gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat LPG Policy: રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે ગેસનો પુરવઠો સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં ઘરેલું વપરાશ માટે LPG સિલિન્ડરનો પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ વપરાશ પર ચોક્કસ મર્યાદાઓ અને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે.

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે 2 - image

LPG વિતરણ માટે નવી ફાળવણી પ્રણાલી

સરકારના આદેશ અનુસાર, જે સ્થળોએ PNG  નેટવર્ક ઉપલબ્ધ નથી, ત્યાં કોમર્શિયલ LPG રીફિલની ફાળવણી કરવામાં આવશે.

•હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ 100% જથ્થો મળશે.

•ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ અને એરલાઇન કે રેલ્વે કેન્ટીનને 70% જથ્થો અપાશે.

•હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેટ કેન્ટીન અને ફૂડ પ્રોસેસિંગ એકમોને હવે માત્ર 10% જથ્થો ફાળવવામાં આવશે.

•છેલ્લા 1 વર્ષથી કાર્યરત અને ભોજન આપતી સંસ્થાઓને છેલ્લા 6 મહિનાના વપરાશના આધારે 10% ની મર્યાદામાં જથ્થો મળશે.

આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું જીવતું પ્રતીક બન્યો, કામમાં વિલંબ મુદ્દે વેપારીઓનો દેખાવો

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે 3 - image

PNG અને LPG કનેક્શન અંગેના નિયમો

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકો પાસે PNG કનેક્શન ઉપલબ્ધ છે, તેને  LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. આવા ગ્રાહકો હવે LPG કનેક્શન પોતાની પાસે રાખી શકશે નહીં.

ગુજરાતને કેન્દ્ર સરકારે કેરોસિનની ફાળવણી કરી છે, એ LPG ઉપરાંત 1,452 કિલો લીટરની ફાળવણી કરી છે, જેમાં 5 લીટરની મર્યાદામાં કેરોસિન આપવામાં આવશે, જેનું જરૂરિયાત મુજબ વિતરણ કરવામાં આવશે, જે LPGની સાથે જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરવામાં આવશે. ગ્રાહકોને સમયસર અને યોગ્ય રીતે ગેસ મળી રહે તે માટે ગેસ એજન્સીઓ પર રેવન્યુ અને પોલીસ કર્મચારીઓની ટીમ દ્વારા સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં તપાસ ટીમો દ્વારા કુલ 612 (જિલ્લા કક્ષાએ) અને 17 (રાજ્ય કક્ષાએ) તપાસણીઓ કરવામાં આવી છે. કોઈપણ ફરિયાદ માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર 1800-233-0222 જાહેર કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો | Ahmedabad…
GUJARAT

અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો | Ahmedabad…

March 16, 2026
કરજણ રેલવે સ્ટેશને માલગાડી આગળ પડતું મૂકી યુવકની આત્મહત્યા | Youth commits suicide by jumping in fro…
GUJARAT

કરજણ રેલવે સ્ટેશને માલગાડી આગળ પડતું મૂકી યુવકની આત્મહત્યા | Youth commits suicide by jumping in fro…

March 16, 2026
યુદ્ધની અસર : વડોદરામાં પાઇપલાઇનથી અપાતો ગેસ હવે માત્ર સવાર-સાંજ મળી 5 કલાક આપવા વિચારણા | Gas suppl…
GUJARAT

યુદ્ધની અસર : વડોદરામાં પાઇપલાઇનથી અપાતો ગેસ હવે માત્ર સવાર-સાંજ મળી 5 કલાક આપવા વિચારણા | Gas suppl…

March 16, 2026
Next Post
જામનગરમાં પરિણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Married woman commits suicide in Jamna…

જામનગરમાં પરિણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Married woman commits suicide in Jamna...

જામનગરમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે કોલેજીયન વિદ્યાર્થી પકડાયા : રાજકોટના સપ્લાયર…

જામનગરમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે કોલેજીયન વિદ્યાર્થી પકડાયા : રાજકોટના સપ્લાયર...

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું જીવતું પ્રતીક બન્યો, કામમાં વિલંબ મુદ્દે વેપારીઓનો દેખાવો | A…

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું જીવતું પ્રતીક બન્યો, કામમાં વિલંબ મુદ્દે વેપારીઓનો દેખાવો | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના મિશન રોડ ઉપર આવેલું સિંચાઈ વિભાગનું મકાન જર્જરિત | The Irrigation Department building on Mi…

નડિયાદના મિશન રોડ ઉપર આવેલું સિંચાઈ વિભાગનું મકાન જર્જરિત | The Irrigation Department building on Mi…

8 months ago
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો સંકેત | Continuous wildfire incidents in Himal…

હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો સંકેત | Continuous wildfire incidents in Himal…

2 months ago
નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

1 month ago
સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી | Gold and silver prices halt global…

સોના-ચાંદીમાં વિશ્વ બજારમાં તેજી અટકી જો કે ઘરઆંગણે આગેકૂચ જારી | Gold and silver prices halt global…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News