gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગટરની લાઇન માટે ખાડો ખોદ્યા બાદ પુરાણ નહીં કરતા અકસ્માતની ભીતિ | Fear of accidents if a pit is not r…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
ગટરની લાઇન માટે ખાડો ખોદ્યા બાદ પુરાણ નહીં કરતા અકસ્માતની ભીતિ | Fear of accidents if a pit is not r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લીંબડીના
બાહેરપરા શાકમાર્કેટમાં

લાંબા
સમય સુધી ખાડાનું પુરાણ ન કરવાના કારણે લોકોને હાલાકી ભોગવવાની નોબત
, તાકિદે પુરાણ કરવા
માંગ

લીંબડી – લીંબડી બાહેલાપરા
વિસ્તારમાં શાક માર્કેટમાં મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા પડવાથી નાના મોટા અકસ્માતો
સર્જાય છે. તેમજ વાહનો ચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જેને
લઈને શાક માર્કેટ વિસ્તારના વેપારીઓ દ્વારા પાલિકા તંત્રને રોડ પરના ખાડા બુરાવા
અંગેની રજૂઆત કરવામાં આવી હતી. પરંતું પાલીકા તંત્રને ખાડા બુરાવામા જરાય રસ ન હોય
તેવું લાગી રહ્યું છે.

લીંબડીના
બાહેલાપરા વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા એકાદ વર્ષ પહેલાં રોડ ખોદીને ગટર
લાઈનનું ભુંગળુ નાખવામાં આવ્યુ હતું. પરંતુ ગટરનું ભુંગળુ નાખ્યાં પછી તે જગ્યાએ
પડેલો ખાડો બુર્યો ન હતો. જેને કારણે આજ સુધી અનેક વાહના ચાલકો પડી જવાના અને
અકસ્માત સર્જાયા છે. તેમજ તેની બાજુમાં રહેલ ખુલ્લી ગટરમાં વાહન ખાબકે છે. રસ્તા
પર પડેલો ખાડો બુરવા વેપારીઓએ દ્વારા પાલિકા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ
પાલિકા તંત્રને ખાડો બુરાવામાં જરાય રસ નથી. આ ઉપરાંત મહાકાળી મંદિર રોડ
, બાલકૃષ્ણ માર્કેટિંગ
રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા પડયા છે. જેને કારણે રાહદારીઓ
ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છતાંય પાલિકા તંત્ર ના પેટમાં પાણી પણ હલતું નથી.
બાહેલાપરા વિસ્તારના વેપારીઓએ જણાવ્યું હતું કે જો ભાજપના રાજમા તંત્રને ખાડા
બુરાવામાં રસ ના હોય તો અમારે જાતે ખાડા બુરાવા મજબુર બનવુ પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…
GUJARAT

March 26, 2026
ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…

સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…

Next Post
હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા | Houthi terrorists fear…

હુથી આતંકીઓ ભારતમાં ઇન્ટનેટ ઠપ કરી ડિજિટલ ઇકોનોમીને જોખમમાં મૂકે તેવી આશંકા | Houthi terrorists fear...

રાજકોટ જિલ્લામાં 70,000 જેટલા ખૂંખાર ખૂંટિયા ‘ન ઘરના ન ઘાટના’ ! | Around 70 000 horrifying piles of …

રાજકોટ જિલ્લામાં 70,000 જેટલા ખૂંખાર ખૂંટિયા 'ન ઘરના ન ઘાટના' ! | Around 70 000 horrifying piles of ...

ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G…

ભગવાન સૌના, બધુ ફંડ મંદિર કમિટી લઇ જાય તેવું કેમ ચાલે? : સુપ્રીમ | Why is it that all the funds of G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમને ખબર જ હતી…’ પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO જેવી ડીલ અંગે ભારતની પ્રથમ પ્રતિક્રિયા | india respon…

6 months ago
એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓનું ગ્રુપ ટેકનોલોજી ફેકલ્ટીને દર વર્ષે 50 લાખની સહાય આપશે | gro…

8 months ago
સુરતમાં રખડતા શ્વાનનો આતંક: ખેતરે જતાં વૃદ્ધા પર 5 શ્વાન તૂટી પડ્યા, યુવક મદદે આવતાં માંડ-માંડ બચ્યો…

3 months ago
જૂનાગઢમાં વરસાદની ધડબડાટીઃ ઘેડ પંથકમાં પૂરના કારણે 35 ગામ સંપર્ક વિહોણા, એક નું મોત | Junagadh Heavy…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News