gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીનનું કૂણું વલણ: ભારત ખાતેથી વધુ માલસામાન ખરીદવાની તૈયારી બતાવી | China’s benign attitude: Shows re…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in Business
0 0
0
ચીનનું કૂણું વલણ: ભારત ખાતેથી વધુ માલસામાન ખરીદવાની તૈયારી બતાવી | China’s benign attitude: Shows re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકાની ટેરિફ વોર શરૂ થવાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભારત પ્રત્યે વેપાર સંબંધોમાં ચીને કૂણું વલણ અપનાવ્યાનું જોવા મળી રહ્યું છે. ભારત સાથેના વેપારને સમતુલિત કરવા ભારત પાસેથી વધુ માલસામાન ખરીદવાની ચીનના રાજદૂત ઝુ ફેઓંગે ઓફર કરી હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. 

વેપાર તથા અન્ય ક્ષેત્રોમાં સહકાર વધુ મજબૂત બનાવવા અને ચીનને બંધબેસતા હોય તેવા વધુ ભારતીય પ્રોડકટસની આયાત કરવા અમે તૈયાર હોવાનું ભારત ખાતેના ચીનના રાજદૂતને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું.

નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં બન્ને દેશો વચ્ચેનો દ્વીપક્ષી વેપાર આંક ૧૦૧.૭૦ અબજ ડોલર રહ્યો હતો. જેમાં ભારત મોટી વેપાર ખાધ ધરાવે છે. સરકારના ડેટા પ્રમાણે ચીન ખાતેની ભારતની મુખ્ય નિકાસમાં પેટ્રોલિયમ ઓઈલ, આયર્ન ઓર, મરિન પ્રોડકટસનો સમાવેશ થાય છે.

નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતે ચીન ખાતે ૧૬.૬૦ અબજ ડોલરની નિકાસ કરી હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બુધવાર બે એપ્રિલથી વિશ્વભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ચીનનું  નિવેદન સૂચક માનવામાં આવે છે. ચીન ખાતેથી ઈલેકટ્રોનિક માલસામાન, સ્ટીલ, સેમીકન્ડકટર, ફાર્મા કાચા માલ સહિત અનેક માલસામાનની ભારત આયાત કરે છે. 

તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના ભારોભાર વખાણ કર્યા હતા. ભારત-ચીન સરહદે સ્થિતિ શાંતિપૂર્ણ બનાવવા ચીનના પ્રમુખ ઝી ચિનપિંગ સાથે પણ ચર્ચા ચાલુ હોવાનું મોદીએ જણાવ્યું હતું.૨૦૨૦માં બન્ને દેશોના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ સંબંધોમાં ખટરાગ આવી ગઈ હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
અલંગમાંથી 2.313 કિગ્રા ગાંજા સાથે પરપ્રાંતિય મહિલા ઝડપાઈ | Migrant woman caught with 2 313 kg of gan…

અલંગમાંથી 2.313 કિગ્રા ગાંજા સાથે પરપ્રાંતિય મહિલા ઝડપાઈ | Migrant woman caught with 2 313 kg of gan...

સોનામાં વણથંભી તેજી : રૂ.94,000નો રેકોર્ડ, ચાંદી રૂ.એક લાખની અંદર ઉતરી | Unstoppable rise in gold: R…

સોનામાં વણથંભી તેજી : રૂ.94,000નો રેકોર્ડ, ચાંદી રૂ.એક લાખની અંદર ઉતરી | Unstoppable rise in gold: R...

સેવા પરમો ધર્મ : બહેનના સ્મરણાંર્થે ભાઇએ 92 વિધવા બહેનોને જાત્રા કરાવી | Brother conducts pilgrimage…

સેવા પરમો ધર્મ : બહેનના સ્મરણાંર્થે ભાઇએ 92 વિધવા બહેનોને જાત્રા કરાવી | Brother conducts pilgrimage...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુએનમાં નોકરી કરી ચુકેલા વૃદ્ધ 15 દિવસ ડિજિટલ એરેસ્ટ રહ્યા, 15 કરોડ ગૂમાવ્યા | Elderly man who worke…

7 months ago
લગ્ન કે શુભ પ્રસંગો બાદ વધેલી રસોઈ કેટરર્સ દ્વારા જાંબુઆ ગામના નાકે એઠવાડ નંખાતા સ્થાનિકોમાં રોષ | L…

6 months ago
દેવું કરી ઘી પીવા જેવો ઘાટ : ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ | guj…

12 months ago
વડોદરા : રૂ.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી સોનેશ પટેલને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ | Vadodara: Co…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News