gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં ટ્રકની અડફેટે બાઇક પર જતાં બે મિત્રોના મોત, પાવગઢ દર્શન કરવા ગયા હતા | …

G METRO NEWS by G METRO NEWS
April 27, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં ટ્રકની અડફેટે બાઇક પર જતાં બે મિત્રોના મોત, પાવગઢ દર્શન કરવા ગયા હતા | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Accident: છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના વંકુટિર ગામ પાસે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરીને બાઈક પર પરત ફરી રહેલા મધ્ય પ્રદેશના બે યુવકોને કાળમુખા ટ્રક-ટ્રેલરે અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી અનુસાર,, મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના મંડાર ગામના બે મિત્રો શૈતાન મેહડા અને રાયમલ મેહડા બાઈક લઈને પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા. માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પાવી જેતપુરના વંકુટિર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બંને યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

અકસ્માતની જાણ થતા જ પાવી જેતપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
અમદાવાદના કલગી ચાર રસ્તે નબીરાઓનો આતંક, બે કાર વચ્ચે ભયંકર ટક્કર, મહિલા સહિત બેને ઈજા | Ahmedabad Ac…

અમદાવાદના કલગી ચાર રસ્તે નબીરાઓનો આતંક, બે કાર વચ્ચે ભયંકર ટક્કર, મહિલા સહિત બેને ઈજા | Ahmedabad Ac...

ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી | india heatwave super …

ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી | india heatwave super ...

AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી | rs secretariat tak…

AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી | rs secretariat tak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેપાળી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી લગ્ન નહિ કરનાર ફૈઝલની બળાત્કારના ગુનામાં ધરપકડ | faizal arrest…

9 months ago
ભારતના ટેક્સટાઈલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારી પર અસર | 50 lakhs people affected in textile sector…

8 months ago
લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ, SP રાજદીપ ઝાલાની પણ મુશ્કેલી વધી | kirtidan …

4 months ago
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News