gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના વસઈ ગામમાં રહેતા વૃદ્ધ મહિલાની આશરે 10 કરોડની જમીન પચાવી પાડવાના કારસો? એક વકીલ સહિત ચાર સા…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
જામનગરના વસઈ ગામમાં રહેતા વૃદ્ધ મહિલાની આશરે 10 કરોડની જમીન પચાવી પાડવાના કારસો? એક વકીલ સહિત ચાર સા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Land Dispute : જામનગર નજીક સિક્કામાં રહેતા અને એકલવાયું જીવન જીવતા મહાજન વૃદ્ધ મહિલાની વસઈ ગામમાં આવેલી આશરે 10 કરોડ રૂપિયાની કિંમતની ખેતીની જમીન પચાવી પાડવા માટેનો કારસો રચાયો છે, અને તેના બનાવટી દસ્તાવેજો રજૂ કરી જમીન પડાવવાનો કારસો રચનારા રાજકોટ અને ખંભાળિયાના 3 શખ્સ અને એક વકીલ સામે પોલીસ ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.

 જામનગર નજીક વસાઈ ગામમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા રંજનબેન નરશીભાઈ સુમરીયા કે જેઓની વસઇ ગામમાં વડીલો પારજીત ખેતીની જમીન આવેલી છે, જેની હાલ બજાર કિંમત આશરે 10 કરોડ રૂપિયા થાય છે.

 ઉપરોક્ત જમીન પચાવી પાડવા માટે એક વકીલ સહિત ચાર શખ્સો દ્વારા કારસ્તાન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં રહેતા સવદાસભાઈ અર્જુનભાઈ ચાવડા, તેમજ ટીબળી ગામના કિશોરભાઈ હેમગર ગોસાઈ, અને ખંભાળિયા તાલુકાના બેરાજા ગામના પુંજાભાઈ કાળુભાઈ તેમજ એક વકીલ રણછોડભાઈ નરસિંભાઈ પણસારાની મદદથી બનાવટી દસ્તાવેજો તૈયાર કરી લીધા હતા, અને તેમાં વૃદ્ધ મહિલાના અંગુઠાના નિશાન વગેરે લગાવીને નકલી દસ્તાવેજ તૈયાર કરી લીધો હતો, તેમજ જામનગરની સિવિલ અદાલતમાં આ ખોટા વેચાણ કરારને ખરા તરીકે રજૂ કરી વિશ્વાસ અને છેતરપિંડી કરાઈ હતી.

 તાજેતરમાં મહાજન વૃદ્ધ મહિલાને ઉપરોકત કારસ્તાન અંગેની જાણકારી મળતા તેઓએ સિક્કા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો, અને રાજકોટ અને ખંભાળિયા પંથકના ત્રણ શખ્સો અને એક વકીલ સહિત ચાર સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેક્ટરએ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાગડોળે જોવી પડશે વરસાદની રાહ! 14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં, હજુ મુંબઈથી 150 કિમી દૂર મો…
GUJARAT

June 9, 2026
ખારાઘોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવતા વિરોધ, પાણીનો કુદરતી પ્રવાહ બ…

અમરેલી: 96 હજારનું સાયબર ફ્રોડ શોધવા જતાં 2 કરોડ 74 લાખનું હોવાનું ખૂલ્યું, આરોપીની ધરપકડ | Amreli N…

Next Post
ગીરમાં કરુણ ઘટના: સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન વાગી જતાં વનકર્મીનું મોત | Forest Tracker Dies Aft…

ગીરમાં કરુણ ઘટના: સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન વાગી જતાં વનકર્મીનું મોત | Forest Tracker Dies Aft...

જામનગર નજીક મોરકંડા ગામમાંથી ઘોડીપાસાની મિની ક્લબ ઝડપાઈ રૂપિયા 1.90 લાખની માલમતા સાથે 7 આરોપી પકડાયા…

જામનગર નજીક મોરકંડા ગામમાંથી ઘોડીપાસાની મિની ક્લબ ઝડપાઈ રૂપિયા 1.90 લાખની માલમતા સાથે 7 આરોપી પકડાયા...

કાલાવડના નાપાણિયા ખીજડીયા ગામમાં ખેડૂત યુવાનને પોતાની વાડીમાં વીજ આંચકો લાગતાં અપમૃત્યુ | farmer die…

કાલાવડના નાપાણિયા ખીજડીયા ગામમાં ખેડૂત યુવાનને પોતાની વાડીમાં વીજ આંચકો લાગતાં અપમૃત્યુ | farmer die...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, વેન્ટિલેટરમાં શોર્ટ-સર્કિટ થતાં વૃદ્ધ દર્દીનું મોં દાઝી ગયું |…

8 months ago
બોટાદના DSO ને સુરેન્દ્રનગર મનપાના ડેપ્યુટી કમિશનરની જવાબદારી સોંપાઈ | Botad DSO assigned the respon…

5 months ago
ગોધરામાં પરીક્ષા આપીને પરત ફરતા બે વિદ્યાર્થી ચેકડેમમાં ડૂબતા મોત, પરિજનોમાં શોકનો માહોલ | godhara t…

વડોદરાના વોર્ડ નં. 12માં રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corruption in road work…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News