gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાંથી 20 વર્ષીય યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો : પોલીસ દ્વારા શોધખોળ | Fa…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાંથી 20 વર્ષીય યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો : પોલીસ દ્વારા શોધખોળ | Fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાંથી 20 વર્ષીય યુવતી ગુમ થતાં પરિવારજનોએ પોલીસમાં જાણ કરતા પોલીસે ગુમ થયાની નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ પીન્ટુભાઈ શામજીભાઈ બારીયા (ઉ.વ.25, રહે.ગોકુલનગર ખોડિયારનગર શેરી નં.4) જામનગર દ્વારા સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી કે તેમની બહેન ધારાબેન શામજીભાઈ બારીયા (ઉ.વ.20, રહે. ગોકુલનગર ખોડિયાર કોલોની શેરી નં.4, જામનગર તા.04/05/2026ના રોજ સવારે અંદાજે 8:00 વાગ્યાના સમયે કોઈને કશું કહ્યા વગર ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી.

પરિવારજનોએ સગા-સંબંધીઓ સહિત સંભવિત સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ યુવતીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris…

તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું | Tamil Nadu Cris...

લાલપુરમાં સી.સી. રોડના કામ મુદ્દે સરપંચને ધમકી : પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો | Sarpanch threatened …

લાલપુરમાં સી.સી. રોડના કામ મુદ્દે સરપંચને ધમકી : પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો | Sarpanch threatened ...

જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB…

જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50%થી વધુ સામે ક્રિમિનલ કેસ, જેમાં સૌથી વધુ અનંતસિંહ સામે

10 months ago
ભાવનગરના વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો, સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના | vallabhipur bhavnagar far…

1 year ago
અમરેલી: રાજુલામાં હનીટ્રેપના રેકેટનો પર્દાફાશ, મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ | Honey Trap Racket Buste…

6 months ago
વડોદરામાં નારાયણ વિદ્યાલય શરુ કરવાની માગણી સાથે દેખાવો, કલેકટરને આવેદન પત્ર સુપ્રત કર્યું | Protest …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News