gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ જિલ્લામાં 18 ટીમ દ્વારા દોઢ લાખથી વધુ ગૌવંશની તપાસ | More than one and a half lakh cows exami…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢ જિલ્લામાં 18 ટીમ દ્વારા દોઢ લાખથી વધુ ગૌવંશની તપાસ | More than one and a half lakh cows exami…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાજ્યમાં લમ્પી વાયરસે દેખા દેતા પશુપાલકોમાં ચિંતા : તાલુકા વાઈઝ પશુ ચિકિત્સકો દ્વારા ડોર ટુ ડોર તપાસ : 6 મહિનાથી 2 વર્ષ સુધીના પશુઓનું રસીકરણ શરૂ

જૂનાગઢ, : રાજ્યના કેટલાક વિસ્તારોમાં પશુઓમાં લમ્પી વાયરસ દેખાયો છે જેથી પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સર્વે શરૂ કરાયો છે અને તકેદારીના ભાગરૂપે પશુઓના વેક્સિનેશનનો પ્રારંભ કરાયો છે. જૂનાગઢ જીલ્લામાં દોઢ લાખથી વધુ ગૌવંશ છે. આ ગૌવંશમાં છ માસથી બે વર્ષ સુધીના પશુઓનું રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં પશુઓમાં લમ્પી વાયરસે દેખા દીધા છે. અમુક જિલ્લાઓમાં તો પશુઓના મોત નીપજતા પશુપાલન વિભાગ દોડતું થયું છે. જૂનાગઢ જિલ્લામાં પશુપાલન વિભાગે નવ તાલુકાઓમાં 18 ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી છે. પશુ ચિકિત્સક અધિકારી, પશુ નિરીક્ષક સહિતના સ્ટાફ દ્વારા તાલુકા વાઇઝ પશુઓની ચકાસણી શરૂ કરી છે. જૂનાગઢ જિલ્લા પશુપાલન અધિકારી પાનેરાના જણાવ્યા મુજબ સોરઠમાં ગૌવંશમાં વાયરસના લક્ષણો દેખાયા નથી તેમ છતાં પણ તકેદારીના ભાગરૂપે પશુપાલન વિભાગ ઉપરાંત 1962 એનિમલ એમ્બ્યુલન્સની ટીમ પણ વિવિધ વિસ્તારોમાં સર્વે કરી રહી છે. જિલ્લાના તમામ વિસ્તારમાં ગૌવંશમાં અગાઉ વેક્સિનેશન થઈ ગયું છે જેથી વાયરસનું જોખમ જણાતું નથી.

જૂનાગઢ જિલ્લામાં છ મહિનાથી બે વર્ષ સુધીના ગૌવંશ જો કોઈ પશુને રોગપ્રતિકારક શક્તિ ઓછી જણાશે તો તેને વેક્સિન આપવા તજવીજ શરૂ કરી છે. અત્યાર સુધીમાં 592પશુઓને વેક્સિનેશન કરવામાં આવ્યું છે. પ્રાથમિક તબક્કામાં અંદાજિત 30,000 ગાયોને રસી આપવામાં આવશે. સર્વે ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર જઈ પશુપાલકો પાસેથી માહિતી મેળવી રસીકરણની કામગીરી હાથ ધરશે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ઉત્પાદન-વાવેતરમાં ઘટાડાનો ક્રમ હોવા છતાં લસણના ભાવ ગગડયા | Garlic prices plunge despite decline in p…

ઉત્પાદન-વાવેતરમાં ઘટાડાનો ક્રમ હોવા છતાં લસણના ભાવ ગગડયા | Garlic prices plunge despite decline in p...

મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend’s sister kidnapped and raped: A…

મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend's sister kidnapped and raped: A...

નર્મદા ડેમમાંથી ધોધમાર પાણી છોડાય છે અને સૌરાષ્ટ્રના 80 ડેમો અર્ધાથી વધુ ખાલી | Water is being relea…

નર્મદા ડેમમાંથી ધોધમાર પાણી છોડાય છે અને સૌરાષ્ટ્રના 80 ડેમો અર્ધાથી વધુ ખાલી | Water is being relea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોવિડ પછી વિશ્વએ ઘણાં સંકટ જોયા, આશા છે હવે શાંતિ સ્થપાશે: પુતિન સાથે બેઠકમાં યુક્રેન અંગે PM મોદીનુ…

કોવિડ પછી વિશ્વએ ઘણાં સંકટ જોયા, આશા છે હવે શાંતિ સ્થપાશે: પુતિન સાથે બેઠકમાં યુક્રેન અંગે PM મોદીનુ…

10 months ago
મકાનનો ભાડા કરાર નહીં કરનાર ૨૫ સામે ગુનો દાખલ | Crime registered against 25 for not signing rental a…

મકાનનો ભાડા કરાર નહીં કરનાર ૨૫ સામે ગુનો દાખલ | Crime registered against 25 for not signing rental a…

11 months ago
‘પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરો રાહત પેકેજ’, રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

‘પાકિસ્તાનના ગોળીબારથી અસરગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરો રાહત પેકેજ’, રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર

1 year ago
દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા ૫૦ ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે | delhi 50 pc employees work from home

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા ૫૦ ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે | delhi 50 pc employees work from home

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News