gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીર સોમનાથમાં 310 કરોડનાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, પાંચ શખ્સો ઝડપાયા | 310 crore cyber fraud ra…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
ગીર સોમનાથમાં 310 કરોડનાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, પાંચ શખ્સો ઝડપાયા | 310 crore cyber fraud ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ડિજિટલ લૂંટારુંઓનું નેટવર્ક ધ્વસ્ત

કમિશનની લાલચે સાયબર માફિયાઓને ભાડે અપાયેલા બેંક ખાતામાં દેશભરના ૨૯૦ લોકો સાથે થયેલી ઓનલાઇન ઠગાઇના કરોડોનું ટ્રાન્ઝેક્શન

પ્રભાસપાટણ,વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસે  ઓપરેશન મ્યૂલ હન્ટ ૨.૦ અંતર્ગત દેશવ્યાપી સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી ૩૧૦ કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન શોધી કાઢ્યા છે. કમિશન મેળવવાની લાલચમાં બેંક ખાતા સાયબર ઠગોને ભાડે આપનાર વેરાવળ, રાજકોટ તથા દ્વારકાના પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેકટર એમ.એ. ઝણકાત તથા ટીમે જિલ્લાના કાર્યક્ષેત્રની બેન્કોમાં ખોલવામાં આવેલ મ્યૂલ એકાઉન્ટની માહિતી પોલીસ મહાનિરીક્ષકની કચેરી, જૂનાગઢ તરફથી પ્રાપ્ત થઇ હતી. તેમજ સમન્વય  પોર્ટલ અને એનસીસીઆરપી પોર્ટલ પર ઉપલબ્ધ ફરિયાદોના એનાલિસિસ દરમિયાન કેટલાક શંકાસ્પદ બેન્ક ખાતાઓ સામે આવ્યા હતા. જે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એકાઉન્ટ ધારક દ્વારા પોતાના બેન્ક ખાતાઓ સાયબર ફ્રોડની પ્રવૃત્તિઓ માટે ભાડે આપવામાં આવ્યા હતા અને તેના બદલામાં કમિશન મેળવવામાં આવતું હતું.

 તપાસમાં સામે આવ્યું કે બેન્ક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી કુલ ૧૯૩ ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત રૂ. ૨૮૨ કરોડના શંકાસ્પદ સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હતા તથા કેનરા બેન્કના એક ખાતામાં  એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી કુલ ૯૭ ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત રૂ. ૩૭ કરોડના શંકાસ્પદ સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. આ રીતે બંને ખાતાઓમાં કુલ ૨૯૦ ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજિત રૂ.૩૧૦ કરોડના સાયબર ફ્રોડના નાણાં વિવિધ રાજ્યોના ભોગ બનનાર વ્યક્તિઓ પાસેથી ટ્રાન્સફર થયેલ હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.

આ અંગે ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે મ્યુલ એકાઉન્ટ સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો હતો. શરૂઆતમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીની પૂછપરછ અને તકનિકી તપાસ દરમિયાન અન્ય વ્યક્તિઓની સંડોવણી બહાર આવતા અલગ-અલગ ટીમો રચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસના પરિણામે કુલ-૫ આરોપીઓ આકાશ ભરતકુમાર પાલા (રહે.વેરાવળ),  હિરેન રાજગોર (રહે. રાજકોટ), આશુતોષ ઠાકર (રહે. દેવભૂમી દ્વારકા), અજય દાફડા ( રહે. રાજકોટ), દીપકગીરી અપરનાથી (રહે. વેરાવળ)ની ધરપકડ કરવામાં આવી છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…
GUJARAT

સોમનાથ રેલ્વે સ્ટેશન નુ પુનઃ નિર્માણ કામ ગોકળ ગતિ મા,સૌરાષ્ટ્ર ના રેલ યાત્રિકો તરફ રેલ વિભાગ નુ કાયમ…

July 31, 2026
સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…
GUJARAT

સુરત શહેર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં સરકાર અને જિલ્લા તંત્ર સતર્ક: નાગરિકો આગામી ૨૪ કલાક સુરક્…

July 31, 2026
क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…
GUJARAT

क्या आप जानते है दीवारें भी सांस लेती हैं, जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्रा से की आपक…

July 30, 2026
Next Post
ક્રૂડ તેલમાં ચાર ટકાનો કડાકો : સોનામાં રૂ. 3000, ચાંદીમાં 10000નો ઉછાળો | Four percent crash in crud…

ક્રૂડ તેલમાં ચાર ટકાનો કડાકો : સોનામાં રૂ. 3000, ચાંદીમાં 10000નો ઉછાળો | Four percent crash in crud...

જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે મિલ્કતોનું ડિમોલિશન | Demolition of illegal p…

જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે મિલ્કતોનું ડિમોલિશન | Demolition of illegal p...

31મી મેના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષની ટોચે જોવા મળી | Credit growth in th…

31મી મેના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ બે વર્ષની ટોચે જોવા મળી | Credit growth in th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તૂટેલી ડ્રેનેજ ચેમ્બરની મરામત ન થતા રહીશોનો મંજીરા વાગાડી અનોખો વિરોધ | residents stage unique prote…

તૂટેલી ડ્રેનેજ ચેમ્બરની મરામત ન થતા રહીશોનો મંજીરા વાગાડી અનોખો વિરોધ | residents stage unique prote…

8 months ago
જામનગરમાં સીતારામ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો:…

જામનગરમાં સીતારામ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો:…

1 year ago
છત્રાલ જીઆઇડીસીમાં કારનીે ટક્કરથી બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car in Chhatral G…

છત્રાલ જીઆઇડીસીમાં કારનીે ટક્કરથી બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by car in Chhatral G…

1 year ago
અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત | H…

અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત | H…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News