gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરના 12 ગામોમાં હજુ ડામરનો પાક્કો રસ્તો નહીં, હજારો લોકો પરેશાન: પૂર્વ સરપંચની તંત્રને રજૂઆત…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરના 12 ગામોમાં હજુ ડામરનો પાક્કો રસ્તો નહીં, હજારો લોકો પરેશાન: પૂર્વ સરપંચની તંત્રને રજૂઆત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur Road Issue: છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી જૂથ હેઠળ આવતા આશરે 12 જેટલાં અંતરિયાળ ગામોમાં આજદિન સુધી પાકા ડામર રસ્તાઓની સુવિધા ન હોવાના કારણે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. રસ્તાના અભાવે લગભગ 15 હજારથી વધુ ગ્રામજનો આરોગ્ય, શિક્ષણ અને અવરજવર જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવા મજબૂર બન્યા છે. આ વિશે પૂર્વ સરપંચ રૂપસિંહ રાઠવાએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. છોટાઉદેપુરના 12 ગામોમાં હજુ ડામરનો પાક્કો રસ્તો નહીં, હજારો લોકો પરેશાન: પૂર્વ સરપંચની તંત્રને રજૂઆત 2 - image

આ પણ વાંચોઃ અમદાવાદના RTO સર્કલ પાસે નશામાં ધૂત બે યુવકે રોડ પર ધમાલ મચાવી, વાહનમાં તોડફોડ કરી

રૂપસિંહ રાઠવાનો આરોપ છે કે, આઝાદીના 78 વર્ષ બાદ પણ અમારા 12 ગામોમાં હજુય રસ્તા કાચા જ છે. કાચા રસ્તાના કારણે 108 એમ્બ્યુલન્સ જેવી તાત્કાલિક સેવાઓ પણ ગામ સુધી સમયસર પહોંચી શકતી નથી. જેના કારણે દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓનો જીવ જોખમાય છે. આ સિવાય ચોમાસાની ઋતુમાં રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ જવાથી 12 ગામો સંપર્કવિહોણા બને છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત છતાં આજદિન સુધી આ સમસ્યાનું કોઈ સમાધાન આવ્યું નથી. 

છોટાઉદેપુરના 12 ગામોમાં હજુ ડામરનો પાક્કો રસ્તો નહીં, હજારો લોકો પરેશાન: પૂર્વ સરપંચની તંત્રને રજૂઆત 3 - image

રૂપસિંહ રાઠવા

દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે હાલાકી

વહીવટી તંત્ર પર રોષ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, રસ્તાઓના અભાવે ગર્ભવતી મહિલાઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓ વરસાદ દરમિયાન શાળાએ જઈ શકતા નથી, જ્યારે દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટે ખાટલામાં ઊંચકીને લઈ જવા પડે છે. તેથી તાત્કાલિક તમામ 12 કાચા રસ્તાઓને પાકા ડામર રોડ તરીકે મંજૂર કરીને તેનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવા જોઈએ. 

આ પણ વાંચોઃ ‘વસવસો રહી ગયો હતો..’, ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકનારે હુમલો કરવાનું કારણ જણાવ્યું

છોટાઉદેપુરના 12 ગામોમાં હજુ ડામરનો પાક્કો રસ્તો નહીં, હજારો લોકો પરેશાન: પૂર્વ સરપંચની તંત્રને રજૂઆત 4 - image

