gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખામેનેઇની પાસે ખાસ સંદેશો લઇ પાકિસ્તાનના ગૃહમંત્રી ઇરાન પહોંચ્યા : મંત્રણા હજી ફસાયેલી જ છે | Pakist…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in INDIA
0 0
0
ખામેનેઇની પાસે ખાસ સંદેશો લઇ પાકિસ્તાનના ગૃહમંત્રી ઇરાન પહોંચ્યા : મંત્રણા હજી ફસાયેલી જ છે | Pakist…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમેરિકા ઇરાન મંત્રણા ભાંગી પડી છે : અનિશ્ચિતતા છે ત્યારે

પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી યાસીમ મુનીરનો ખાસ સંદેશો લઇ મોજતબા ખામેનેઇને મળવા ઇરાન તો ગયા : મોજતબા માનશે કે કેમ તે પ્રશ્ન છે

નવી દિલ્હી: પાકિસ્તાનના ગૃહમંત્રી મોસીન નકવી પાકિસ્તાનના સર્વેસર્વા આસીમ મુનીરનો ખાસ સંદેશો લઇ ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઇને મળવા તહેરાન પહોંચી ગયા છે. તેમની ઇરાનની મુલાકાત તે તબક્કે યોજાઈ છે કે જ્યારે અમેરિકા-ઇરાન મંત્રણા નાજુબ તબક્કા પર પહોંચી છે.

પાકિસ્તાન ગમે તેમ કરીને અમેરિકા ઇરાન મંત્રણામાં ક્રેડીટ લેવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. નકવી શનિવારે રાત્રે ઇરાન પહોંચ્યા ત્યારે વિમાન ગૃહે ઇરાનના ગૃહમંત્રી ઇસુંદર મોમેની વિમાન મથકે હાજર રહાત. આ પૂર્વે તે બંનેની મુલાકાત બિશ્કેકમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) સમયે મળ્યા હતા.

પાકિસ્તાનનું ખ્યાતનામ અંગ્રેજી અખબાર ડૉને ઇરાનની સત્તાવાર સમાચાર એજન્સી ઇરનાનો હવાલો આપતાં આ માહિતી પ્રસિદ્ધ કરી છે. વાસ્તવમાં પાકિસ્તાન પોતાને (એટમ બોમ્બને લીધે) ઇસ્લામિક દેશોનું અગ્રણી મળે ચે.

ઇરાન અમેરિકા સંઘર્ષમાં મધ્યસ્થી બની યુદ્ધ અટકાવવાનો જશ ખાટી જવા માગે છે તેથી બંને વચ્ચે સમજૂતી સધાવવા આતુર છે.

નિરીક્ષકો કહે છે કે પાકિસ્તાન ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ બંને દેશો વચ્ચે સમજૂતી સધાવાની શક્યતા આ તબક્કે દેખાતી નથી. ઇરાન પાકિસ્તાનને અમેરિકાનું એજન્ટ માને છે. આમ અમેરિકા તેને તેના સહધર્મી તેવા ઇરાન તરફી હોવાની શંકા સેવે છે. મંત્રણા જ યોજાવાની સંભાવના નહીવત બની છે ત્યારે પોતે પણ કૈંક કરી શક્યું છે તેમ દેખાડવાની પાકિસ્તાની અદમ્ય ઇચ્છઆ તેમ નિરીક્ષકો કહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock …

સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock ...

ગુજરાતમાં પ્રજા રામભરોસે, નગરપાલિકાઓ લોનભરોસે… 152 પાલિકા દેવાના ડુંગરતળે દબાઈ | Financial Crisis …

ગુજરાતમાં પ્રજા રામભરોસે, નગરપાલિકાઓ લોનભરોસે... 152 પાલિકા દેવાના ડુંગરતળે દબાઈ | Financial Crisis ...

અમદાવાદ: અસલાલી બ્રિજ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇકના કુરચા ઉડી ગયા, 3 ઇજાગ્રસ્ત | Ahmedabad…

અમદાવાદ: અસલાલી બ્રિજ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇકના કુરચા ઉડી ગયા, 3 ઇજાગ્રસ્ત | Ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીએચ.ડી. માટે પીજી સેન્ટર કે પીજી કોલેજ જ માન્ય રહેશે | For Ph D only PG center or PG college will b…

પીએચ.ડી. માટે પીજી સેન્ટર કે પીજી કોલેજ જ માન્ય રહેશે | For Ph D only PG center or PG college will b…

10 months ago
ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે…

ભારત-પાકિસ્તાન તણાવ: રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવા ગૃહ મંત્રાલયે…

1 year ago
પાણીગેટ બાવામાન પુરામાં મોપેડની ડીકી માંથી રૂપિયા 37000ની ચોરી | Rs 37 000 stolen from moped’s dikki…

પાણીગેટ બાવામાન પુરામાં મોપેડની ડીકી માંથી રૂપિયા 37000ની ચોરી | Rs 37 000 stolen from moped’s dikki…

6 months ago
ભારતનો પ્રથમ લેબ-ગ્રોન ડાયમંડ તૈયાર કરનાર બકુલ લિંબાશિયા પ્રતિષ્ઠિત APO રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિ…

ભારતનો પ્રથમ લેબ-ગ્રોન ડાયમંડ તૈયાર કરનાર બકુલ લિંબાશિયા પ્રતિષ્ઠિત APO રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News