gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીઝનો ચટાકો : બે કિલોના એક પીસની હરાજીમાં કિંમત અધધધ..36 લાખ રૂપિયા | Cheese platter: A two kilo pie…

G METRO NEWS by G METRO NEWS
July 10, 2025
in Business
0 0
0
ચીઝનો ચટાકો : બે કિલોના એક પીસની હરાજીમાં કિંમત અધધધ..36 લાખ રૂપિયા | Cheese platter: A two kilo pie…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ચીઝ આપણે ત્યાં રોજીંદા ખોરાકની યાદીમાં આવતી જાય છે.  તાજેતરમાં વિશ્વની સૌથી મોંધી ચીઝ વેચાઇ છે. તેની કિંમતના કારણે તનેે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અધધધ..કહી શકાય એવા ૩૬ લાખ રૂપિયાની કિંમતમાં ચીઝનો એક ૨.૩ કિલોનો પીસ ઉત્તર સ્પેનના ઓસ્ટ્રીયામાં એક હરાજી દરમ્યાન વેચાયો છે. 

સ્પેનમાં બહુ નામાંકીત એવી ૫૨મી ચીઝ સ્પર્ધાની યોજાઇ ત્યારે તેમાં સૌથી મોંધી ચીઝ વેચવાની હરાજીમાં સ્પેનની નવ જેટલી કંપનીઓે ભાગ લીધો હતો. ચીઝના એક ટુકડાનો ભાવ ગીનીસ બુકમાં ૨૦૧૮માં ૨,૪૭૪ પાઉન્ડનો હતો, ૨૦૧૯માં ૨૦,૫૦૦ પાઉન્ડ હતો. જોકે આ વખતે તે ભાવ વિક્રમી એવો ૩૬,૦૦૦ પાઉન્ડ પર બોલાતાં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નવો રચાયો છે. એન્જલ ડિયાઝ હરેરો ફેક્ટરીમાં બનાવાયેલી ચીઝ વિશ્વમાં સૌથી મોંધી જાહેર થઇ છે. આશ્ચર્યતો એ વાતનું છે કે કેબ્રાલ્સ ચીઝ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રોકોર્ડમાં પ્રવેશી છે. ચીઝ એટલે  કહેવાય દુધનો એક ટુકડો પરંતુ તે જ્યારે તેનો એક ટુકડો ૩૬,૩૦,૩૪૦ રૂપિયામાં વેચાય ત્યારે ચીઝના રસિયાઓ વધુ વિગત મેળવવા પ્રયાસ કરે તે સ્વભાવિક છે.

ગાયના દૂધમાંથી બનાવેલી ચીઝની ચકાસણી જજની પેનલે કરી હતી. આ ચીઝ સ્પર્ધામાં ૧૫ જેટલા પ્રાદેશીક ચીઝ ઉત્પાદકોએ ભાગ લીધો હતો. હરાજીની બોલીની શરૂઆત ૩૦૦૦ પાઉન્ડથી થઇ હતી. આ ચીઝ મોંધી એટલા માટે છે કે તેને લોસમોસોઝની ગુફાની અંદર ૧૦ મહિના માટે પરિપક્વ કરવા મુકાઇ હતી.

છેલ્લા પાંચ દાયકાથી કેબ્રાલ્સ ચીઝ સ્પર્ધા ચાલે છે. કેમકે ઉત્તર સ્પેનનો આખો પ્રદેશ પરંપરાગત રીતે ચીઝનું ઉત્પાદન કરે છે. જેે ચીઝ સૌથી મોંધા ભાવે વેચાઇ તે એન્જાલ ડીયાઝ હરેરો ચીઝ ફેક્ટરી  પર્વતીય ગામ  ટીએલવેમાં ત્રણ દાયકા પહેલાં ઉભી કરાઇ હતી.  તેના ફાઉન્ડર હવે નિવૃત થતાં તેમના પત્ની બિઝનેસ સંભાળે છે. જે દર વર્ષે ૧૦,૦૦૦ કિલો કેબ્રાલ્સ ચીઝ બનાવે છે.

અહીં  ઉલ્લેખનીય છે કે ભારતમાં ચીઝનું માર્કેટ ૧૦૭.૫૪ અબજ રૂપિયાનું છે જે ૨૦૩૩ સુધીમાં ૫૯૩.૪૭ અબજ રૂપિયા પર પહોંચવાની ધારણા છે. એટલેકે વર્તમાન વેચાણમાં ૧૯.૮૬ ટકાનો વધારો થઇ શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…
Business

ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

June 24, 2026
ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…
Business

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

June 24, 2026
Next Post
વાજબી દરે રાખો વ્યાજદર, હપ્તા વસૂલી પણ સન્માનજનક રીતે થવી જોઈએ: નાણામંત્રીની NBFCને ચેતવણી | Do not …

વાજબી દરે રાખો વ્યાજદર, હપ્તા વસૂલી પણ સન્માનજનક રીતે થવી જોઈએ: નાણામંત્રીની NBFCને ચેતવણી | Do not ...

અમેરિકામાં ભારતીય મૂળના સૌથી ધનિક છે આ વ્યક્તિ, ફોર્બ્સ બહાર પાડી USના અમીર ઇમિગ્રન્ટ્સની યાદી | Ind…

અમેરિકામાં ભારતીય મૂળના સૌથી ધનિક છે આ વ્યક્તિ, ફોર્બ્સ બહાર પાડી USના અમીર ઇમિગ્રન્ટ્સની યાદી | Ind...

હિમાચલમાં મેઘતાંડવ… ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 91 લોકોના મોત, 22000 પશુ-પક્ષીઓ તણાયાં, રૂ.749 કરોડનું નુકસાન

હિમાચલમાં મેઘતાંડવ... ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 91 લોકોના મોત, 22000 પશુ-પક્ષીઓ તણાયાં, રૂ.749 કરોડનું નુકસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે અગત્યના સમાચાર, સૌથી મોટી બેન્ક 10 દિવસમાં બદલશે આ નિયમ | sbi credit cards…

ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે અગત્યના સમાચાર, સૌથી મોટી બેન્ક 10 દિવસમાં બદલશે આ નિયમ | sbi credit cards…

12 months ago
યુવકે ધમકી આપી સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | Young man threatened and raped a minor and m…

યુવકે ધમકી આપી સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી | Young man threatened and raped a minor and m…

10 months ago
કર્નલ સોફિયા અંગે વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના મંત્રીને ધરપકડથી સુપ્રીમની રાહત, હાઈકોર્ટને આપ્યો નિર…

કર્નલ સોફિયા અંગે વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના મંત્રીને ધરપકડથી સુપ્રીમની રાહત, હાઈકોર્ટને આપ્યો નિર…

1 year ago
સીનિઅર સિટિઝને લાઇટની સ્વીચ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ | Senior citizen’s house catches fire with exp…

સીનિઅર સિટિઝને લાઇટની સ્વીચ ચાલુ કરતા જ ધડાકા સાથે આગ | Senior citizen’s house catches fire with exp…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News