gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેતીની જમીનના કેસમાં હાઇકોર્ટનો કન્ટેમ્પ્ટનો આદેશ, કહ્યું- ‘તમારા અધિકારીઓ હવે કોર્ટ કરતાં પોતાના આદ…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2026
in GUJARAT
0 0
0
ખેતીની જમીનના કેસમાં હાઇકોર્ટનો કન્ટેમ્પ્ટનો આદેશ, કહ્યું- ‘તમારા અધિકારીઓ હવે કોર્ટ કરતાં પોતાના આદ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court On Vadodara Collector: વડોદરામાં ખેતીની જમીનના કેસમાં વડોદરા કલેક્ટર, રેવન્યુ સેક્રેટરી અને અન્ય અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ હાજર થવું પડ્યું હતું. આ દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે, ‘રેવન્યુ સેક્રેટરીને હાઇકોર્ટના હુકમનું પાલન ના કરવું હોય તો તે ઘરભેગા થઈ જશે. આમ, કન્ટેમ્પ્ટ ચાર્જ માટે તૈયાર રહે. જ્યાં સુધી રેવન્યુ સેક્રેટરી કોર્ટ સમક્ષ હાજર નહીં થાય ત્યાં સુધી વડોદરા કલેક્ટરે પણ કોર્ટ છોડીને જવાનું નથી. સરકારી ઉચ્ચ અધિકારી હાઇકોર્ટના આદેશ કરતાં પોતાના હુકમને ઉપર સમજે છે. તમે તમારી જાતને શું સમજો છો. દુનિયામાં ગમે ત્યાં અધિકારી હોય, કોર્ટના આદેશથી તેમણે હાજર થવું પડે.’

સરકારે કેવા અધિકારીઓને ભર્યા છે જેમને… 

આ દરમિયાન હાઇકોર્ટે સરકાર પર પણ આડકતરો પ્રહાર કર્યો હતો. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, ‘સરકારે કેવા કલેક્ટર અને રેવન્યુ સેક્રેટરીને ભર્યા છે, જેમને કોર્ટના આદેશને પણ ગંભીરતાથી લેવાની તસ્દી લીધી નથી.’ આ કેસની સુનાવણીમાં કલેક્ટરને બદલે અધિક કલેકટર હાજર થતાં કોર્ટ લાલઘૂમ થઈ હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, ‘જેમણે કોર્ટની અવમાનના કરી છે તે સામે કેમ આવતા નથી.’

આ પણ વાંચો: સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર

અધિકારીઓ હાજર નહીં રહેતા વૉરંટની ચીમકી

આ દરમિયાન હાઇકોર્ટે રેવન્યુ સેક્રેટરી અને કલેક્ટર હાજર નહીં થતા જામીનપાત્ર વોરંટ જારી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ કારણસર ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. છેવટે કલેક્ટર હાજર થતાં કોર્ટે કહ્યું હતું કે, ‘હાઇકોર્ટમાં કેસ પડતર હોવા છતાં તમે કેમ અરજી દફતરે કરી તેનો જવાબ આપો છો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર | Gujarat High Court Slams T…

સમુદ્રમાં કેમિકલયુક્ત પાણી છોડવા મામલે ટાટા કેમિકલ્સને હાઇકોર્ટની ફટકાર | Gujarat High Court Slams T...

લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી | kirtidan …

લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી | kirtidan ...

VIDEO: વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું | Container Catches Fire Afte…

VIDEO: વાપીમાં અકસ્માત બાદ ભીષણ આગ, સળગતું કન્ટેઇનર બ્રિજ પર લટકી ગયું | Container Catches Fire Afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઢડાના 3 ગામમાં ધરા ધ્રુજી, ભૂકંપ સ્વોર્મથી ગ્રામજનોમાં ભય | Earthquake tremors in 3 villages of Gad…

ગઢડાના 3 ગામમાં ધરા ધ્રુજી, ભૂકંપ સ્વોર્મથી ગ્રામજનોમાં ભય | Earthquake tremors in 3 villages of Gad…

10 months ago
તળાજા અને નવી કામરોળના શખ્સોને એક-એક વર્ષની સજા | One year sentence each for Talaja and Navi Kamrol …

તળાજા અને નવી કામરોળના શખ્સોને એક-એક વર્ષની સજા | One year sentence each for Talaja and Navi Kamrol …

7 months ago
મીંગલપુર ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત | Youth dies after bike slips near Mingalpur villag…

મીંગલપુર ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મોત | Youth dies after bike slips near Mingalpur villag…

6 months ago
કાલાવડના કોર્પોરેટરને ફેસબુક સ્ટોરી મુદ્દે અપહરણની ધમકી: 1 શખ્સ સામે કાલાવડ પોલીસમાં ફરિયાદ | Kalava…

કાલાવડના કોર્પોરેટરને ફેસબુક સ્ટોરી મુદ્દે અપહરણની ધમકી: 1 શખ્સ સામે કાલાવડ પોલીસમાં ફરિયાદ | Kalava…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News