gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાણી-પીણીની લારીઓ અને રેસ્ટોરાં માંથી ગેસ સિલિન્ડર ચોરતી ગેંગ પકડાઇ,8 બોટલ કબજે | gang caught steali…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
ખાણી-પીણીની લારીઓ અને રેસ્ટોરાં માંથી ગેસ સિલિન્ડર ચોરતી ગેંગ પકડાઇ,8 બોટલ કબજે | gang caught steali…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી પીણીની લારીઓ અને રેસ્ટોરાંમાંથી ગેસ સિલિન્ડર ચોરતી ગેંગના ત્રણ સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

ગેસ સિલિન્ડર ચોરાઇ જવાના બનાવો વધતાં પોલીસે સીસીટીવી  ફૂટેજને આધારે તપાસ કરી ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીની ઝાડીમાં છુપાવેલા આઠ ગેસ સિલિન્ડર સાથે ઓમવીરસિંગ સતપાલસિંગ ઠાકુર(બાજ વાડા અને લોકમાન્ય સોસાયટી,રબારીવાસ, કુંભારવાડા,મૂળ યુપી),રાજ ભરતભાઇ દરબાર અને જયકિશન ઉર્ફે ક્રિષ્ણા ભરતભાઇ દરબાર(બંને રહે.ઇમામપુરા,વીમા દવાખાના પાસે,વારસીયા)ને ઝડપી પાડયા હતા.

પોલીસની તપાસ દરમિયાન ત્રિપુટી દ્વારા સયાજીગંજ,રેલવે સ્ટેશન,મકરપુરા, રાવપુરા,વાડી જેવા વિસ્તારોમાંથી મોટર સાઇકલ પર ચોરી કરવામાં આવી હોવાની વિગતો ખૂલી હતી.ત્રણેય સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

Next Post
વિશ્વામિત્રી નદીમાંથી વધુ એક મગરનો મૃતદેહ મળ્યો,6 મહિનામાં 8 મો બનાવ | Another crocodile body found …

વિશ્વામિત્રી નદીમાંથી વધુ એક મગરનો મૃતદેહ મળ્યો,6 મહિનામાં 8 મો બનાવ | Another crocodile body found ...

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગની કામગીરી બંધ કરી દેવા માગણી | Demand to stop recarpeting work on 12 ove…

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગની કામગીરી બંધ કરી દેવા માગણી | Demand to stop recarpeting work on 12 ove...

વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદ પાલિકા પાસે 60 હાઈરાઈઝ બિલ્ડિંગની બીયુ મંજૂરીની માહિતી નથી | Borsad Municipality does not have…

4 months ago
સુરત: અડાજણમાં ગણેશ આગમનમાં સ્ટેજ તુટી પડ્યો અનેકને ઈજા, ભાગદોડથી લોકોમાં ગભરાટ | Surat: Stage colla…

7 months ago
રોટલો બનાવવા મુદ્દે થયેલી મારામારીમાં બે ઘવાયા, ત્રણની ધરપકડ | Two injured three arrested in fight o…

2 months ago
એનડીએના રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 152 મતોથી જીત્યા | NDA’s Radhakrishnan becomes the countr…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News