gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું, રોકાણકારોને આજે 7 લાખ કરોડનું નુકસાન, રૂપિયો પણ ગગડ્યો | …

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in Business
0 0
0
સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું, રોકાણકારોને આજે 7 લાખ કરોડનું નુકસાન, રૂપિયો પણ ગગડ્યો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Crash: ભારતીય શેર બજાર માટે શુક્રવારનો દિવસ અપશુકનિયાળ રહ્યો, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો, ગુરુવારની તેજી બાદ સપ્તાહના છેલ્લા દિવસે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં કડકો થયો જેમાં રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. બીજી તરફ બજેટ પહેલા ડોલરની સરખામણીએ રૂપિયો પણ કડડભૂસ થયો છે. રૂપિયો છેલ્લા છ મહિનામાં નીચલી સપાટીએ આવી 91.94 પર સ્થિર થયો છે. આજે દિવસભર દરમિયાન રૂપિયો 0.34 ટકા જેટલો જ્યારે ચાલુ સપ્તાહમાં 1.18 ટકા અને મહિનામાં 2.3 ટકા જેટલો ઘટી ગયો છે. 

24 શેરોમાં ભારે ઘટાડો

આજે શુક્રવારે સેંકસેક્સ 700 અંક તૂટીને  81,537 તો નિફ્ટી 241 અંક તૂટીને 25048 અંક પર બંધ થયો, જ્યારે બેન્ક નિફ્ટીમાં 700 અંકનો ઘટાડો જોવા મળ્યો, જેથી રોકાણકારોને 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું, BSE માર્કેટ કેપ 458.50 લાખથી ઘટીને 451.56 પર આવી ગયું, BSEના 30માંથી 6 શેરોને છોડીને બાકીના 24 શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો, સૌથી વધારે ઘટાડો ઝોમેટો, ઈન્ડિંગો અને બજાજ ફાઈનાન્સ જેવા શેરોમાં જોવા મળ્યો. 

વિદેશી રોકાણકારોએ માહોલ બગાડ્યો

શેર બજારમાં આજે 328 જેટલા શેર છેલ્લા 52 સપ્તાહના સૌથી નીચા સ્તરે રહ્યા જ્યારે 69 શેર આજે છેલ્લા એક વર્ષની સરખામણીએ રેકોર્ડ હાઇ રહ્યા, જો શેર બજારમાં આવેલા ઘરખમ ઘટાડાના કારણો પર નજર કરીએ તો વિદેશી રોકાણકારો હાલ નફો બુક કરી રહ્યા છે, NSEના આંકડાઓ પ્રમાણે, વિદેશી સંસ્થાકીય રોકાણકાર (Foreign Institutional Investors, FIIs)એ છેલ્લા શત્રમાં  2,144.06 કરોડ રૂપિયાના શેર વેચ્યા, જેનાથી વિરુદ્ધમાં ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ (Domestic Institutional Investors, DIIs)એ 3,877.78 કરોડ રૂપિયાના શેર ખરીદી શેર બજારને સમર્થન આપ્યું હતું. 

આ પણ વાંચો: યુએસ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવા માટેની એપ્સ આ દેશમાં એપ સ્ટોર પર છે ટોચ પર, જાણો માહિતી…

માર્કેટ નિષ્ણાંત અનુસાર, હાલમાં નિફ્ટી 25 હજારના સ્તર પર મજબૂતીથી ટકી રહ્યો છે, વૈશ્વિક ભૂ-રાજનૈતિક તણાવના કારણે શેર બજાર પર દબાણ વધ્યું છે, વિદેશી રોકાણકારો તેમના પોર્ટફોલિયો બદલી રહ્યા છે, જેના કારણે શેર બજાર આજે ક્રેશ થઈ છે. ઉપરાંત અનેક કંપનીઓના પરિણામો રોકાણકારોને આકર્ષી રહ્યા નથી. વિદેશી રોકાણકારોએ કરેલી વેચવાલીને કારણે રૂપિયો 0.30 પૈસા નબળો પડ્યો, હાલ વૈશ્વિક અનિશ્ચિતાઓને કારણે બજારમાં રોકાણકારો સતર્કતા દાખવી રહ્યા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું..’, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્…

'ભગવાન સ્વામિનારાયણે જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું..', શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્...

UAE બાદ હવે આ દેશના પ્રમુખ બનશે ભારતના મહેમાન, ટ્રમ્પનું વધશે ટેન્શન; ટેરિફ અંગે ખૂલીને કર્યો હતો વિ…

UAE બાદ હવે આ દેશના પ્રમુખ બનશે ભારતના મહેમાન, ટ્રમ્પનું વધશે ટેન્શન; ટેરિફ અંગે ખૂલીને કર્યો હતો વિ...

પાલતુ કૂતરા માટે સ્ટેડિયમ ખાલી કરાવનારા IAS પર સરકાર મહેરબાન! દિલ્હીમાં આપી મોટી જવાબદારી | IAS Sanj…

પાલતુ કૂતરા માટે સ્ટેડિયમ ખાલી કરાવનારા IAS પર સરકાર મહેરબાન! દિલ્હીમાં આપી મોટી જવાબદારી | IAS Sanj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્વારકાના દરિયામાં વિદેશી સિગારેટનાં 1 લાખ પેકેટ સાથે 4 ઇરાની ઝડપાયા | 4 Iranians caught with 1 lakh…

દ્વારકાના દરિયામાં વિદેશી સિગારેટનાં 1 લાખ પેકેટ સાથે 4 ઇરાની ઝડપાયા | 4 Iranians caught with 1 lakh…

4 months ago
ગુજરાતના 143 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.83 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rainfal…

ગુજરાતના 143 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.83 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rainfal…

10 months ago
અમદાવાદના ચકચારી હિંમત રૂડાણી હત્યા કેસમાં બે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર | ahmedabad himat ruda…

અમદાવાદના ચકચારી હિંમત રૂડાણી હત્યા કેસમાં બે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર | ahmedabad himat ruda…

9 months ago
ગાંધીનગરને હરિયાળું રાખવાની ફક્ત વાતો: વર્ષો જૂનો આંબો નડતરરૂપ ન હોવા છતાં કાપી નંખાતા તંત્ર સામે રો…

ગાંધીનગરને હરિયાળું રાખવાની ફક્ત વાતો: વર્ષો જૂનો આંબો નડતરરૂપ ન હોવા છતાં કાપી નંખાતા તંત્ર સામે રો…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News