gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

– રેલવેના મુસાફરો, શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારની જનતા માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે

નડિયાદ : નડિયાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અત્યંત મહત્વના ગણાતા શ્રેયસ ગરનાળા પર રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરવા માટે રેલવે સત્તાવાળાઓ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત નડિયાદ જંકશનનો સમાવેશ કરાયા બાદ હવે શ્રેયસ ગરનાળા પર પણ આધુનિક બ્રિજ બનાવવાની લીલીઝંડી મળતા શહેરની વર્ષોે જૂની સમસ્યાનો અંત આવશે. 

નડિયાદ શહેરના હાર્દસમા રેલવે સ્ટેશન વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન શ્રેયસ ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતો હતો અને ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાતી હતી. આ પરિસ્થિતિના કાયમી નિરાકરણ માટે લોકલાગણી હતી કે અહીં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવે. આ બાબતે સાંસદ અને ધારાસભ્યએ ભારત સરકારમાં રજૂઆત કરી હતી કે, રેલવે મુસાફરો અને શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારની જનતા માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે. રેલવે મંત્રાલયે આ જરૂરિયાતને ગ્રાહ્ય રાખીને બાંધકામ માટેની મંજૂરી આપતા હવે આગામી સમયમાં કામગીરી વેગવંતી બનશે. આ વિકાસલક્ષી નિર્ણયથી નડિયાદના શહેરીજનોમાં આનંદની લહેર પ્રસરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં 'નકશા' પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr...

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતની માનસિક બીમાર વૃદ્ધાનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Mentally ill elderly woman from Surat d…

1 year ago
મોરબીમાં છરી ઝીંકી સોની વેપારીની હત્યા : સોની બજાર રોષપૂર્ણ બંધ | Sony dealer stabbed to death in Mo…

7 months ago
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માંથી પ્રેરણા લેવા યુવાનોને આહવાન કરતા કેન્દ્રિય મંત્રી ડો.માંડવિયા

6 months ago
ફતેગંજ વિસ્તારના ફ્લેટમાં રહેતા વિદેશી વિદ્યાર્થીની લાશ મળતા ચકચાર | Body of foreign student found l…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News