gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાંભડામાંથી જુગારની ક્લબ ઝડપાઇ 5 શખ્સ પકડાયા, 5 નાસી છૂટયા | Gambling club busted in Khambharda 5 ar…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
ખાંભડામાંથી જુગારની ક્લબ ઝડપાઇ 5 શખ્સ પકડાયા, 5 નાસી છૂટયા | Gambling club busted in Khambharda 5 ar…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ધ્રાંગધ્રામાં એલસીબીના દરોડા

 – રોડામાં ક્લબનો સંચાલક નાસી છૂટયો : રોકડ, બાઈક અને કાર સહિત રૂ. 6.77 લાખનો મુદામાલ  જપ્ત

ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો જે દરમિયાન ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે વાડી વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે એલસીબી પીએસઆઈ સહિતના સ્ટાફે રેઇડ કરી હતી. પોલીસની રેઇડને પગલે જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

રેઇડ દરમિયાન પોલીસે સ્થળ પરથી (૧) અંકિતભાઈ ડાહ્યાભાઈ પટેલ (૨) સંજયભાઈ પોપટભાઇ પરેશા (૩) તળસીભાઈ મગનભાઇ પટેલ (૪) સુરેશભાઈ હનુભાઈ ચૌહાણ તથા (૫) સુભાષભાઈ રતુભાઈ ગોયલ સહિતનાઓને જુગાર રમતા રોકડ રૂ.૧,૭૬,૯૦૦, ૦૬ મોબાઇલ કિંમત રૂ.૪૦,૫૦૦, ૦૫ બાઈક કિમત રૂ.૧,૬૦,૦૦૦, કાર કિંમત રૂ.૩,૦૦,૦૦૦ સહિત ફૂલ રૂ.૬,૭૭,૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે સ્થળ પરથી હાજર મળી નહિ આવેલ જુગારધામ ચલાવનાર મુખ્ય શખ્સ સુરપાલસિંહ ઉર્ફે સુરુભા દાજીભા સોલંકી, ૦૪ અલગ અલગ નંબરોના વાહન માલિક અથવા ચાલક સહિત ફૂલ ૧૦ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
જર્જરિત સરકારી બિલ્ડીંગ તોડતા સમયે કાટમાળ વૃક્ષ-વીજ પોલ પર પડયો | While demolishing a dilapidated go…

જર્જરિત સરકારી બિલ્ડીંગ તોડતા સમયે કાટમાળ વૃક્ષ-વીજ પોલ પર પડયો | While demolishing a dilapidated go...

ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa…

ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa...

નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ | Nadiad Jay Patil suicid…

નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ | Nadiad Jay Patil suicid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન | Ahmedab…

અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન | Ahmedab…

8 months ago
અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.

અમદાવાદમાં તીવ્ર ગરમી સામે AMC એ સફાઈ કર્મચારીઓ માટે સફેદ ટોપી અને ORS આપી વિશેષ વ્યવસ્થા કરી.

5 months ago

મહિલા માટે ખૂબ ફાયદાકારક છે ‘ભદ્રાસન’, એક-બે નહીં અનેક સમસ્યાઓ થશે છૂમંતર | yoga pose every woman should practice daily gracious pose benefits bhadrasana

1 year ago
વેરાવળના મુરલીધર કોમ્પ્લેકસમાં ભીષણ આગથી 40 દુકાનો ખાખ | 40 shops gutted in massive fire at Muralidh…

વેરાવળના મુરલીધર કોમ્પ્લેકસમાં ભીષણ આગથી 40 દુકાનો ખાખ | 40 shops gutted in massive fire at Muralidh…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News