gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Forecast For Next 7 Days : ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે હાલ વિવિધ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજથી 26 જૂન સુધીનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જેમાં આગામી 7 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કઈ તારીખે અને ક્યાં જિલ્લામાં વરસાદ?

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? 2 - image

દિવસ 1 (21 જૂન સુધી): મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળે વરસાદની સંભાવના છે. જ્યારે બાકીના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે.

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? 3 - image

દિવસ 2 થી 4 (22 થી 24 જૂન): મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરાયુ છે. તો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ  જેવા કે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? 4 - image

દિવસ 5 થી 7 (25 થી 27 જૂન): દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, કેન્દ્રશાસિત પ્રદેશો સહિત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.તો ઉત્તર ગુજરાત અને બાકીના સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? 5 - image

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહીનું અનુમાન વ્યક્ત કર્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો 'ચમત્કાર': 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે...

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16...

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા | chandkheda police nabbed five b…

આફ્રિકા-અફઘાનિસ્તાનની મેચમાં સટ્ટો રમાડતા પાંચ બુકીઓને ઝડપી લેવાયા | chandkheda police nabbed five b…

6 months ago
જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને …

જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને …

7 months ago
ઓઈલના ગોડાઉનમાં મધરાતે ભીષણ આગ ઃ કરોડો રૃપિયાનો મુદ્દામાલ ખાખ | Massive fire breaks out in oil godow…

ઓઈલના ગોડાઉનમાં મધરાતે ભીષણ આગ ઃ કરોડો રૃપિયાનો મુદ્દામાલ ખાખ | Massive fire breaks out in oil godow…

5 months ago
અખાતી દેશો તરફ રવાના થયેલું જાપાન તથા ચીનનું સસ્તુ સ્ટીલ ભારતમાં ડમ્પ થવા વકી | Cheap steel from Jap…

અખાતી દેશો તરફ રવાના થયેલું જાપાન તથા ચીનનું સસ્તુ સ્ટીલ ભારતમાં ડમ્પ થવા વકી | Cheap steel from Jap…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News