gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દીવ નજીક 2 કાર સામ-સામે ટકરાતાં પિતા-પુત્રના કરૂણ મોત, બેને ઈજા | Father and son tragically die in h…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
દીવ નજીક 2 કાર સામ-સામે ટકરાતાં પિતા-પુત્રના કરૂણ મોત, બેને ઈજા | Father and son tragically die in h…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા સામેની કારમાં સુરતના 6 લોકો હતા, ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ ચાલક નાસી છુટયો

દીવ, :  અહીના નાગવા બીચ રોડ પર ગત રાત્રિના સાડા નવ  વાગ્યાના અરસામાં બે કાર સામસામે ટકરાઈ જતાં આ અકસ્માતમાં મધ્યપ્રદેશના પિતા પુત્રના મૃત્યુ નીપજયાની ગમખ્વાર ઘટના બની છે. જયારે આ જ પરિવારના બેને ઈજા થતા ઉનાની હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા છે.

બનાવની વધુ વિગત મુજબ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો ચાર સભ્યોનો પરિવાર સૌરાષ્ટ્રના પ્રવાસે દીવ આવ્યો હતો. રાતના સમયે તેઓ કારમાં જઈ રહ્યા હતા એ જ વખતે સામે સુરતના ૬ સહેલાણીઓની કાર ધડાકાભેર ટકરાઈ જતાં હાઈવે પર ભારે દેકારો મચી ગયો હતો. 

આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા ગ્વાલિયરના પૃથ્વીભાઈ હોમરાજ વાઘવાણી અને તેના સોળ વર્ષીય પુત્ર અનિકેત વાઘવાણીના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા જયારે આ પરિવારના નીતુ પૃથ્વીભાઈ વાઘવાણી અને ઓમેશ ગીરધારીને ગંભીર ઈજા થતાં ઉનાની હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા છે. સામેની કારમાં સુરતના છ લોકો હતા,જેમાં કાર મીહિર ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. અકસ્માત સર્જાયા તે બાદનાસી છુટયો હતોે. આ ઘટના અંગે દીવના પોલીસ ઈન્સપેક્ટર રમેશ ગાવિતે ઘટના સ્થળે પહોંચી વિશેષ તપાસ હાથ ધરી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
રસ્તા પર દોડતી સ્વીફટ કારમાં આગ ફાટી નીકળતા પિતા-પુત્રી જીવતા ભૂંજાયા | Father and daughter burnt al…

રસ્તા પર દોડતી સ્વીફટ કારમાં આગ ફાટી નીકળતા પિતા-પુત્રી જીવતા ભૂંજાયા | Father and daughter burnt al...

પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા | Arrangement of extra mo…

પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા | Arrangement of extra mo...

સીસીટીવી કેમેરાનું કામ કરતા યુવકનો આપઘાત | Youth working on CCTV camera commits suicide

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે દિવસમાં નોટિસનો જવાબ ન અપાતા ઓઢવ સ્મશાનગૃહના કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા તંત્રની કવાયત | No res…

11 months ago
VIDEO | રોડ અકસ્માતમાં સિંહ બાદ દીપડાનું મોત! ધંધુકા-ફેદરા રોડ પર ખાડામાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો…

8 months ago
FRC અને ગ્રાન્ટેડ શાળામાં ભરતી મુદ્દે રાજ્યના શાળા સંચાલકો લડાયક મૂડમાં, હાઈકોર્ટમાં જવાની કરી તૈયાર…

10 months ago
વડોદરા કોર્પોરેશન દ્વારા વધુ બે રીડ્યુસ, રીયુઝ, રિસાયકલ સેન્ટર ચાલુ કર્યા | Vadodara Corporation lau…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News