gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં રાજકીય દાન લેતા પક્ષોના ૨૪ ઠેકાણા પર આવકવેરાના દરોડા | IT Raid on parties accepting politi…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં રાજકીય દાન લેતા પક્ષોના ૨૪ ઠેકાણા પર આવકવેરાના દરોડા | IT Raid on parties accepting politi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

અમદાવાદમાં આશ્રમ રોડ વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ કોમ્પ્લેક્સમાં આવેલી એનસીપીની ઓફિસ સહિત અને બાપુનગરની જનશક્તિ પાર્ટી સહિતના ગુજરાતના છ શહેરમાં સક્રિય રાજકીય પક્ષોની ઓફિસો પર આજે સવારથી આવકવેરા અધિકારીઓની ટીમ ત્રાટકી છે. આ પક્ષો રાજકીય ડોનેશન લઈને ચોક્કસ ટકાનો કટ રાખીને પછી દાતાઓને મની લૉન્ડરિંગ કરવાની તક આપતા હોવાનું જાણવા મળ્યું છે. આ રકમ તેઓ આવકમાંથી બાદ પણ મેળવી લેતા હતા. તેની સાથે જ મોટી કરચોરી પણ થતી હોવાથી આ દરોડા પાડવામાં આવ્યા હતા. એકલા અમદાવાદમાં દસથી વધુ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. 

આજે પાડવામાં આવેલા દરોડા અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા અને જૂનાગઢમાં સક્રિય થયેલા રાજકીય પક્ષની ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા ખાતું છેલ્લા પાંચેક વર્ષથી પોલીટિકલ ડોનેશન લેનારા રાજકીય પક્ષના નાણાંકીય વહેવારો અને તેમને મળતા ડોનેશનની રકમ પર નજર રાખી રહ્યું છે. ગાંધીનગરમાં નેશનલ જનતા દળના સ્થાપક સંજય ગજેરાની સેક્ટર ૨૬માં આવેલી ઓફિસ પર, કિસાન નગરના રહેઠાણ તથા મેઘમલ્હાર કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. તેમ જ તેના ડ્રાઈવરના મકાન પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. 

દરોડા દરમિયાન રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવેલા ડોનેશનને લગતાં કાગળિયાઓ ઉપરાંત તેમણે રોકડમાં કરેલા વહેવારોની લગતા કાચા ચિઠ્ઠાઓ મળી આવ્યા છે. સ્થાનિક કે રાજ્ય અથવા તો રાષ્ટ્રીય સ્તરની ચૂંટણીમાં ઝૂકાવ્યા પછી નક્કી કરેલા ધોરણો અને નિયમો પ્રમાણેના મત ન મેળવ્યા હોય તેવા પક્ષને અમાન્ય ઠેરવવામાં આવે છે. છતાંય ડોનેશન લઈને કટ કાપી લઈને  મની લૉન્ડરિંગની પ્રવૃત્તિ તેમના દ્વારા ચાલુ રાખવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યા પછી આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. પહેલા આવકવેરા ખાતાએ પોલીટિકલ ડોનશન આપનારાઓને ઝપટમાં લીધા પછી હવે પોલીટિકલ ડોનેશન લેનારા રાજકીય પક્ષોને ઝપટમાં લીધા છે. તેમની પાસેથી કરોડાના આર્થિક વહેવારો અને કરની ચોરીની વિગતો મળી આવવાની આશા રાખવામાં આવી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…
GUJARAT

May 11, 2026
વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

Next Post
આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો ‘મનસૂબો’

આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો 'મનસૂબો'

તલસટ ગામ નજીક ચાલતા દારૃના અડ્ડા પર રેડ ઃ ત્રણ ઝડપાયા | Raid on liquor den near Talsat village: Thre…

તલસટ ગામ નજીક ચાલતા દારૃના અડ્ડા પર રેડ ઃ ત્રણ ઝડપાયા | Raid on liquor den near Talsat village: Thre...

સેબીનાં ચેરમેન-અધિકારીઓ સંપત્તિ જાહેર કરે : સમિતિની ભલામણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવલના યુવ સાથે અઢી લાખમાં લગ્ન કરીને દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man from B…

1 month ago
સુરતના હજીરાથી રોરો-ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 4.36 લાખનો મુદ્દામાલ જપ્ત | Liquor smugg…

1 year ago
‘સ્થિતિ નિયંત્રણમાં પણ ડર યથાવત્’ મુર્શિદાબાદ હિંસા મામલે BSFના ટોચના અધિકારીનું નિવેદન | West Benga…

ગઢડાના 3 ગામમાં ધરા ધ્રુજી, ભૂકંપ સ્વોર્મથી ગ્રામજનોમાં ભય | Earthquake tremors in 3 villages of Gad…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News