gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગયા સપ્તાહની રેકોર્ડ ઊંચાઈથી ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ઘટાડો | India’s foreign exchange reser…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in Business
0 0
0
ગયા સપ્તાહની રેકોર્ડ ઊંચાઈથી ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ઘટાડો | India’s foreign exchange reser…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર અને સોનાના ભંડારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર ગયા સપ્તાહે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા, પરંતુ આ સપ્તાહમાં આંકડાઓમાં પીછેહઠ થતાં ચિંતામાં વધારો થયો છે.

રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ૬ ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ૬.૭૧૧ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. સરકારી તિજોરીમાં કુલ વિદેશી હૂંડિયામણ ભંડાર હવે ૭૧૭.૦૬૪ બિલિયન ડોલર છે. પાછલા સપ્તાહમાં, તે ૭૨૩.૭૭૪ બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું.

ફોરેક્સ રિઝર્વમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ  સોનાના ભંડારમાં ઘટાડો માનવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, ભારતના સોનાના ભંડારમાં ૧૪.૨૦૮ બિલિયન ડોલરનો નોંધપાત્ર ઘટાડો થયો છે, જે તેને ૧૨૩.૪૭૬ બિલિયન ડોલર પર લાવી દીધું છે. સોનાના ભંડારમાં થતી વધઘટ સીધી રીતે આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ સાથે જોડાયેલી છે. જ્યારે વૈશ્વિક સ્તરે સોનાના ભાવ ઘટે છે, ત્યારે દેશના કુલ સોનાના ભંડારના મૂલ્યમાં ઘટાડો થાય છે. જોકે, વિદેશી ચલણ સંપત્તિ  આ ઘટાડાને અમુક અંશે સરભર કરે છે.

રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન, વિદેશી ચલણ સંપત્તિ ૭.૬૬૧ બિલિયન ડોલર વધીને ૫૭૦.૦૫૩ બિલિયન ડોલર થઈ છે. વિદેશી હૂંડિયામણ અનામતના આ ભાગમાં ડોલર, તેમજ જાપાનીઝ યેન, યુરો અને બ્રિટિશ પાઉન્ડ જેવા મુખ્ય ચલણોનો સમાવેશ થાય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
હળવદના ટીકરમાં બંધ મકાનમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from a locked house in…

હળવદના ટીકરમાં બંધ મકાનમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for stealing from a locked house in...

લીંબડીમાં ખુલ્લી ગટરમાં ખાબકતા ગાયનું મોત, પાલિકા તંત્ર સામે રોષ | Cow dies after being sucked into …

લીંબડીમાં ખુલ્લી ગટરમાં ખાબકતા ગાયનું મોત, પાલિકા તંત્ર સામે રોષ | Cow dies after being sucked into ...

ખીલખીલાટ’ વાન સેવા લખતર તાલુકામાં ગ્રાન્ટના અભાવે બંધ થઇ | Khilkhilat van service closed in Lakhtar …

ખીલખીલાટ' વાન સેવા લખતર તાલુકામાં ગ્રાન્ટના અભાવે બંધ થઇ | Khilkhilat van service closed in Lakhtar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘોઘામાં રેતી ભરેલા ટ્રેક્ટર સાથે રૂા. 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત | Tractor loaded with sand and valuab…

11 months ago
રીલ, સલૂન, દહેજ… નિક્કી મર્ડર કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા | Nikki Murder Case Why Did Vipin…

10 months ago
રાજકોટ સિવિલ હૉસ્પિટલ ફરી વિવાદમાં: લોકસાહિત્યકાર મીરાબહેન આહિરને થયો કડવો અનુભવ, ગંભીર આક્ષેપો | ra…

જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા પર ભરતી માટે ઉમેદવારો 1 એપ્રિલથી ભૂખ હડતાળ પર બેસશે | Candidates for re…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News