gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગ્રાઇન્ડર એપ્લીકેશનથી ગ્રાહકો શોધતા બે ગે યુવકો એમ.ડી ડ્રગ્સ સાથે આશ્રમ રોડની હોટલમાંથી SOGના હાથે ઝ…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
ગ્રાઇન્ડર એપ્લીકેશનથી ગ્રાહકો શોધતા બે ગે યુવકો એમ.ડી ડ્રગ્સ સાથે આશ્રમ રોડની હોટલમાંથી SOGના હાથે ઝ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Drug Case : ઓરિસ્સાથી અમદાવાદના આશ્રમ રોડ પર સ્થિત એક હોટલમાં રહી ગ્રાઇન્ડર એપ્લિકેશનથી ગે સેક્સની પ્રવૃતિ કરતા બે ગે યુવકોને એમ.ડી ડ્રગ્સ સાથે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને ગે યુવકોને એમ.ડી ડ્રગ્સની આદત હતી અને તેમના એક ગ્રાહકે એમ.ડી ડ્રગ્સ આપ્યું અને તે વેંચીને નવા ગ્રાહકોને શોધીને સપ્લાય કરતા હતા. આ અંગે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.

ઓરિસ્સાથી અમદાવાદ નિયમિત રીતે આવતા હતા : એમડી ડ્રગ્સ તેમના એક ગ્રાહકે પુરો પાડયો હોવાનું જાણવા મળ્યું

સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફને બાતમી મળી હતી કે આશ્રમ રોડ જીવાભાઇ ચેમ્બર્સમાં આવેલી ક્રિસ્ટલ હોટલમાં બે ગે યુવકો એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે ગ્રાહકો શોધે છે. જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ.જોષી અને તેમના સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં હોટલના 107 નંબરના રૂમમાં અશોક ઉર્ફે કાજલ બેહરા અને કાલેજ ઉર્ફે પાયલ શેખ નામના ગે યુવકો ઝડપીને તેમની પાસેથી 14 ગ્રામ જેટલો એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. 

આ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અશોક ઉર્ફે કાજલ અને કાલેજ ઉર્ફે પાયલ ઓરિસ્સાના ગંજામ જિલ્લા નજીક રહે છે. બંને ગે હોવાથી સેક્સ પ્રવૃતિ માટે અમદાવાદ નિયમિત રીતે આવતા હતા. જેમાં તે ગ્રાઇન્ડર ગે એપ્લિકેશનથી ગ્રાહકોને હોટલમાં બોલાવતા હતા. સાથે સાથે તેમને એમ.ડી ડ્રગ્સની આદત હોવાથી એક ગ્રાહકે ડ્રગ્સ આપ્યું હતું. જે પોતાના અંગત ઉપયોગ કરવાની સાથે ગ્રાઇન્ડર એપ્લિકેશનથી સંપર્કમાં આવતા ગ્રાહકોને એમ.ડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. આ અંગે એસઓજીએ નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત પોલીસનો ‘જાદુ’: 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું! બાષ્પીભવન કે ભ્રષ્ટાચાર? | Gujarat Police Unde…
GUJARAT

ગુજરાત પોલીસનો ‘જાદુ’: 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું! બાષ્પીભવન કે ભ્રષ્ટાચાર? | Gujarat Police Unde…

March 31, 2026
અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ, 5 લોકો દાઝ્યાં; આસપાસના મકાનોના કાચ તૂટ્યાં | Ah…
GUJARAT

અમદાવાદના નારણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ, 5 લોકો દાઝ્યાં; આસપાસના મકાનોના કાચ તૂટ્યાં | Ah…

March 31, 2026
અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli …
GUJARAT

અમરેલીમાં ભૂકંપની ફોલ્ટલાઈન ફરી સક્રિય! સાવરકુંડલા-ખાંભા વચ્ચે એક પછી એક આંચકાથી ચિંતા વધી | amreli …

March 31, 2026
Next Post
વિધાનસભા-ગુજરાત સરકાર અને સાંસ્કૃતિક સેલ ટીમનો આભાર માનતા ભાવનગરનાં બાપ-દીકરી ચારણ સમાજનું ગૌરવ એટલે…

વિધાનસભા-ગુજરાત સરકાર અને સાંસ્કૃતિક સેલ ટીમનો આભાર માનતા ભાવનગરનાં બાપ-દીકરી ચારણ સમાજનું ગૌરવ એટલે...

મ્યાનમાર- થાઈલેન્ડમાં તબાહી, જો તમારા શહેરમાં પણ ભૂકંપ આવે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું | earthqua…

મ્યાનમાર- થાઈલેન્ડમાં તબાહી, જો તમારા શહેરમાં પણ ભૂકંપ આવે તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું | earthqua...

અમદાવાદમાં 43 લાખના વિદેશી દારૂ સાથેનું ટેન્કર ઝડપાયું, કડક પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | PCB polic…

અમદાવાદમાં 43 લાખના વિદેશી દારૂ સાથેનું ટેન્કર ઝડપાયું, કડક પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | PCB polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત આયોજિત મેદસ્વિતા નિવારણ યોગ …

BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત આયોજિત મેદસ્વિતા નિવારણ યોગ …

6 months ago
મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી | gujarat munici…

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી | gujarat munici…

1 month ago
‘અમે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરીએ, જે કરવું હોય તે કરી લો’, ટ્રમ્પને નાનકડા દેશનો રોકડો જવાબ …

‘અમે રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કરીએ, જે કરવું હોય તે કરી લો’, ટ્રમ્પને નાનકડા દેશનો રોકડો જવાબ …

6 months ago
કેડીસીસી બેંક સોજિત્રાના બાકીદારને ચેક રિટર્ન કેસમાં 6 માસ કેદની સજા | KDCC Bank Sojitra debtor sent…

કેડીસીસી બેંક સોજિત્રાના બાકીદારને ચેક રિટર્ન કેસમાં 6 માસ કેદની સજા | KDCC Bank Sojitra debtor sent…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News