gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રસ્તા પર દોડતી સ્વીફટ કારમાં આગ ફાટી નીકળતા પિતા-પુત્રી જીવતા ભૂંજાયા | Father and daughter burnt al…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
રસ્તા પર દોડતી સ્વીફટ કારમાં આગ ફાટી નીકળતા પિતા-પુત્રી જીવતા ભૂંજાયા | Father and daughter burnt al…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક બર્નિંગ કાર મોતનું કારણ બની : ધૂમાડા નીકળવાની સાથેજ વિકરાળ આગ લાગતા બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો : પત્ની ગંભીર રીતે દાઝી જતાં સારવારમાં દાખલ

જામ ખંભાળિયા, : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ, એક સ્વિફ્ટ ફોરવ્હીલ કારમાં કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠતાં કારમાં સવાર પિતા અને પુત્રી આગની જ્વાળાઓમાં સપડાઈ જતા કરૂણ મોત નિપજ્યાં હતા, જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, વલ્લભભાઈ સવદાસભાઈ સૂવા પરિવાર સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે રણજીતપુર ગામ પાસે અચાનક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા બાદ થોડી જ ક્ષણમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભયાનક હતી કે કારમાં બેઠેલા વલ્લભભાઈ તથા તેમની દીકરી હિરલબેન બહાર નીકળી શકે તે પહેલાં જ આગની લપેટમાં આવી જતા બંનેના ઘટનાસ્થળે જ દાઝી જવાથી ભૂંજાઈને મોત નિપજ્યાં હતા.જયારે  વલ્લભભાઈની પત્ની સતીબેન ગંભીર રીતે દાઝી જતાં  સારવાર અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સમગ્ર બનાવને લઈને વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા | Arrangement of extra mo…

પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા | Arrangement of extra mo...

સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવકનો આપઘાત | Youth working on CCTV camera commits suicide

વિદ્યાર્થીઓએ વીસી ઓફિસ માથે લીધા બાદ બીસીએ કોર્સની ફી ઘટાડાઈ | fee of bca course of msu reduced afte…

વિદ્યાર્થીઓએ વીસી ઓફિસ માથે લીધા બાદ બીસીએ કોર્સની ફી ઘટાડાઈ | fee of bca course of msu reduced afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં ટ્રકે બાઇકચાલકને કચડ્યો, ખમણ વેચવા નીકળેલા યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત | surat hazir…

9 months ago
ઘોઘામાં રેતી ભરેલા ટ્રેક્ટર સાથે રૂા. 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત | Tractor loaded with sand and valuab…

11 months ago
ગોંડલ અમિત ખૂંટ આપઘાત કેસ: 8 મહિનાથી ફરાર મુખ્ય આરોપી જૂનાગઢથી ઝડપાયો, પોલીસથી બચવા 5 રાજ્યોમાં ફર્ય…

5 months ago
સ્કૂલ વાનમાં દીકરીઓને મોકલતા વાલીઓને લાલબત્તી સમાન કિસ્સો પાલીતાણામાં આવ્યો સામે

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News