gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં

પાણીની મોટર, જેસીબીના પાવડા, ડ્રીલ મશીન સહિત રૃ.૫૩ હજારનો મુદ્દામાલ રિકવર કરાયો

વિરમગામ –  વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર બે શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા છે. પોલીસે પાણીની મોટર, જેસીબીના પાવડા, ડ્રીલ મશીન સહિત રૃ.૫૩ હજારનો મુદ્દામાલ રિકવર કરી કાર્યવાહી હાથ ધરી છે.

વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુના સંદર્ભે પોલીસ ટીમને સચોટ બાતમી મળી હતી કે ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સો સચાણા ગામ પાસેથી પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ઝીણાભાઈ કાંતિભાઈ દેવીપુજક (રહે.મેલડીનગર, જેટકો બહાર, વિરમગામ) અનીલ ધમાભાઈ દેવીપુજક (રહે.પોપટ ચોકડી, વિરમગામ)ને આંતર્યા હતા.

પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ કુલ રૃ. ૫૩,૫૦૦ની કિંમતની (૧) પાણી ખેંચવાની જૂની મોટર (૨) પ્લાન્ટ સેન્સર અને પ્લાન્ટનું એક્યુટર (૩) જેસીબીના પાવડા (૪) પ્લાન્ટનું સ્ટેન્ડ (૫) ડ્રીલ મશીન કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…
GUJARAT

ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…

February 24, 2026
માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…

Next Post
માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s...

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં 23 કોરોનાના એક્ટિવ કેસ: સરકારે જાહેર કરી એડવાઈઝરી, હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ કરવાના આદેશ

9 months ago
આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where …

4 months ago
ઇલોરાપાર્કની SBIમાં 1.97 કરોડની હોમલોન લેવાના કૌભાંડમાં લોનધારક મહિલા પકડાઇ | Woman loanee caught in…

2 months ago
ધોળકાના સુનારકુઈમાંથી જુગારની બાજી માંડી બેઠેલા 5 શખ્સ ઝડપાય | 5 people caught gambling in Sunarkui …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News