gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં ફાયર સેફ્ટી મુદ્દે ૫૦ બિલ્ડિંગોને નોટિસ | Notices issued to 50 buildings in Gandhinagar …

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં ફાયર સેફ્ટી મુદ્દે ૫૦ બિલ્ડિંગોને નોટિસ | Notices issued to 50 buildings in Gandhinagar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાળઝાળ ગરમીમાં આગના બનાવોમાં વધારો થતાં કોર્પોરેશનની ફાયર
શાખા દ્વારા

સરકારી ઇમારતોની સાથે શૈક્ષણિક અને સામાજિક સંકુલોને પણ નોટિસ  ઃ એનઓસી નહીં લે તો બિલ્ડીંગ સીલ કરાશે

ગાંધીનગર :  ઉનાળા દરમિયાન આગની ઘટનાઓ વધતી હોય છે ત્યારે ગાંધીનગરમાં
સરકારી ઇમારતો સહિત ૫૦ જેટલી બિલ્ડીંગો પાસે એનઓસી નહીં હોવાથી મહાનગરપાલિકાની
ફાયર શાખા દ્વારા તાત્કાલિક અસરથી એનઓસી રીન્યુ કરી દેવા માટે નોટિસ આપવામાં આવી
છે અને જો આગામી દિવસમાં એનઓસી રીન્યુ નહીં કરવામાં આવે તો આ ઈમારતોને સીલ કરી
દેવાની પણ ચીમકી આપવામાં આવી છે.

રાજ્યમાં ઇમારતોમાં આગની ઘટનાઓ નોંધપાત્ર રીતે વધી રહી છે
ત્યારે પાટનગર ગાંધીનગર શહેરમાં પણ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે
મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા અવારનવાર બિલ્ડીંગોમાં તપાસ કરવામાં આવી રહી છે
અને આવી ઇમારતોને તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉભી કરીને એનઓસી મેળવી
લેવા માટે તાકીદ કરવામાં આવે છે પરંતુ સરકારના વિભાગો જ તેમાં ઉણા ઉતરી રહ્યા છે.
ફાયર સેફટી વગરની અને ફાયર સેફ્ટી લીધી હોય તેમ છતાં તેને રીન્યુ નહીં કરનાર ૫૦
જેટલા એકમોને ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં સેક્ટર ૧૦માં
આવેલી મુખ્ય નગર નિયોજકની કચેરી ઉપરાંત સેક્ટર ૧૭માં આવેલી જિલ્લા પંચાયત તેમજ
માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં
આવેલી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના સંકુલનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા આ તમામ એકમોને તાત્કાલિક અસરથી ફાયર
એનઓસી રીન્યુ કરાવી દેવા માટે તાકીદ કરવામાં આવી છે અને જો આગામી દિવસમાં એનઓસી
રીન્યુ નહીં કરવામાં આવે તો આવા એકમોને સીલ કરી દેવા માટે પણ તાકીદ કરવામાં આવી
છે. આગામી દિવસમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને જે એકમો પાસે ફાયર એનઓસી
નહીં હોય તેને શોધીને નોટિસ આપવામાં આવશે.

ફાયર સેફટી મામલે નોટિસ આપીને સંતોષ માનતું તંત્ર

રાજકોટમાં આગની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આગની દ્રષ્ટિએ
જોખમી અને લોકોની વધુ અવરજવર વાળા એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર
મહાનગરપાલિકા વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સ મોલ મલ્ટિપ્લેક્સ હોટલ સહિતના ૨૭ એકમો
ફાયર સેફટી મામલે જોખમી જણાયા હતા તો કેટલાક વિસ્તારમાં ભોયરામાં પણ કામગીરી
કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. જોકે હજી સુધી આવા એકમો સામે મહાનગરપાલિકા
દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…
GUJARAT

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

February 14, 2026
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…
GUJARAT

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

February 14, 2026
Next Post
તહવ્વુરને 18 દિવસની કસ્ટડી, તપાસમાં આડોડાઈ કરતો હોવાનો એનઆઈએનો દાવો | Tahawwur remanded in custody f…

તહવ્વુરને 18 દિવસની કસ્ટડી, તપાસમાં આડોડાઈ કરતો હોવાનો એનઆઈએનો દાવો | Tahawwur remanded in custody f...

મહિલાનો હાથ પકડી છેડતી કરી સાસુંએ રોકતા લાફા, લાત મારી નીચે પાડયા | A amwochu poun emon fefin me a k…

મહિલાનો હાથ પકડી છેડતી કરી સાસુંએ રોકતા લાફા, લાત મારી નીચે પાડયા | A amwochu poun emon fefin me a k...

ભરઉનાળે બિહાર-ઝારખંડમાં આંધી-વરસાદ : 65નાં મોત | Thunderstorms and rains in Bihar Jharkhand in midsu…

ભરઉનાળે બિહાર-ઝારખંડમાં આંધી-વરસાદ : 65નાં મોત | Thunderstorms and rains in Bihar Jharkhand in midsu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૧૨૫ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1125 cro…

૧૧૨૫ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 1125 cro…

6 months ago
નવરાત્રિ બાદ હવે ગુજરાતમાં દિવાળીમાં પણ વરસાદની આગાહી! અમરેલી-નલિયામાં ઠંડીનો ચમકારો | weather forec…

નવરાત્રિ બાદ હવે ગુજરાતમાં દિવાળીમાં પણ વરસાદની આગાહી! અમરેલી-નલિયામાં ઠંડીનો ચમકારો | weather forec…

4 months ago
World Down Syndrome Day : દર વર્ષે 30 થી 35 હજાર બાળકો ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મે છે

World Down Syndrome Day : દર વર્ષે 30 થી 35 હજાર બાળકો ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મે છે

11 months ago
અમેરિકા જોતું રહ્યું! ભારત-ચીન-રશિયાએ શોધ્યો ડોલરનો તોડ, હવે ચાલશે ‘બ્રિક્સ પે’ | India China and Ru…

અમેરિકા જોતું રહ્યું! ભારત-ચીન-રશિયાએ શોધ્યો ડોલરનો તોડ, હવે ચાલશે ‘બ્રિક્સ પે’ | India China and Ru…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News