gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની મુદ્દત ચોથી અને અંતિમ વખત વધારાઈ, બાદમાં નહીં મળે અનાજ | ration…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in Business
0 0
0
રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની મુદ્દત ચોથી અને અંતિમ વખત વધારાઈ, બાદમાં નહીં મળે અનાજ | ration…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ration Card E-KYC: કેન્દ્ર સરકારે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવાનું ફરિજ્યાત કર્યું હોવા છતાં હજુ સુધી લગભગ 36 ટકા લોકોએ આ કામ પૂર્ણ કર્યું નથી. જેને ધ્યાનમાં લેતાં સરકારે ફરી એકવાર ઈ-કેવાયસી કરાવવાની સમય મર્યાદા વધારી 30 એપ્રિલ કરી છે. જેનાથી લાખો લાભાર્થીઓને મોટી રાહત મળી છે. સાથે ઈ-કેવાયસીની અધૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. 

રેશન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ ચોથી અને અંતિમ તક છે, ત્યારબાદ સમય મર્યાદા વધારવામાં આવશે નહીં. જો કોઈ લાભાર્થીએ રેશનકાર્ડને ઈ-કેવાયસી સાથે જોડ્યું નહીં હોય તો તેનું રેશન કાર્ડ રદ થઈ જશે અને સરકારી અનાજ મળવાની સુવિધાથી વંચિત થશે. સરકારનું આ આકરૂ વલણ રેશન વિત્તરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા અને ડુપ્લીકેશન અટકાવવાનો છે. વધુમાં રાજ્ય અને જિલ્લા પ્રશાસનને મજબૂત દેખરેખ અને પ્રચાર-પ્રસાર કરવા પણ નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન આગળ વધી, હવે ઘેર બેઠાં આ રીતે કરો અપડેટ

ભાવનગરમાં પણ 12.41 લાખ લોકોનું ઈ-કેવાયસી બાકી

કિશનગંજ જિલ્લામાં કુલ 1576222 રેશન કાર્ડધારકો રજિસ્ટર્ડ છે. જેમાંથી 1066102 લોકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરાવી છે. જે કુલ લક્ષ્યના 67.64 ટકા છે. અર્થાત હજી 5,10,120 લાભાર્થીઓએ ઈ-કેવાયસી કરાવ્યું નથી. જે એક ચિંતાજનક સ્થિતિ છે. ભાવનગર જિલ્લામાં ચાલી રહેલી ઈ-કેવાયસીની કામગીરીમાં 16.40 લાખ રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવી લીધું છે. જ્યારે 12.41 લાખથી વધુ લોકોનું હજુ ઈ-કેવાયસી કરવાનું બાકી છે.

ઘરે બેઠા પણ થઈ શકે છે ઈ-કેવાયસી

તમારે ઈ-કેવાયસી માટે બાયોમેટ્રિક્સ કરાવવાનું રહેશે, જેની મદદથી તમારા રેશનની KYC પ્રક્રિયા પૂરી થઈ જશે. સરકાર કેવાયસી દ્વારા એવા રેશનકાર્ડ ધારકોની ઓળખ કરી રહી છે, જેઓ ખરેખર મફત રેશન માટે પાત્ર છે. જો તમે પણ ઈ-કેવાયસી કરાવવા માંગો છો, તો તમે ઘરે બેઠા-બેઠા પણ  કરાવી શકો છો. અથવા તમે તમારા નજીકના રેશન સેન્ટરમાંથી તેને પૂર્ણ કરાવી શકો છો. જો તમે ઓનલાઈન પ્રક્રિયા અપનાવવા માંગો છો, તો રાજ્ય સરકારની અધિકૃત વેબસાઈટ પર જઈને E-KYC નો વિકલ્પ પસંદ કરો અને તમારા આધાર નંબર દ્વારા ત્યાં બાયોમેટ્રિક વેરિફિકેશન કરી શકો છો. 

રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની મુદ્દત ચોથી અને અંતિમ વખત વધારાઈ, બાદમાં નહીં મળે અનાજ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભાજપના સાથી પક્ષો પર ભારે પડ્યું વક્ફ બિલ! JDU બાદ હવે RLDમાં ખળભળાટ | rebellion in rld also due to …

ભાજપના સાથી પક્ષો પર ભારે પડ્યું વક્ફ બિલ! JDU બાદ હવે RLDમાં ખળભળાટ | rebellion in rld also due to ...

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી …

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી ...

તમિલનાડુમાં ભાજપના સ્ટાર નેતા અન્નામલાઈ પ્રદેશ પ્રમુખ પદ છોડશે, કહ્યું- હું રેસમાં નથી | K Annamalai…

તમિલનાડુમાં ભાજપના સ્ટાર નેતા અન્નામલાઈ પ્રદેશ પ્રમુખ પદ છોડશે, કહ્યું- હું રેસમાં નથી | K Annamalai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઊડતાં સૌરાષ્ટ્રઃ એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુના દારૂ-ગાંજો સહિત કેફી દ્રવ્યો ઝડપાયાં | more than Rs …

ઊડતાં સૌરાષ્ટ્રઃ એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુના દારૂ-ગાંજો સહિત કેફી દ્રવ્યો ઝડપાયાં | more than Rs …

2 months ago
PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ | pm…

PM કિસાન સન્માનનિધિમાં હજારો લાભાર્થી ખેડૂતો શંકાના દાયરામાં! હપ્તા મામલે કેન્દ્રનો કડક નિર્દેશ | pm…

9 months ago
સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો, લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી | rbi new…

સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો, લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી | rbi new…

4 months ago
વિધર્મી સાથે લગ્ન નોંધણી માટે મુંબઇની પસંદગી શા માટે,તપાસનો વિષય | Why Mumbai was chosen for registe…

વિધર્મી સાથે લગ્ન નોંધણી માટે મુંબઇની પસંદગી શા માટે,તપાસનો વિષય | Why Mumbai was chosen for registe…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News