gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light rain forecast in Gujar…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light rain forecast in Gujar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast Gujarat : ગુજરાતમાં સપ્ટેમ્બર, 2025ની શરૂઆતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. થોડા દિવસથી રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં આવતીકાલે રવિવાર (14 સપ્ટેમ્બર)થી આગામી 6 દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી 2 - image

આગામી 6 દિવસ હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, આગામી 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી ગુજરાતના તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

17 થી 19 સપ્ટેમ્બરની આગાહી

17 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. 

ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી 3 - image

આ પણ વાંચો: સોસાયટીઓમાં વરસાદી પાણીના સંગ્રહના કામ માટે MLA પોતાની ગ્રાન્ટમાંથી આપી શકશે 20% ફાળો

18-19 સપ્ટેમ્બરની વાત કરીએ તો, આ બંને દિવસ દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…
GUJARAT

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

March 24, 2026
ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…
GUJARAT

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

March 24, 2026
Next Post
VIDEO: ‘ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો…’, પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્ન…

VIDEO: 'ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો...', પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્ન...

‘હું તમારી સાથે છું, શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો’, મણિપુરથી PM મોદીનો મેસેજ | PM Naren…

'હું તમારી સાથે છું, શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો', મણિપુરથી PM મોદીનો મેસેજ | PM Naren...

એક જ પરિવારના પાંચ સભ્યોના આપઘાતનો કેસ: લોનના હપ્તા ભરવા દબાણ કરનારા ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓ…

એક જ પરિવારના પાંચ સભ્યોના આપઘાતનો કેસ: લોનના હપ્તા ભરવા દબાણ કરનારા ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો…, કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ | Am…

કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો…, કેન્દ્ર સરકારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યો આદેશ | Am…

11 months ago
સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું, રોકાણકારોને આજે 7 લાખ કરોડનું નુકસાન, રૂપિયો પણ ગગડ્યો | …

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું, રોકાણકારોને આજે 7 લાખ કરોડનું નુકસાન, રૂપિયો પણ ગગડ્યો | …

2 months ago
સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 77 lakhs cau…

સુરેન્દ્રનગરના બાર ગામોમાંથી 45.77 લાખની વીજ ચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 77 lakhs cau…

1 month ago
સાઉથ બોપલમાં આવેલા ઔડાના પ્લોટમાં પતંગ-ફટાકડાના સ્ટોલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ | Located in South Bo…

સાઉથ બોપલમાં આવેલા ઔડાના પ્લોટમાં પતંગ-ફટાકડાના સ્ટોલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ | Located in South Bo…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News