કલેક્ટરને લેખિતમાં કરી રજૂઆત

પૂર્વ સરપંચ રૂપસિંહ રાઠવાએ કલેક્ટરને આવેદન પત્રમાં રજૂઆત કરી છે કે,  ‘છોટાઉદેપુર તાલુકાના અતિ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલ ગામોમાં રસ્તાઓ આઝાદીના 78 વર્ષ પછી પણ 12 જેટલાં ગામોમાં આજદિન સુધી પાકા ડામર રસ્તાઓ બનેલ નથી.જેના કારણે ગામલોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અમારી ગામલોકોની રજૂઆત છે કે ,અમારા 12 જેટલાં ગામોને જોડતો રસ્તો ન હોવાને કારણે અમે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહીએ છીએ. ઈમરજન્સી આરોગ્ય સેવાઓ -શૈક્ષણિક સેવાઓ અને જિલ્લા મથકે અવર-જવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. અમારા ગામોમાં અંદાજે 15 હજારની વસ્તી હોય, ઉપરોકત રસ્તો કાચો હોય તેના માટે અમો ગ્રામજનો વારંવાર રજૂઆત કરેલ છે. આ રસ્તો વહેલી તકે ડામર કરવા અમારી માંગ છે. સદર કાચા રસ્તા બાબતે આજુ-બાજુના ગામોને પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. ચોમાસા દરમિયાન અમારા આજુબાજુના ગામ લોકોને રસ્તાના આભાવે ખુબ જ મુશ્કેલી પડે છે. અમારો આ રસ્તો મુખ્ય છે.જે ચોમાસા દરમિયાન બંધ થઈ જાય છે અને અવર-જવર કરી શકાતી નથી. અમારા ગામોમાં ન બનેલા કાચા રસ્તાઓ આ પ્રમાણે છે.’

છોટાઉદેપુરના 12 ગામોમાં હજુ ડામરનો પાક્કો રસ્તો નહીં, હજારો લોકો પરેશાન: પૂર્વ સરપંચની તંત્રને રજૂઆત 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…
GUJARAT

જામનગરમાં બાઈક ચાલક દારૂ સાથે ઝડપાયો: બાઈક સહિત રૂ. 71 હજારનો મુદ્દામાલ જપ્ત | Biker caught with liq…

March 30, 2026
ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseason…
GUJARAT

ગુજરાત પર માવઠાનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી | Unseason…

March 30, 2026
જામનગરમાં બે પાડોશીઓ વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો: એક મહિલા અને તેની પુત્રી પર હુમલો: 4 સામે ગુનો નોંધાયો…
GUJARAT

જામનગરમાં બે પાડોશીઓ વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો: એક મહિલા અને તેની પુત્રી પર હુમલો: 4 સામે ગુનો નોંધાયો…

March 30, 2026
Next Post
ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરીના ગુનાઓ આચરાનાર રીઢો આરોપી ઝડપાયો | Accused of committing crime…

ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, વાહન ચોરીના ગુનાઓ આચરાનાર રીઢો આરોપી ઝડપાયો | Accused of committing crime...

વડોદરામાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Fire breaks out in geyser due to short circuit in Vadodar…

વડોદરામાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Fire breaks out in geyser due to short circuit in Vadodar...

વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ | vadodara airport cha…

વડોદરા એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો: આજે વધુ છ ફ્લાઈટ રદ, બે ફ્લાઈટ 4 કલાક લેટ | vadodara airport cha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે ભારતમાં આ લોકો પાસપોર્ટ વિના રહી શકશે, કોઈ પુરાવાની જરૂર નહીં, બસ માત્ર એક શરત… | no passport …

હવે ભારતમાં આ લોકો પાસપોર્ટ વિના રહી શકશે, કોઈ પુરાવાની જરૂર નહીં, બસ માત્ર એક શરત… | no passport …

7 months ago
નોકરી છોડી દેવાનું કહી પત્નીને મારઝૂડ કરતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband who bea…

નોકરી છોડી દેવાનું કહી પત્નીને મારઝૂડ કરતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband who bea…

12 months ago
અમેરિકામાં ફુગાવાની ચિંતાને લઈને કિંમતી ધાતુ રિબાઉન્ડ : ઘરઆંગણે સોનાચાંદીમાં સુધારો | Precious metal…

અમેરિકામાં ફુગાવાની ચિંતાને લઈને કિંમતી ધાતુ રિબાઉન્ડ : ઘરઆંગણે સોનાચાંદીમાં સુધારો | Precious metal…

7 months ago
VIDEO : સિરાજને સ્લેજિંગ મોંઘું પડ્યું, પૂરને બેટથી લીધો બદલો, ચાહકો પણ જોતા રહી ગયા | nicholas poor…

VIDEO : સિરાજને સ્લેજિંગ મોંઘું પડ્યું, પૂરને બેટથી લીધો બદલો, ચાહકો પણ જોતા રહી ગયા | nicholas poor…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News