gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર હાઈ-ઈન્ટેન્સિટી મોકડ્રિલ યોજાઈ | High intensity mock drill held at Sure…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર હાઈ-ઈન્ટેન્સિટી મોકડ્રિલ યોજાઈ | High intensity mock drill held at Sure…
1
VIEWS
Share on FacebookShare on Twitter

એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, આરપીએફ સહિતની ટીમો ઉપસ્થિત રહી

કાલ્પનિક
દુર્ઘટનામાં માલગાડીની ટક્કરથી ઘાયલ થયેલા ૧૨ કર્મચારીઓના બચાવનો સફળ અભ્યાસ

સુરેન્દ્રનગર – રાજકોટ રેલવે ડિવિઝન
દ્વારા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર આપત્તિ અને દુર્ઘટના વ્યવસ્થાપનની તૈયારીઓની
સમીક્ષા કરવા માટે હાઈ-ઇન્ટેન્સિટી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોકડ્રિલમાં
એનડીઆરએફ
, રેલવે
અધિકારીઓ
, સિવિલ પ્રશાસન, ફાયર બ્રિગેડ,
સ્થાનિક પોલીસ, આરપીએફ તથા રાજ્ય સરકારની
જિલ્લા ડિઝાસ્ટર ટીમોએ પણ ભાગ લીધો હતો. આ મોકડ્રીલ દરમિયાન સવારે રતલામ રેલવે
ડિવિઝન સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોેરેશન સાઇડિંગ જઈ રહેલી એક માલગાડીની
સુરેન્દ્રનગર યાર્ડની લાઇન સંખ્યા ૦૮ પર ઊભેલા એક કેમ્પિંગ કોચ સાથે અચાનક ટક્કર
થઈ ગઈ. આ ટક્કરના પરિણામે કોચનાં ચાર પૈડાં પાટા પરથી ઊતરી ગયાં અને તેમાં હાજર ૧૨
રેલવે કર્મચારીઓને ગંભીર ઈજાઓ થવાની સ્થિતિ દર્શાવવામાં આવી હતી. જેની જાણ થતા જ
તમામ ટીમો દ્વારા ઈજાગ્રસ્ત કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી એમ્બ્યુલન્સ સુધી
પહોંચાડયા હતા અને બપોરે સમગ્ર પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ તેમજ મોક ડ્રિલ
જાહેર કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે | Goods worth over Rs 4 crore seiz…

ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે | Goods worth over Rs 4 crore seiz...

લખતર તાલુકામાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ વાવેતર શરૃ કર્યું | Farmers in Lakhtar taluka started win…

લખતર તાલુકામાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ વાવેતર શરૃ કર્યું | Farmers in Lakhtar taluka started win...

ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી | Fire breaks out at a boot and shoe stall in…

ધ્રાંગધ્રામાં વહેલી સવારે બુટ ચપ્પલના સ્ટોલમાં આગ લાગી | Fire breaks out at a boot and shoe stall in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોપેડની ટક્કરે ઘાયલ સાયકલસવારનું સારવાર દરમિયાન મોત | Cyclist injured in moped collision dies during…

3 months ago
ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા, ડીજીપીએ આપ્યા અભિનંદન

1 year ago
સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…

5 months ago
જૂનાગઢ અને ગીર સોમનાથના 5 કાશ્મીરી યુવકની અટકાયત, શંકાસ્પદ ગતિવિધિના કારણે કાર્યવાહી | Junagadh SOG …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News