gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત લોકરક્ષક પોલીસ ભરતીનું મેરીટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલનું મેરીટ | Gujarat Lokraksha…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત લોકરક્ષક પોલીસ ભરતીનું મેરીટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલનું મેરીટ | Gujarat Lokraksha…
1
VIEWS
Share on FacebookShare on Twitter

LRD Merit : ગુજરાત લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. જેમાં આજે બુધવારે (27 ઓગસ્ટ) પોલીસ ભરતીની લોક રક્ષકનું મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ગત 6 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર કરાયેલા લેખિત પરીક્ષાના ગુણો બાદ રિચેકિંગ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં કુલ 557 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી દરેકની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. 

ચકાસણી દરમિયાન ખુલ્યું કે, કેટલાક ઉમેદવારો દ્વારા OMR Sheet પર પ્રશ્નપુસ્તિકા કોડ લખવામાં ભૂલ થઈ હતી, જેના કારણે તેમના ગુણોની ગણતરીમાં વિલંબ અને વિસંગતતા સર્જાઈ હતી. આ ભૂલ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે.

ગુજરાત લોકરક્ષક પોલીસ ભરતીનું મેરીટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલનું મેરીટ 2 - image

પુરૂષ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો… 

મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો…

માજી સૈનિક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની યાદી જોવા માટે અહીં ક્લિક કરો… 

જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે કટ-ઓફ 120.50 માર્ક્સ સુધી પહોંચી છે. OMR ભૂલના કેસો તંત્ર માટે ચેતવણીરૂપ છે કે, પરીક્ષા પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને તકેદારી જરૂરી છે. દસ્તાવેજ ચકાસણી માટે પસંદ થયેલા ઉમેદવારોને આગામી તબક્કાની માહિતી અધિકૃત વેબસાઇટ અને સૂચનાઓ દ્વારા આપવામાં આવશે. મેરીટ લિસ્ટ અને પૂનઃચકાસણી અને ગેર લાયક ઠરેલા ઉમેદવારો સહિતની વધુ માહિતી પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in  પરથી મેળવી શકાશે.

આ પણ વાંચો: દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, રાજ્યમાં હજુ 6 દિવસ રહેશે મેઘમહેર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થયા, અંતિમ તબક્કાન…

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થયા, અંતિમ તબક્કાન...

અંબાજી: ભાદરવી પૂનમ મહા મેળાની તડામાર તૈયારીઓ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે | Ambaji Bhadarvi …

અંબાજી: ભાદરવી પૂનમ મહા મેળાની તડામાર તૈયારીઓ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે | Ambaji Bhadarvi ...

પતિ સાથે આડા સંબંધની આશંકાએ પત્નીએ મહિલાને લાકડી વડે ફટકારી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife beats …

પતિ સાથે આડા સંબંધની આશંકાએ પત્નીએ મહિલાને લાકડી વડે ફટકારી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife beats ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્થાનિક ચૂંટણી: કેરળમાં કોંગ્રેસનો દબદબો પણ થરુરના ગઢમાં ભાજપે બાજી મારી ઇતિહાસ રચ્યો | Kerala Local…

સ્થાનિક ચૂંટણી: કેરળમાં કોંગ્રેસનો દબદબો પણ થરુરના ગઢમાં ભાજપે બાજી મારી ઇતિહાસ રચ્યો | Kerala Local…

8 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 76666 નીચે બંધ થતાં 76333 જોવાશે | in new week Sensex to close below 76666 s…

1 year ago
અમદાવાદના 615માં જન્મદિને વાજતે-ગાજતે નગરદેવી મા ભદ્રકાળીની ધામધૂમથી નગરયાત્રા નીકળી

અમદાવાદના 615માં જન્મદિને વાજતે-ગાજતે નગરદેવી મા ભદ્રકાળીની ધામધૂમથી નગરયાત્રા નીકળી

5 months ago
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે | Municipal Corporation to set…

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વધુ ૧૦ ઈવી ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે | Municipal Corporation to set…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News