gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં વણથંભી તેજી : રૂ.94,000નો રેકોર્ડ, ચાંદી રૂ.એક લાખની અંદર ઉતરી | Unstoppable rise in gold: R…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in Business
0 0
0
સોનામાં વણથંભી તેજી : રૂ.94,000નો રેકોર્ડ, ચાંદી રૂ.એક લાખની અંદર ઉતરી | Unstoppable rise in gold: R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ દેખાયા હતા. ચાંદીમાંસ જો કે બેતરફી વધઘટ જોવા મળી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ વધી ઉંચામાં ઔંશના ૩૧૫૦ ડોલર નજીક પહોંચતા નવો ઈતિહાસ રચાયો હતો. હવે ૩૨૦૦ ડોલર પર નજર હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે સોનામાં તેજી વણથંભી આગળ વધી હતી.

 અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધી આજે ૧૦ ગ્રામના રૂ.૯૪ બજારને આંબી જતાં ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔશદીઠ ૩૧૨૨થી ૩૧૨૩ વાળા નીચામાં ૩૧૨૦ તથા ઉંચામાં ૩૧૪૯ થઈ ૩૧૩૩થાી ૩૧૩૪ ડોલર રહ્યા હતા. અમેરિકાના  પ્રમુખ ટ્રમ્પ દ્વારા બુધવારે (આજે) જાહેર થનારી નવી ટેરીફ નીતિ પર નજર વચ્ચે  વૈશ્વિક સોનામાં ફંડોની  સેફ હેવન ખરીદી જળવાઈ  રહી હતી.

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધુ રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૯૩૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૪૦૦૦ને આંબી ગયા હતા.  જોકે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૯૯૫૦૦ રહ્યા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૪.૧૫ વાળા ઉંચામાં ૩૪.૨૧ થઈ નીચામાં ભાવ ૩૩.૭૮ થઈ ૩૩.૯૨થી ૩૩.૯૩ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૯૦૭૫૦ તથા ૯૯૯ના રૂ.૯૧૧૧૫ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૯૬૪૧ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ નીચામાં ૯૮૭ તથા ઉંચામાં ૧૦૦૧ થઈ ૯૯૨થી ૯૯૩ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ નીચામાં ૯૮૨ તથા ઉંચામાં ૯૯૭ થઈ ૯૮૫થી ૯૮૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૨૯ ટકા પ્લસમાં રહ્યા હતા.  સોનામાં ત્રિમાસિક તેજીમાં ૧૯૮૬ પછીનો શ્રેષ્ઠ ત્રિમાસિક ગાળો જોવા મળ્યો હવાનું જાણકારો જણાવી રહ્યા હતા. 

 દરમિયાન, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ નીચામાં ૧૦૪.૦૨ થયા પછી ઉંચામાં ૧૦૪.૩૫ થઈ ૧૦૪.૨૭ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૮૫.૫૫ તથા રૂ.૮૫.૭૧ થઈ રૂ.૮૫.૬૮ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૭૫.૨૮ થઈ ૭૪.૬૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૧.૯૯ થઈ ૭૧.૩૪ ડોલર રહ્યા હતા. ભારતમાં માર્ચમાં ક્રૂડની આયાત વધી દૈનિક ૫૦ લાખ બેરલ્સ ઉપર જતાં નવો રેકોર્ડ જોવા મળ્યો હતો. રશિયાથી આયાત વધ્યાની ચર્ચા હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
Business

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
Next Post
સેવા પરમો ધર્મ : બહેનના સ્મરણાંર્થે ભાઇએ 92 વિધવા બહેનોને જાત્રા કરાવી | Brother conducts pilgrimage…

સેવા પરમો ધર્મ : બહેનના સ્મરણાંર્થે ભાઇએ 92 વિધવા બહેનોને જાત્રા કરાવી | Brother conducts pilgrimage...

૨૦૨૪માં ભારતમાં 129 અબજ ડોલરથી વધુનું વિક્રમી રેમિટેન્સ પ્રાપ્ત | India to receive record remittance…

૨૦૨૪માં ભારતમાં 129 અબજ ડોલરથી વધુનું વિક્રમી રેમિટેન્સ પ્રાપ્ત | India to receive record remittance...

વિરપુરથી ડેભારી માર્ગ પર ટેન્કર પલટી જતાં હજારો લિટર દૂધ વેડફાયું | Thousands of liters of milk wast…

વિરપુરથી ડેભારી માર્ગ પર ટેન્કર પલટી જતાં હજારો લિટર દૂધ વેડફાયું | Thousands of liters of milk wast...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર પાલિકા તંત્રની બલિહારી : ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પાણીની પાઇપલાઇન તૂટી જતાં માર્ગો પર પાણી…

જામનગર પાલિકા તંત્રની બલિહારી : ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, પાણીની પાઇપલાઇન તૂટી જતાં માર્ગો પર પાણી…

1 year ago

દુનિયાની સૌથી મોંઘી કેરી! 1 કિલોના ભાવમાં તો લક્ઝુરિયસ બાઈક પણ આવી જાય | miyazaki mango world most expensive mango price taste and facts

1 month ago
કપડવંજમાં રત્નાકર રોડ પર ગટરના ખાડાથી પરેશાની | Trouble due to drain pit on Ratnakar Road in Kapadva…

કપડવંજમાં રત્નાકર રોડ પર ગટરના ખાડાથી પરેશાની | Trouble due to drain pit on Ratnakar Road in Kapadva…

4 months ago
મહારથીઓ, લોકલ ફંડોનીતોફાની તેજી : સેન્સેક્સ 700 પોઈન્ટની છલાંગે 82755 | Sensex jumps 700 points to 8…

મહારથીઓ, લોકલ ફંડોનીતોફાની તેજી : સેન્સેક્સ 700 પોઈન્ટની છલાંગે 82755 | Sensex jumps 700 points to 8…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News