gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાણ ખનીજના મહિલા અધિકારી ઉપર હુમલો કરી માફિયા ડમ્પર છોડાવી ગયા | Mafia dumper attacked female mining…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
ખાણ ખનીજના મહિલા અધિકારી ઉપર હુમલો કરી માફિયા ડમ્પર છોડાવી ગયા | Mafia dumper attacked female mining…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લામાં રેતમાફિયાનો વધતો જતો આતંક

મહિલા અધિકારીએ હિંમત દાખવી છત્રાલ પાસે પીછો કર્યો તો ડાર્ક ફિલ્મવાળી બે મોંઘીદાટ કારે કોર્ડન કરી રાખ્યા ઃ ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં રેત માફિયાનો આતંક વધી રહ્યો છે ત્યારે
ભુસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર એવા મહિલા અધિકારી ઉપર હૂમલો કરીને રેત માફિયા
ડમ્પર છોડાવી ગયા હતા અને ત્યાર બાદ તેમની કારને રેત માફિયાઓની બે મોંઘી કાર
દ્વારા કોર્ડ કરી રાખવામાં આવી હતી. જે ઘટના સંદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકે રેત
માફિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાંથી પસાર થતી નદીઓમાંથી રેતી ચોરીની પ્રવૃત્તિ
વધી છે ત્યારે તેને અટકાવવા તથા ચોરીની રેતી પકડવા જતા ભુસ્તર વિભાગના
અધિકારી-કર્મચારીઓ ઉપર રેત માફિયાઓ દ્વારા હૂમલો કરવાની અસામાજિક પ્રવૃત્તિ વધી
રહી છે ત્યારે આવી જ એક ઘટના કલોલના છત્રાલ પાસે બનવા પામી છે જે અંગે પોલીસ
સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે
,
ભુસ્તર વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા દેવ્યાનીબા મહેન્દ્રસિંહ
જાડેજા તેમની ટીમ સાથે ચેકીંગમાં નિકળ્યા હતા તે દરમ્યાન છત્રાલ પાસે એક ડમ્પર
પકડયું હતું જેમાં સાદી રેતી હતી અને તે સંદર્ભે તપાસ કરતા રોયલ્ટી પાસ કે રેતીના
કોઇ કાગળ ન હતા જેના પગલે તેમણે નિયમ મુજબ ૩.૨૩ લાખનો દંડ વસુલવાનો અને ડમ્પરને
ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે લઇ જવાની કાર્યવાહી શરૃ કરી હતી તે વખતે કલોલના
આંબેડકર ઓવરબ્રિજ પાસે બાઇક ઉપર આવેલા ત્રણ શખ્સોએ ડમ્પર ઉભુ રખાવીને શેઠ સાથે વાત
કરો તેમ કહ્યું હતું.

આ જ સમયે એક શખ્સે મહિલા અધિકારી સહિત ટીમને ધમકાવી ગાળો
બોલી ડમ્પર ભગાડી મુકવા કહ્યું હતું. ટીમે તેમનો પીછો શરૃ કર્યો ત્યારે ફિલ્મીઢબે
ડાર્કફિલમ ધરાવતી ફોર્ચ્યુનર અને સફેદ રંગની ક્રેટા મહિલા અધિકારીની સરકારી ગાડીની
આગળ-પાછળ આવી ગઇ હતી અને ડમ્પરને ભગાડી મુકવામાં મદદ કરી હતી. જો કે
, એક અન્ય કાર પણ
આવી ગઇ હતી જેમાં સવાર શખ્સે સરકારી કારના કાચ ઉપર થપાટો મારીને ગાળો બોલી ત્યાંથી
જતા રહેવા ધમકી આપી હતી. જેથી આ સંદર્ભે હાલ કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ
કરવામાં આવ્યો છે. જેના પગલે પોલીસે રેત માફિયાને પકડવા દોડધામ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years
GUJARAT

કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years

February 9, 2026
રિક્ષાના પેસેન્જરને લૂંટી લેવાનો વધુ એક બનાવ,મહિલાએ ચાર તાેલા દાગીના ગુમાવ્યા | woman robbed in risc…
GUJARAT

રિક્ષાના પેસેન્જરને લૂંટી લેવાનો વધુ એક બનાવ,મહિલાએ ચાર તાેલા દાગીના ગુમાવ્યા | woman robbed in risc…

February 9, 2026
ભાવનગર મહાપાલિકામાં 10 ખાલી જગ્યા માટે 2519 ઉમેદવારે અરજી કરી | 2519 candidates applied for 10 vacan…
GUJARAT

ભાવનગર મહાપાલિકામાં 10 ખાલી જગ્યા માટે 2519 ઉમેદવારે અરજી કરી | 2519 candidates applied for 10 vacan…

February 9, 2026
Next Post
ચાલુ ટ્રેનમાં મહિલાના રૃા. ૧૬૪ લાખના પર્સની ચોરી | Rs non ewe train 164 lakh ra soläni seni ewe trai…

ચાલુ ટ્રેનમાં મહિલાના રૃા. ૧૬૪ લાખના પર્સની ચોરી | Rs non ewe train 164 lakh ra soläni seni ewe trai...

એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે | bihar exit polls 2025

એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે | bihar exit polls 2025

લાયસન્સ વગર વાહન ચલાવતા પિતા સામે ફરિયાદ | Emon sarafo a turufi an wawa pasiken nge ese wor an licen…

લાયસન્સ વગર વાહન ચલાવતા પિતા સામે ફરિયાદ | Emon sarafo a turufi an wawa pasiken nge ese wor an licen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વચનેષું કિં દરીદ્રતા જેવી સ્થિતિ , અમદાવાદમાં ચાર વર્ષમાં માત્ર ૩૭ સિમેન્ટના રોડ જ બનાવી શકાયા | A s…

વચનેષું કિં દરીદ્રતા જેવી સ્થિતિ , અમદાવાદમાં ચાર વર્ષમાં માત્ર ૩૭ સિમેન્ટના રોડ જ બનાવી શકાયા | A s…

3 months ago
VIDEO : ભારતીય વાયુસેનાનું પૂર્વોત્તરના આકાશમાં શક્તિ પ્રદર્શન, 75થી વધુ વિમાનો સાથે કરી ગર્જના | In…

VIDEO : ભારતીય વાયુસેનાનું પૂર્વોત્તરના આકાશમાં શક્તિ પ્રદર્શન, 75થી વધુ વિમાનો સાથે કરી ગર્જના | In…

3 months ago
નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking uncle and nephew…

નવાયાર્ડમાં કાકા ભત્રીજા પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking uncle and nephew…

3 months ago
કિંમતી ધાતુની તેજી પર બ્રેક વાગી, સોનું એક લાખ અંદર, ચાંદીમાં પણ નોંધાયો ઘટાડો, જાણો આજના ભાવ | Gold…

કિંમતી ધાતુની તેજી પર બ્રેક વાગી, સોનું એક લાખ અંદર, ચાંદીમાં પણ નોંધાયો ઘટાડો, જાણો આજના ભાવ | Gold…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News