | Husband arrested after wife compla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ | aap gujar…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ | aap gujar…

3 months ago
વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી | 83 police personnel transferred from Vadodara Rural P…

વડોદરા ગ્રામ્ય પોલીસના ૮૩ પોલીસ જવાનોની બદલી | 83 police personnel transferred from Vadodara Rural P…

3 months ago
ગઢડાના ઢસા રોડ ઉપર ટ્રક સાથે બાઇકનો અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પર મોત | A young man died on the s…

ગઢડાના ઢસા રોડ ઉપર ટ્રક સાથે બાઇકનો અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પર મોત | A young man died on the s…

9 months ago
ટ્રકમાં ભરેલા સિલિન્ડરોમાંથી ગેસ લિકેજ થતા અફરાતફરી | Stampede due to gas leakage from cylinders loa…

ટ્રકમાં ભરેલા સિલિન્ડરોમાંથી ગેસ લિકેજ થતા અફરાતફરી | Stampede due to gas leakage from cylinders loa…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News