gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત SIR અપડેટ: 14.70 લાખ ફોર્મ સાથે વાંધા-દાવાની પ્રક્રિયા પૂર્ણ, 1.83 લાખ નામ રદ કરવાની અપીલ | D…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત SIR અપડેટ: 14.70 લાખ ફોર્મ સાથે વાંધા-દાવાની પ્રક્રિયા પૂર્ણ, 1.83 લાખ નામ રદ કરવાની અપીલ | D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

SIR Gujarat: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. મુસદ્દા યાદીમાં નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે અગાઉ 18 જાન્યુઆરી 2026ની સમયસીમા રખાઈ હતી જેમાં વધારો કરી ભારતના ચૂંટણીપંચે 30 જાન્યુઆરી 2026 નિર્ધારીત કરી હતી. સમયસીમા પૂર્ણ થતા ચૂંટણી પંચ દ્વારા કયા જિલ્લામાં કેટલા ફોર્મ(નં 6, નં 7, નં 8) મળ્યા તેની વિગતો જાહેર કરવામાં આવી છે. 

રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ મળ્યા

આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી નાગરિકો તરફથી કુલ 14,70,125 ફોર્મ્સ મળ્યા છે. જેમાં ફોર્મ નં 6ની કુલ સંખ્યા 7,25,920 છે, ફોર્મ નં 7ની કુલ સંખ્યા 1,83,235 છે જ્યારે ફોર્મ નં 8ની કુલ સંખ્યા 5,60,970 છે. જિલ્લાવાર ફોર્મ નં. 6 (નવું નામ), ફોર્મ નં. 7 (નામ રદ), ફોર્મ નં. 8 (સુધારો) માટે મળેલા ફોર્મ્સની યાદી નીચે પ્રમાણે છે. 

ક્રમ

જિલ્લાનું નામ

ફોર્મ નં. 6 (નવું નામ)

ફોર્મ નં. 7 (નામ રદ)

ફોર્મ નં. 8 (સુધારો)

કુલ મળેલા ફોર્મ

1

અમદાવાદ

                   1,10,219

34,008

71,857

           2,16,084

2

સુરત

66,131

11,672

53,350

            1,31,153

3

આણંદ

21,451

40,607

16,732

78,790

4

રાજકોટ

35,050

2,242

34,857

72,149

5

ભાવનગર

31,073

1,579

30,464

63,116

6

વડોદારા

33,160

2,067

23,595

58,822

7

કચ્છ

29,035

3,097

22,089

54,221

8

ખેડા

20,838

14,549

18,292

53,679

9

ગાંધીનગર

22,484

9,028

19,337

50,849

10

બનાસકાંઠા

25,709

2,784

18,573

47,066

11

મહેસાણા

22,257

1,982

18,907

43,146

12

પંચમહાલ

23,002

1,680

18,080

42,762

13

દાહોદ

23,019

10,182

9,494

42,695

14

જૂનાગઢ

20,763

2,815

16,539

40,117

15

પાટણ

13,535

13,121

11,543

38,199

16

જામનગર

20,019

1,381

16,518

37,918

17

સુરેન્દ્રનગર

18,343

1,472

16,304

36,119

18

ભરૂચ

15,625

6,457

10,563

32,645

19

સાબરકાંઠા

16,572

1,414

14,488

32,474

20

અમરેલી

16,090

733

12,910

29,733

21

ગીર સોમનાથ

13,732

1,189

14,471

29,392

22

મોરબી

13,635

1,169

14,258

29,062

23

વલસાડ

15,046

3,599

10,269

28,914

24

નવસારી

10,800

7,619

9,041

27,460

25

મહીસાગર

11,252

933

10,272

22,457

26

અરવલ્લી

11,703

683

8,673

21,059

27

છોટા ઉદેપુર

14,517

992

4,784

20,293

28

બોટાદ

10,287

768

7,907

18,962

29

પોરબંદર

8,706

513

7,760

16,979

30

દેવભૂમિ દ્વારકા

7,950

854

5,559

14,363

31

તાપી

5,097

486

2,513

8,096

32

નર્મદા

4,473

248

2,676

7,397

33

ડાંગ

2,804

55

1,142

4,001

—

કુલ (Total)

7,25,920

1,83,235

5,60,970

14,70,125

10 ફેબ્રુઆરી 2026 સુધી ચકાસણી થશે

ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલા હેતુ ‘પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર સામેલ ન થાય’ને સિદ્ધ કરવા માટે રાજ્યભરના મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ આ તમામ ફોર્મની ચકાસણી કરીને 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં નિકાલ કરશે. 

