gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લોકોના …

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લોકોના …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરના 79 દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા પોતાના વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા માટેના ‘જનતાની સેવા માટે જનતા ના દરવાજે’ શીર્ષક હેઠળના પ્રકલ્પનો આજથી જ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, અને સ્થાનિક નાગરિકોની વચ્ચે ઉપસ્થિત રહી તેઓના પ્રશ્નોને વાચા આપવા માટેના પ્રયાસો કર્યા છે.

ત્યારે તેઓની સાથે વોર્ડ નંબર 16 ના સ્થાનિક કોર્પોરેટર પાર્થ કોટડીયા, ગીતાબા જાડેજા તથા ભારતીબેન ભંડેરી, વોર્ડ પ્રમુખ-મહામંત્રી, કાર્યકર્તાઓ વગેરે પણ જોડાયા હતા, અને સ્થાનિક નાગરિકોના પ્રશ્નને સાંભળી તેની વિશેષ નોંધ લીધી હતી.

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે' કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લોકોના પ્રશ્નો સાંભળ્યા 2 - image

આજે સૌ પ્રથમ વોર્ડ નંબર 16 ના નાગરિકો માટે સવારે 9.30 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી સાધના કોલોની વિસ્તારમાં આવેલા સિધ્ધનાથ મહાદેવના મંદિરે (જલારામ મંદિર પાસે) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપરોક્ત વિસ્તારના નાગરિકોએ હાજર રહીને પોતાના પ્રશ્નો અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી સમક્ષ રજૂઆત કરી હતી.

 જેમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ તો ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા સ્થળ પર કરાવી દેવામાં આવ્યું હતું, જયારે અન્ય કેટલાક પ્રશ્નોને સાંભળીને તેનું વહેલી તકે નિરાકરણ લાવવા માટેની ખાતરી પણ આપી હતી. જેથી સ્થાનિક લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ વેળાએ સ્થાનિક કોર્પોરેટરો પણ જોડાયા હતા, અને તેઓએ તમામ મુદ્દાની નોંધ લીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય સપ્તાહ અંતર્ગત વાળુકડમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
GUJARAT

July 23, 2026
કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
Next Post
લાલપુર નજીક બાઈક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત : કાકા-ભત્રીજાને ગંભીર ઇજા થયા બાદ કાકાનું કરુણ મૃત્યુ…

લાલપુર નજીક બાઈક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત : કાકા-ભત્રીજાને ગંભીર ઇજા થયા બાદ કાકાનું કરુણ મૃત્યુ...

જામનગરમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું : એલસીબીના દરોડામાં મકાન માલિક સહિત 7 જુગારીઓ પકડાયા | …

જામનગરમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું : એલસીબીના દરોડામાં મકાન માલિક સહિત 7 જુગારીઓ પકડાયા | ...

સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેપાળથી કુદરત નારાજ, છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ, 18 લોકોના મોત, નદીઓ ગાંડીતૂર બની | natural disa…

10 months ago
દુકાન માલિકના ઘરેથી રોકડા 1 લાખ તથા સાડા સાત તોલા દાગીનાની ચોરી : નોકર પર શંકા | Rs 1 lakh cash and …

6 months ago
વાપીના બલીઠામાં ઓનલાઈન જુગારનો પર્દાફાશ, 21 આરોપીઓ ઝડપાયા, પૂછપરછમાં થયા મોટા ખુલાસા | valsad online…

1 year ago
નવસારીમાં ભાજપ નેતાની જાહેર માર્ગ પર ‘ફિલ્મી સ્ટાઈલ’માં જન્મદિવસની ઉજવણી: વીડિયો વાયરલ થતાં વિવાદ | …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News