gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વાજબી દરે રાખો વ્યાજદર, હપ્તા વસૂલી પણ સન્માનજનક રીતે થવી જોઈએ: નાણામંત્રીની NBFCને ચેતવણી | Do not …

G METRO NEWS by G METRO NEWS
July 10, 2025
in Business
0 0
0
વાજબી દરે રાખો વ્યાજદર, હપ્તા વસૂલી પણ સન્માનજનક રીતે થવી જોઈએ: નાણામંત્રીની NBFCને ચેતવણી | Do not …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Finance Minister Nirmala Sitharaman’s Warning To NBFC: નાણામંત્રી નિર્મલા સીતારમણે નૉન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓને ગ્રાહકોને લોન આપવા માટે આક્રમક અભિગમ ન અપનાવવા અને વ્યાજ દર વાજબી રાખવા ચેતવણી આપી છે. આ સાથે જ તેમણે નાણાકીય શોષણ ન કરવાની અપીલ કરી. નાણામંત્રીએ નૉન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (NBFC)ને ભારતીય રિઝર્વ બેંકના લોન વસૂલીના ધોરણોનું કડક પાલન કરવા પણ વિનંતી કરી. 

હપ્તા વસૂલી પણ સન્માનજનક રીતે થવી જોઈએ

નિર્મલા સીતારમણે કહ્યું કે, નાણાકીય સમાવેશના નામ પર નાણાકીય શોષણ ન કરી શકાય. લોન ગ્રાહકોની વાસ્તવિક જરૂરિયાતો અને તેને ચૂકવવાની તેમની ક્ષમતા પર આધારિત હોવી જોઈએ. લોન આપવા માટે આક્રમક રીતે માર્કેટિંગ ન કરવું જોઈએ અથવા તેને વ્યક્તિઓ પર થોપવી ન જોઈએ. હપ્તા વસૂલી પ્રક્રિયા ન્યાયી, સહાનુભૂતિપૂર્ણ અને સન્માનજનક રીતે થવી જોઈએ અને તે RBI નિયમો પ્રમાણે હોવી જોઈએ. તેમણે NBFC ને કહ્યું કે, લોનની વસૂલી તમારા કામનો હિસ્સો છે, પરંતુ અસંવેદનશીલ રહેવું તમારા કામનો હિસ્સો નથી. તમને જણાવી દઈએ કે દેશમાં NBFCની સંખ્યા લગભગ 9,000 છે.

રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન વધારવું જોઈએ

નાણામંત્રીએ આગળ કહ્યું કે, જેમ-જેમ NBFC મોડેલ પરિપક્વ થાય છે, તેમ-તેમ રિસ્ક મેનેજમેન્ટ પર ધ્યાન વધારવું જોઈએ. સીતારમણે NBFCને કહ્યું કે, રિસ્ક ઉઠાવવું આયોજિત અને ડેટા પર આધારિત હોવું જોઈએ અને સંબંધિત સંસ્થાના જોખમ સહન કરવાની ક્ષમતા કરતાં ક્યારેય વધુ ન હોવું જોઈએ. રોકડ  અને લોન જોખમોનું કડક મૂલ્યાંકન અને સંચાલન કરવું જોઈએ. મજબૂત આંતરિક નિયંત્રણ વ્યવસ્થાથી સંપત્તિ-જવાબદારીની વચ્ચે અંતર, ફંડ સોર્સની પ્રકૃતિ અને સમયગાળાની દેખરેખ સુનિશ્ચિત થવી જોઈએ. 

આ પણ વાંચો: ઈમરજન્સીમાં લોકોની સ્વતંત્રતા છીનવાઇ, વ્યવસ્થાના નામે ક્રૂરતા કરાઈ: કોંગ્રેસ પર થરૂરના પ્રહાર

NBFC હવે ‘શેડો બેન્ક’ નથી

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે હાલમાં કોમર્શિયલ બેન્કો દ્વારા આપવામાં આવતી કુલ લોનમાં તેનો હિસ્સો લગભગ 24% છે અને ટાર્ગેટ 50% સુધી પહોંચવાનો હોવો જોઈએ. NBFC હવે ‘શેડો બેન્ક’ નથી. તેનું મજબૂત નિયમન અને દેખરેખ નાણાકીય વ્યવસ્થા અને અર્થતંત્રમાં તેમના મહત્વનો શ્રેષ્ઠ પુરાવો છે. જેમ-જેમ ભારત આગળ વધશે, તેમ-તેમ ભવિષ્યની લોન જરૂરિયાતોને પૂર્ણ કરવામાં NBFC મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમેરિકામાં ભારતીય મૂળના સૌથી ધનિક છે આ વ્યક્તિ, ફોર્બ્સ બહાર પાડી USના અમીર ઇમિગ્રન્ટ્સની યાદી | Ind…

અમેરિકામાં ભારતીય મૂળના સૌથી ધનિક છે આ વ્યક્તિ, ફોર્બ્સ બહાર પાડી USના અમીર ઇમિગ્રન્ટ્સની યાદી | Ind...

હિમાચલમાં મેઘતાંડવ… ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 91 લોકોના મોત, 22000 પશુ-પક્ષીઓ તણાયાં, રૂ.749 કરોડનું નુકસાન

હિમાચલમાં મેઘતાંડવ... ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 91 લોકોના મોત, 22000 પશુ-પક્ષીઓ તણાયાં, રૂ.749 કરોડનું નુકસાન

ગુરૂગ્રામમાં જળબંબાકાર, ભૂવા પડતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ

ગુરૂગ્રામમાં જળબંબાકાર, ભૂવા પડતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મગોડી ગામ પાસે એસટી બસની અડફેટે ખેત મજૂરનું મોત નિપજયું | Farm laborer dies after being hit by ST bu…

મગોડી ગામ પાસે એસટી બસની અડફેટે ખેત મજૂરનું મોત નિપજયું | Farm laborer dies after being hit by ST bu…

10 months ago
રસોડામાં ગેસ લીકેજના કારણે ભડકો થતા પ્રૌઢનું દાઝી જતા મોત | Adult died of burns after explosion due …

રસોડામાં ગેસ લીકેજના કારણે ભડકો થતા પ્રૌઢનું દાઝી જતા મોત | Adult died of burns after explosion due …

1 year ago
ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ ત્રણ સાક્ષીની જુબાની લેવામાં આવી | Three more witnesses testified in Bhayl…

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ ત્રણ સાક્ષીની જુબાની લેવામાં આવી | Three more witnesses testified in Bhayl…

12 months ago
પેટ્રોલ-ડીઝલના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જ નહીં થાય, રિક્ષા પણ બંધ: દિલ્હીમાં EV પોલિસીનો ડ્રાફ્ટ તૈયા…

પેટ્રોલ-ડીઝલના ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશન જ નહીં થાય, રિક્ષા પણ બંધ: દિલ્હીમાં EV પોલિસીનો ડ્રાફ્ટ તૈયા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News