gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચિલોડા પાસે મહિલાનો ૯૫ હજારનો સોનાનો દોરો લઈ ગઠિયાઓ ફરાર | Gangsters flee with woman’s gold thread w…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
ચિલોડા પાસે મહિલાનો ૯૫ હજારનો સોનાનો દોરો લઈ ગઠિયાઓ ફરાર | Gangsters flee with woman’s gold thread w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હું માતાજીનો ભુવો છું કહી વાતોમાં ભોળવીેને

ગામની જ મહિલાઓ બજારમાં આવી હતી  ત્યારે મોપેડ ઉપર આવેલા બે ગઠીયાએ કળા કરી

ગાંધીનગર :  ગાંધીનગરમાં ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે ચિલોડા
પાસે માતાજીનો ભુવો હોવાનું કહીને મહિલાઓને વાતોમાં ઉલજાવી ૯૫ હજાર રૃપિયાનો
સોનાનો દોરો લઈને બે ગઠીયાઓ ફરાર થઈ ગયા છે. જે સંદર્ભે ચિલોડા પોલીસે ગુનો દાખલ
કરી ગઠિયાઓની શોધખોળ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી અને ચીલ
ઝડપની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે ગઠિયાઓ પણ પોલીસને દોડાવી રહ્યા છે. શહેર નજીક
આવેલા ચિલોડા પાસે આજે મોપેડ ઉપર આવેલા બે ગઠિયાઓ દ્વારા મહિલાના ૯૫ હજારના સોનાના
દોરાને સેરવી જવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો
પ્રમાણે ચિલોડામાં રહેતા અમરતબેન રામજીભાઈ પટેલ તેમની સોસાયટીમાં રહેતા જશોદાબેન
સાથે ચિલોડા બજારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન એક મોપેડ ઉપર બે
વ્યક્તિઓ તેમની પાસે આવ્યા હતા. જે પૈકી એક વ્યક્તિએ કહ્યું હતું કે હું માતાજીનો
ભૂવો છું. મારે ઉપવાસ ખોલવાના છે મંદિર ક્યાં આવ્યું છે. જેના પગલે આ મહિલાએ મને
ખબર નથી તેમ કહ્યું હતું અને ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર ક્યાં આવ્યું તેમ પૂછીને
તેમની સાથે વાતો કરીને ઉલજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શરૃઆતમાં તેમની બંગડીઓ
માંગી હતી અને તે આપવાની ના પાડતા ચશ્મા માગ્યા હતા. જે પહેર્યા બાદ તુરંત જ પરત
આપી દીધા હતા. જોકે ત્યારબાદ આ મહિલાએ પહેરેલો ૯૫ હજાર રૃપિયાનો સોનાનો દોરો લઈને
મોઢામાં મૂકી દીધો હતો અને મહિલાની નજર હટતા જ આ શખ્સો મોપેડ લઈને ત્યાંથી ફરાર થઈ
ગયા હતા. મહિલાએ બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા
પોલીસ દ્વારા નાકાબંધી કરીને ગઠિયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…
GUJARAT

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

March 27, 2026
અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત
GUJARAT

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

March 27, 2026
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…
GUJARAT

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

March 27, 2026
Next Post
મૃત પશુની ખાલ ઉતારવાનું કામ કરતા વૃદ્ધ પર ૪ શખ્સોનો હુમલો | 4 men attack elderly man who was skinnin…

મૃત પશુની ખાલ ઉતારવાનું કામ કરતા વૃદ્ધ પર ૪ શખ્સોનો હુમલો | 4 men attack elderly man who was skinnin...

વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon …

વટવામાં મહિલાને વાહન ચાલકે ટકકર મારી મોતને ઘાટ ઉતારી | Ewe fefin a tori me a ninniilo ren emon chon ...

બાપુપુરા કેનાલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicl…

બાપુપુરા કેનાલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છ વર્ષનો બાળક ગુમ થયા બાદ રહસ્યમય સંજોગોમાં તળાવમાંથી લાશ મળતા ચકચાર | Body found in lake after six …

છ વર્ષનો બાળક ગુમ થયા બાદ રહસ્યમય સંજોગોમાં તળાવમાંથી લાશ મળતા ચકચાર | Body found in lake after six …

5 months ago
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના FTAથી વેપાર અને ગ્રાહકો માટે નવી તકો ખુલશે | FTA between India and New …

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના FTAથી વેપાર અને ગ્રાહકો માટે નવી તકો ખુલશે | FTA between India and New …

11 months ago
જામનગરના ગુલાબ નગર નજીકની સોસાયટી વિસ્તારમાં ભરાતા વરસાદના પાણીનો પ્રશ્ન પહોંચ્યો ગુજરાત રાજ્યના મુખ…

જામનગરના ગુલાબ નગર નજીકની સોસાયટી વિસ્તારમાં ભરાતા વરસાદના પાણીનો પ્રશ્ન પહોંચ્યો ગુજરાત રાજ્યના મુખ…

8 months ago
ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…

ફેબુ્રઆરી માસમાં વાહનોના એકંદર વેચાણમાં 25 ટકાનો નોંધપાત્ર વધારો | Overall vehicle sales increase by…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News