સૌથી વધુ ફોર્મ, ટોચના 3 જિલ્લા

-અમદાવાદ: 2,16,084 ફોર્મ

-સુરત: 1,31,153 ફોર્મ

-આણંદ: 78,790 ફોર્મ

સૌથી ઓછા ફોર્મ, ટોચના 3 જિલ્લા

-ડાંગ: 4,001 ફોર્મ

-નર્મદા: 7,397 ફોર્મ

-તાપી: 8,096 ફોર્મ

આ પણ વાંચો: બજેટમાં આ એક જાહેરાત થઈ તો એકઝાટકે ઘટશે સોના-ચાંદીના ભાવ! અટકળો તેજ

SIRમાં ફોર્મ ભરવા કે જમા કરાવવાનું ચૂકી ગયા તો શું?

ઉલ્લેખનીય છે કે કોઈપણ કારણોસર જો રાજ્યના કોઈપણ નાગરિકો ફોર્મ ભરવામાં કે પછી તેને જમા કરાવવાનું ચૂકી ગયા હોય કે પછી મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં ન જોડાઈ શક્યા હોય તો આગામી સમયમાં સતત સુધારણા અંતર્ગત તેઓ ફોર્મ ભરી શકશે અને મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવું, રદ્દ કરવું કે સ્થળાંતર સહિતના ફેરફાર કરાવી શકશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …
GUJARAT

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …

March 26, 2026
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…
GUJARAT

કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

March 26, 2026
ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…
GUJARAT

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

March 26, 2026
Next Post
કચ્છમાં સાયબર માફિયાઓની હિંમત તો જુઓ! PSIનો ફોન હેક કરી પોલીસ અધિકારીઓ પાસે જ પૈસા માંગ્યા, .apk ફાઈ…

કચ્છમાં સાયબર માફિયાઓની હિંમત તો જુઓ! PSIનો ફોન હેક કરી પોલીસ અધિકારીઓ પાસે જ પૈસા માંગ્યા, .apk ફાઈ...

અમદાવાદ બાદ હવે સુરતથી બાળ તસ્કરી રેકેટ ઝડપાયું: મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલી બાળકીને વેચવા આવેલી બે મ…

અમદાવાદ બાદ હવે સુરતથી બાળ તસ્કરી રેકેટ ઝડપાયું: મહારાષ્ટ્રથી અપહરણ કરાયેલી બાળકીને વેચવા આવેલી બે મ...

VIDEO: છોટા ઉદેપુરના બૈડિયા ગામે 90 વર્ષ બાદ બદલાઇ ‘દેવોની પેઢી’, અનોખી પરંપરા સદીઓથી અકબંધ | Chhota…

VIDEO: છોટા ઉદેપુરના બૈડિયા ગામે 90 વર્ષ બાદ બદલાઇ 'દેવોની પેઢી', અનોખી પરંપરા સદીઓથી અકબંધ | Chhota...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

31st પહેલા ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 11 કેસોમાં કુલ 14 ડ્રગ્સ પેડલર્સને દબોચ્યા, 57 લાખનો મુદ્દામા…

31st પહેલા ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 11 કેસોમાં કુલ 14 ડ્રગ્સ પેડલર્સને દબોચ્યા, 57 લાખનો મુદ્દામા…

3 months ago
દેવાયત ખવડ સહિતના 7 આરોપીઓના જામીન નામંજૂર : 7 દિવસના રિમાન્ડ મંજૂર | Bail denied to 7 accused inclu…

દેવાયત ખવડ સહિતના 7 આરોપીઓના જામીન નામંજૂર : 7 દિવસના રિમાન્ડ મંજૂર | Bail denied to 7 accused inclu…

7 months ago
હોળીની શુભેચ્છા આપવી પાકિસ્તાની એકટ્રેસને ભારે પડી, કટ્ટર ફેન્સે ધર્મ બદલવાની આપી સલાહ

હોળીની શુભેચ્છા આપવી પાકિસ્તાની એકટ્રેસને ભારે પડી, કટ્ટર ફેન્સે ધર્મ બદલવાની આપી સલાહ

1 year ago
ડિનરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં ‘મહાભારત’, થરૂર રાષ્ટ્રપતિ ભવન જતા પવન ખેડાનો ટોણો | shashi tharoo…

ડિનરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં ‘મહાભારત’, થરૂર રાષ્ટ્રપતિ ભવન જતા પવન ખેડાનો ટોણો | shashi tharoo…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News