gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs …

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

દેશભરના અલગ અલગ રાજ્યમાં થયેલા ફ્રોડના નાણા ખાતા આવ્યા હતા

ખાતેદારે આરટીજીએસ, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ મારફતે
ઉપાડી લીધા
, કરદેજના શખ્સ સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ

ભાવનગર – ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલી સીટી યુનિયન બેંકના
એકાઉન્ટમાં દેશભરનાં અલગ-અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના નાણા જમા થયા હોવાની
વિગતોએ પોલીસે તપાસ હાથ ધરતા કરદેજ ગામના શખ્સે મ્યુલ બેંક એકાઉન્ટમાં રૃા.૩૪ લાખ
જમા કરાવી જુદાં-જુદાં સમયે આરટીજીએસ
, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ મારફતે ઉપાડી લીધા હતા.

શહેરના નિલમબાગ પોલીસ મથકના એએસઆઈ શક્તિસિંહ અજીતસિંહ ગોહિલે નિલમબાગ
પોલીસ મથકમાં વાઘાવાડી રોડ પર આવેલી સીટી યુનિયન બેંકના ખાતા ધારક અવિનાશ ચંદુભાઈ
ચૌહાણ (રે. કરદેજ) સામે ફરીયાદ નોંધાવી હતી કે
, ભાવનગર સાઈબર ક્રાઈમ પોલીસ
દ્વારા જાણ કરવામાં આવી હતી કે
, મ્યુલ એકાઉન્ટમાં સાયબર
ફ્રોડના નાણા જમા થયેલ છે. જે અનુસંધાને તપાસ હાથ ધરતા વાઘાવાડી રોડ પર આવેલી સિટી
યુનિયન બેંકના મ્યુલ એકાઉન્ટમાં આરટીજીએસ
, આઈએમપીએસ અને
યુપીઆઈ મારફતે અલગ-અલગ ઓનલાઈન રકમના નાણા ગત તા.૨૫ માર્ચ ૨૦૨૬ના રોજ ટ્રાન્સફર થયા
હોવાનું અને દેશભરના અલગ-અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની અરજી થઈ હોવાનું જાણવા મળ્યુ
હતું. જેમાં વાઘાવાડી રોડ પર આવેલી સીટી યુનિયન બેંકના ખાતામાં જુદા જુદા સમયે
રૃા.૩૪
,૦૦,૦૦૦ની સાયબર ફ્રોડની રકમ જમા
થઈ હતી અને ખાતેદાર અવિનાશ ચંદુભાઈ ચૌહાણે તે રકમ પોતાના ખાતામાં જમા કરાવ્યા બાદ
જુદાં-જુદાં સમયે આરટીજીએસ
, એનઈએફટી, એટીએમ
અને યુપીઆઈ અને ચેક મારફતે ઉપાડી લઈ સગેવગે કરી નાખી હતી. આ બનાવ સંદર્ભે નિલમબાગ
પોલીસે બેંક એકાઉન્ટ ધારક અવિનાશ ચંદુભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો | E85 fuel launched in Indi…

ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો | E85 fuel launched in Indi...

નૈઋત્યનું ચોમાસુ ત્રણ દિવસના વિલંબ સાથે કેરલમ પહોંચ્યું | Southwest monsoon reaches Kerala with a de…

નૈઋત્યનું ચોમાસુ ત્રણ દિવસના વિલંબ સાથે કેરલમ પહોંચ્યું | Southwest monsoon reaches Kerala with a de...

નડિયાદના બે એજન્ટોની કરતૂત, UK હોમ ડિપાર્ટમેન્ટના ફેક સર્ટિફિકેટ ઈશ્યૂ કરી લોકોને છેતર્યા | ahmedaba…

નડિયાદના બે એજન્ટોની કરતૂત, UK હોમ ડિપાર્ટમેન્ટના ફેક સર્ટિફિકેટ ઈશ્યૂ કરી લોકોને છેતર્યા | ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક અઠવાડિયાથી દિલ્હીના પાડોશી રાજ્યમાં આવી રહ્યા છે સતત ભૂકંપ, શું કોઈ મોટા ખતરાના સંકેત? | multiple…

એક અઠવાડિયાથી દિલ્હીના પાડોશી રાજ્યમાં આવી રહ્યા છે સતત ભૂકંપ, શું કોઈ મોટા ખતરાના સંકેત? | multiple…

1 year ago
QIP દ્વારા ભંડોળ એકત્ર કરવામાં તેજી, જૂનમાં રૂ. 14,085 કરોડ એકત્ર કરાયા | Fundraising through QIP su…

QIP દ્વારા ભંડોળ એકત્ર કરવામાં તેજી, જૂનમાં રૂ. 14,085 કરોડ એકત્ર કરાયા | Fundraising through QIP su…

1 year ago
રાજકોટ જિલ્લામાં ગૌચર જમીનોમાં 511 દબાણો, અમુક 32 વર્ષ જૂના ! | 511 encroachments on grazing lands i…

રાજકોટ જિલ્લામાં ગૌચર જમીનોમાં 511 દબાણો, અમુક 32 વર્ષ જૂના ! | 511 encroachments on grazing lands i…

4 months ago
વાહનોના વેચાણમાં EVનો  હિસ્સો વધીને 11%

વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 11%

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News