gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી એક દિવસમાં 40,500 રૂપિયા થઈ મોંઘી, 7,300 રૂપિયાના ઉછાળા સાથે સોનાનો પણ નવો ઈતિહાસ | Gold Silve…

G METRO NEWS by G METRO NEWS
January 27, 2026
in Business
0 0
0
ચાંદી એક દિવસમાં 40,500 રૂપિયા થઈ મોંઘી, 7,300 રૂપિયાના ઉછાળા સાથે સોનાનો પણ નવો ઈતિહાસ | Gold Silve…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Latest Rate: સોના અને ચાંદીના ભાવમાં જે રીતે ભડકો થઈ રહ્યો છે જેને રોકાણકારો અને સામાન્ય જનતા બંનેને વિચારતા કરી મૂક્યા છે. દરેકને સવાલ થઈ રહ્યો છે આખરે ભાવ વધશે તો વધશે કેટલા, શું સોના અને ચાંદી લેવું હવે સપના જેવું થઈ જશે? આજે મંગળવારે દિલ્હીના સર્રાફા બજારમાં સોના અને ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. ખાસ કરીને ચાંદીમાં જોવા મળેલી તેજી અત્યાર સુધીની સૌથી મોટી એક દિવસીય તેજી માનવામાં આવી રહી છે. 

એક જ દિવસમાં 40,500 રૂપિયાનો જંગી ઉછાળો 

ચાંદીના ભાવમાં આજે 27 જાન્યુઆરીએ એક જ દિવસમાં 40,500 રૂપિયાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે તેની કિંમત 3,70,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના જાદુઈ આંકડા પર પહોંચી ગઈ છે. ગયા શુક્રવારે ચાંદીનો ભાવ 3,29,500 રૂપિયા હતો, પરંતુ સોમવારે પ્રજાસત્તાક દિવસની રજા બાદ બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં 12.3 ટકાનો રેકોર્ડબ્રેક વધારો થયો છે. 

સોનું આજે 7,300 રૂપિયા મોંઘું 

માત્ર ચાંદી જ નહીં, પણ સોનાના ભાવમાં પણ તોફાની તેજી જોવા મળી રહી છે. મંગળવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 7,300 રૂપિયા મોંઘું થઈને 1,66,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. અગાઉ શુક્રવારે સોનાનો ભાવ 1,58,700 રૂપિયા પર બંધ રહ્યો હતો. 

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું-ચાંદી રેકોર્ડબ્રેક

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં ચમકતી તેજી જોવા મળી રહી છે. જ્યાં ચાંદીના ભાવ પ્રથમ વખત 100 ડોલર પ્રતિ ઔંસની સપાટી વટાવી ગયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદીની વધીને 117.73 ડોલર પ્રતિ ઔંસની નવી ટોચે પહોંચી ગઈ છે. બીજી તરફ, વૈશ્વિક બજારમાં સોનામાં સતત સાતમા દિવસે તેજી  યથાવત રહી હતી જેથી પ્રથમ વખત 5,000 ડોલરની સપાટી વટાવીને 5,110.24 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. 

સુરક્ષિત રોકાણ

બજારના નિષ્ણાતોના મતે આ પ્રચંડ તેજી પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને ટેરિફના કારણે વધેલા વેપારી વિવાદોને લીધે હવે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે, જેને કારણે આ કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં આર્થિક અસ્થિરતા પણ સોના ચાંદીના ભાવ વધારા પાછળનું મોટું કારણ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
ભારત અને EU વચ્ચે ફ્રી ટ્રેડ ડીલથી ગુજરાતને શું થશે ફાયદો? આ જિલ્લાઓ માટે ડીલ બનશે ગેમ-ચેન્જર | What…

ભારત અને EU વચ્ચે ફ્રી ટ્રેડ ડીલથી ગુજરાતને શું થશે ફાયદો? આ જિલ્લાઓ માટે ડીલ બનશે ગેમ-ચેન્જર | What...

કોટન શર્ટ્સ-પેન્ટ્સ તથા મેનમેડ ફાઈબરની બેડશીટ્સ-પડદાની નિકાસ ૨૫ ટકા વધશે | FTA Advantage to Gujarat

કોટન શર્ટ્સ-પેન્ટ્સ તથા મેનમેડ ફાઈબરની બેડશીટ્સ-પડદાની નિકાસ ૨૫ ટકા વધશે | FTA Advantage to Gujarat

નવાયાર્ડમાં રિક્ષા રોકવા અંદર બેસી ગયેલા પોલીસને લઇ રિક્ષા દોડાવી,પથ્થરથી હુમલો કરી માર માર્યો | ass…

નવાયાર્ડમાં રિક્ષા રોકવા અંદર બેસી ગયેલા પોલીસને લઇ રિક્ષા દોડાવી,પથ્થરથી હુમલો કરી માર માર્યો | ass...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ…

નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ…

1 month ago
દિવાળી બાદ દિલ્હી ગેસ ચેમ્બર, વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર | Delhi gas chamber after Diwali world’s m…

દિવાળી બાદ દિલ્હી ગેસ ચેમ્બર, વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર | Delhi gas chamber after Diwali world’s m…

7 months ago
વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus do…

વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus do…

9 months ago
ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’  RSS નેતા ભૈયાજી જોષી

ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’ RSS નેતા ભૈયાજી જોષી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News