gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન: ગાંધી આશ્રમ જશે દિગ્ગજો, પ્રિયંકા ગાંધીને મળી શકે છે મોટી જવાબદારી | …

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન: ગાંધી આશ્રમ જશે દિગ્ગજો, પ્રિયંકા ગાંધીને મળી શકે છે મોટી જવાબદારી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress national convention in Gujarat : 1924ના કોંગ્રેસ અધિવેશનમાં મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને 100 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ તેમની જન્મભૂમિ ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરી રહી છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં યોજાશે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી પણ મહત્ત્વપૂર્ણ બેઠકો કરશે. નોંધનીય છે કે 64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઇ રહ્યું છે. અધિવેશનમાં કુલ બે હજારથી વધુ નાના મોટા નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. આજે સવારે 11 વાગ્યે બે દિવસીય અધિવેશનની શરૂઆત થશે. આ અધિવેશનમાં અનેક રાજકીય પ્રસ્તાવ પણ પસાર થશે. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આજે સાંજે પાંચ વાગ્યે ગાંધી આશ્રમ જશે અને કીર્તનમાં સામેલ થશે. 

પ્રિયંકા ગાંધીને મોટું પદ અપાશે?

રાષ્ટ્રીય અધિવેશનના ભાગરૂપે અમદાવાદમાં જ કોંગ્રેસ પાર્ટી કાર્ય સમિતિ એટલે કે CWCની બેઠકનું પણ આયોજન કરાશે. આ બેઠકમાં સત્તાનું વિકેન્દ્રીકરણ, ગઠબંધન તથા જનસંપર્કના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે ‘ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ, સંઘર્ષ’ ટેગલાઇન આપવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધી એક ઉચ્ચ સક્રિય ભૂમિકા સોંપાઈ શકે છે. આગામી સમયમાં છ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમ રાખીને પ્રિયંકા ગાંધીને પક્ષમાં મોટી જવાબદારી સોંપાઈ શકે છે. નોંધનીય છે કે હાલમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના મહાસચિવ છે પરંતુ તેમને કોઈ રાજ્ય કે વિભાગની જવાબદારી સોંપાઈ નથી. અગાઉ તેમણે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. 

આજે રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મલ્લિકા સારાભાઈ સહિતના કલાકારો ગરબા તથા આદિવાસી નૃત્ય સહિતની લોક કળાના કાર્યક્રમ પ્રસ્તુત કરશે. તમામ મહેમાનો માટે ગુજરાતી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું છે કે, ‘જે રીતે કોંગ્રેસે સ્વતંત્રતા મેળવવા માટે મહેનત કરી હતી, તે જ રીતે ગુજરાતમાં મહેનત કરીશું અને સત્તા હાંસલ કરીશું. અધિવેશનને ન્યાય પથ નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ ન્યાયના માર્ગ પર ચાલશે અને જન સમર્થન મેળવશે.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ
GUJARAT

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

February 14, 2026
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…
GUJARAT

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

February 14, 2026
Next Post
ગુજરાતમાં આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ, 7 જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર | Red alert in…

ગુજરાતમાં આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ, 7 જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર | Red alert in...

Video: જયપુરમાં નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે જ મોત | rajasthan 2 killed …

Video: જયપુરમાં નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે જ મોત | rajasthan 2 killed ...

ચીન ઝૂકશે નહીં, સામો પ્રહાર કરવા સજ્જ… ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી પર ડ્રેગન અડગ | china on donal…

ચીન ઝૂકશે નહીં, સામો પ્રહાર કરવા સજ્જ... ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી પર ડ્રેગન અડગ | china on donal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વમાં સૈન્ય મામલે સૌથી શક્તિશાળી 145 દેશોમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન પછડાયું | Global Firepowe…

વિશ્વમાં સૈન્ય મામલે સૌથી શક્તિશાળી 145 દેશોમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન પછડાયું | Global Firepowe…

2 weeks ago
ઢુણાદરા ગામમાં પડોશી ઉપર એસિડ ફેંકનાર મહિલાને 5 વર્ષની સખત કેદ | Woman who threw acid on neighbor in…

ઢુણાદરા ગામમાં પડોશી ઉપર એસિડ ફેંકનાર મહિલાને 5 વર્ષની સખત કેદ | Woman who threw acid on neighbor in…

2 months ago
૨૦૨૪માં ભારતમાં 129 અબજ ડોલરથી વધુનું વિક્રમી રેમિટેન્સ પ્રાપ્ત | India to receive record remittance…

૨૦૨૪માં ભારતમાં 129 અબજ ડોલરથી વધુનું વિક્રમી રેમિટેન્સ પ્રાપ્ત | India to receive record remittance…

11 months ago
દ્વારકા જગત મંદિરમાં આજે ભવ્ય તુલસી વિવાહ : ભાવિકો ઉમટશે | Grand Tulsi wedding at Dwarka Jagat Templ…

દ્વારકા જગત મંદિરમાં આજે ભવ્ય તુલસી વિવાહ : ભાવિકો ઉમટશે | Grand Tulsi wedding at Dwarka Jagat Templ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News