gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલા નજીક વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ, 28 મુસાફરોનો બચાવ | Another private bus catches fire near Ch…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
ચોટીલા નજીક વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ, 28 મુસાફરોનો બચાવ | Another private bus catches fire near Ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સોમનાથથી અમદાવાદ જતી બસમાં આગ ફાટી નીકળતાં દોડધામ બસ ચાલકે સતર્કતા દાખવીને હોટલની સાઇડમાં સળગતી બસને ઊભી રાખી દીધી; કાચ તોડી તમામ મુસાફરોને બહાર કાઢવા પડયા

ચોટીલા, : ચોટીલા નજીક આવેલા સાંગાણી નેશનલ હાઇવે પર ફરી એકવાર કાળમુખી આગનો બનાવ જોવા મળ્યો છે. સોમનાથથી અમદાવાદ તરફ જઈ રહેલી સુદામા ટ્રાવેલ્સની લક્ઝરી એસી સ્લીપર કોચ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં હાઇવે પર દોડધામ મચી ગઈ હતી. જોકે, બસના ચાલકની સમયસૂચકતા અને સ્થાનિક લોકોની તત્પરતાને કારણે બસમાં સવાર તમામ 28 મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને એક બહુ મોટી જાનહાનિ ટળી છે.

બનાવની વિગત એવી છે કે આજે બપોરે 4.30 વાગ્યાના અરસામાં સુદામા ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ સાંગાણી હાઇવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેના એન્જિનના ભાગમાંથી જોરદાર ધુમાડા નીકળતા દેખાયા હતા. બસ ચાલક રાજુભાઈ ઓડેદરાને તુરંત જોખમનો અહેસાસ થતાં તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બસને નજીકની એક હોટેલ પાસે સાઇડમાં ઊભી રાખી દીધી હતી. કાચ તોડી મુસાફરોને બહાર કઢાયા પણ જોતજોતામાં બસ ભીષણ આગને લીધે બળીને ખાખ થઇ ગઇ હતી.

આગ લાગવાની જાણ થતાં જ બસની અંદર રહેલા મુસાફરોમાં ચીસાચીસ અને ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ચાલક રાજુભાઈ, ક્લિનર તેમજ આસપાસના ગ્રામજનોએ તાત્કાલિક દોડી આવીને બસના કાચ તોડી નાખ્યા હતા અને અંદર ફસાયેલા તમામ ૨૮ મુસાફરોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. મુસાફરો નીચે ઉતર્યાના ગણતરીના સમયમાં જ આગની જ્વાળાઓએ આખી બસને લપેટમાં લઈ લીધી હતી. હાઇવે પર બસ ભડભડ સળગતી હોવાના ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા છે, પરંતુ તેમનો તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગને કારણે હાઇવે પર ભયાવહક દ્રશ્ય નિહાળવા લોકોના ટોળા એકઠા થઈ ગયેલ હતા અને ઊગરી ગયેલ મુસાફરોમાં ભયનો માહોલ મોતના મુખેથી બચી ગયાનો ભાવ જોવા મળતો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાઇટના થાંભલા સાથે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after being hit by light pole
GUJARAT

લાઇટના થાંભલા સાથે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after being hit by light pole

May 19, 2026
૨.૬૨ લાખના દારૃ સાથે પકડાયેલો આરોપી રિમાન્ડ પર | Accused arrested with liquor worth Rs 2 62 lakhs on…
GUJARAT

૨.૬૨ લાખના દારૃ સાથે પકડાયેલો આરોપી રિમાન્ડ પર | Accused arrested with liquor worth Rs 2 62 lakhs on…

May 19, 2026
GUJCTOC ના ગુનામાં જામીન પર છૂટી રિક્ષાચાલકને ધમકી આપનાર કાસમઆલા ગેંગનો સાગરીત પકડાયો | Kasamaala ga…
GUJARAT

GUJCTOC ના ગુનામાં જામીન પર છૂટી રિક્ષાચાલકને ધમકી આપનાર કાસમઆલા ગેંગનો સાગરીત પકડાયો | Kasamaala ga…

May 19, 2026
Next Post
મોરબી મનપાની લાલપર ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવાતા ભારે પ્રદુષણ | Heavy pollution due to burning of wa…

મોરબી મનપાની લાલપર ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવાતા ભારે પ્રદુષણ | Heavy pollution due to burning of wa...

દીવ નજીક 2 કાર સામ-સામે ટકરાતાં પિતા-પુત્રના કરૂણ મોત, બેને ઈજા | Father and son tragically die in h…

દીવ નજીક 2 કાર સામ-સામે ટકરાતાં પિતા-પુત્રના કરૂણ મોત, બેને ઈજા | Father and son tragically die in h...

રસ્તા પર દોડતી સ્વીફટ કારમાં આગ ફાટી નીકળતા પિતા-પુત્રી જીવતા ભૂંજાયા | Father and daughter burnt al…

રસ્તા પર દોડતી સ્વીફટ કારમાં આગ ફાટી નીકળતા પિતા-પુત્રી જીવતા ભૂંજાયા | Father and daughter burnt al...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા | Western Railway Re…

અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા | Western Railway Re…

5 months ago
વિરમગામ પાલિકાના 31 કર્મીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો | 31 employees of Viramgam Municipality p…

વિરમગામ પાલિકાના 31 કર્મીઓએ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો | 31 employees of Viramgam Municipality p…

8 months ago
યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ ભારતની ઓલિમ્પિક ચેમ્પિયન… પીવી સિંધુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વર્ણવ્યો…

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ ભારતની ઓલિમ્પિક ચેમ્પિયન… પીવી સિંધુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વર્ણવ્યો…

3 months ago
મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા

મ.પ્ર.ના જબલપુરમાં લૂંટારુઓ 18 મિનિટમાં 14 કરોડનું સોનું લૂંટી ગયા

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News