gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in GUJARAT
0 0
0
ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતીકાત્મક તસવીર

Bharuch News: ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાંથી માનવતાને હચમચાવી નાખતી એક એવી ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જાય. જ્યાં એક દીકરી પોતાને સૌથી સુરક્ષિત અનુભવતી હોય છે, એ જ પિતાની હેવાનિયતથી એક 12 વર્ષની માસૂમ સગીરાનું બાળપણ કચડાઈ ગયું. જે પિતાએ દીકરીનું રક્ષણ કરવાનું હતું, તે જ પિતા નરાધમ બની પોતાની લોહીની સગીને હવસનો શિકાર બનાવી બેઠો.

ઘરના જ ઉંબરે લૂંટાયું બાળપણ

રોજીરોટીની શોધમાં અંકલેશ્વર આવેલા એક શ્રમિક પરિવારને ત્યાં કરૂણ અને સંબંધોને શર્મસાર કરતી ઘટના ઘટી છે. ભાડાના મકાનમાં રહેતા આ પરિવાર પર ત્યારે આભ ફાટ્યું જ્યારે તેમની 12 વર્ષની દીકરીએ 35 વર્ષના પિતાના કાળા કરતૂતોનો પર્દાફાશ કર્યો. છેલ્લા કેટલાક સમયથી નરાધમ પિતા પોતાની જ સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારતો હતો. ડર અને ધમકીના કારણે ચૂપ રહેલી આ માસૂમ કળી કરમાતી રહી, કારણે કે તેના પિતાએ કોઈને ન કહેવા ધમકી આપી હતી.

પેટના દુખાવાએ ખોલી નરાધમની પોલ

આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. પરિવાર હોસ્પિટલ દોડી ગયો, પણ ત્યાં ડોક્ટરોએ જે ખુલાસો કર્યો તે સાંભળી પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ. તપાસમાં બહાર આવ્યું કે માસૂમ સગીરા દોઢ માસની ગર્ભવતી છે. જ્યારે પરિવારે આઘાત સાથે પૂછપરછ કરી, ત્યારે સગીરાએ રડતા રડતા પિતાના હેવાનિયતની વાત કહી. જેના ખભા પર બેસીને દુનિયા જોવાની હોય, એ જ ખભાએ દીકરીની જિંદગીને નરક બનાવી દીધી છે.

આ પણ વાંચો: ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક

પોલીસે હવસખોર પિતાની કરી ધરપકડ

ઘટનાની ગંભીરતા જોતા અંકલેશ્વર  GIDC પોલીસે ત્વરિત એક્શન લીધા છે. નરાધમ પિતા સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ ભોગ બનનાર  સગીરા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તે શારીરિક પીડાની સાથે માનસિક આઘાત સામે પણ લડી રહી છે. સમાજ માટે લાલબત્તી સમાન આ કિસ્સો પિતા-પુત્રીના પવિત્ર સંબંધો પર કાયમ માટે કલંક લગાવી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…
GUJARAT

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

March 30, 2026
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ભાજપ સામે કોંગ્રેસનું આરોપનામું, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો | Congress’ charge sheet against …

Next Post
ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઓઈલ - એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L...

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el...

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની મુદ્દત ચોથી અને અંતિમ વખત વધારાઈ, બાદમાં નહીં મળે અનાજ | ration…

12 months ago
થાઇલેન્ડમાં નોકરીના નામે યુવકોને લઇ જવાનાસ્કેમમાં વડોદરાનો અભિષેક રડાર પર | Abhishek on radar in sca…

6 months ago
સાંકરદા ગામે ૬ દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તનું મોત | Injured person died in accident that h…

7 months ago
ગુજરાતમાં રો-રો ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 18 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | Smuggling o…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News