gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ગેરકાયદે ઘાસચારો પહોંચાડવા માટે આવતા વાહનચાલકો સામે મનપાના તંત્રની કડક કાર્યવાહી | Strict …

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ગેરકાયદે ઘાસચારો પહોંચાડવા માટે આવતા વાહનચાલકો સામે મનપાના તંત્રની કડક કાર્યવાહી | Strict …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરમાં ગેરકાયદે રીતે ઘાસચારાનું વેચાણ કરવામાં આવે છે, અને વહેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોને જાહેરમાં ઢોરવાડો બનાવી દેવામાં આવે છે. તેમાંથી નગરજનોને મુક્તિ મળે તે માટેની જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી કવાયત કરવામાં આવી છે. 

ઉપરાંત અદાલતના હુકમનું પાલન કરવા માટે શહેરને રસ્તે રઝળતા ઢોરથી મુક્ત કરવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવાઇ રહી છે, ત્યારે શહેરમાં ઘાસનો જથ્થો ઘુસાડનારાઓ ઉપર આજે તવાઈ બોલાવવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિતની રાહબરી હેઠળ દબાણ હટાવ અધિકારી અનવર ગજ્જણ તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને તેઓની અલગ-અલગ ત્રણ ટીમ દ્વારા શહેરના કાલાવડ નાકા બહાર, મયુરનગર, ગુલાબનગર વગેરે અલગ અલગ વિસ્તારમાં ત્રણ ટુકડીને વહેલી સવારે 6.00 વાગ્યામાં જ દોડતી કરાવી દેવામાં આવી હતી, અને ઘાસનો જથ્થો લઈને ઘુસનારા વાહનચાલકો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા.

રીક્ષા છકડા, ટ્રેકટર, બોલેરો પીકઅપ વેન સહિત અલગ-અલગ 10 વાહનોમાં અંદાજે 10 ટન જેટલો ઘાસનો જથ્થો જામનગર શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો, તે તમામ વાહનોને અટકાવીને 10 ટન જેટલો ઘાસનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે અને મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં પશુઓના ખોરાક માટે મોકલી દેવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ વાહન ચાલકોને અંતિમ ચેતવણી આપી દેવામાં આવી છે, અને ફરીથી શહેરની અંદર ઘાસચારાનો જથ્થો લઈને આવશે, તો તેઓના વાહન જપ્ત કરી લેવામાં આવશે, તેવી પણ ચેતવણી આપી દેવાઇ છે. વહેલી સવારમાં જ મહાનગરપાલિકાના તંત્રની આ કાર્યવાહીને લઈને શહેરી વિસ્તારમાં ઘાસચારાનું વેચાણ કરતાં તત્વોમાં ફફડાટ મચી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષ સજા | Accused sentenced to one year in Jamnagar cheq…
GUJARAT

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષ સજા | Accused sentenced to one year in Jamnagar cheq…

February 12, 2026
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : 1824 નંગ ઈંગ્લિશ દારૂ…
GUJARAT

જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : 1824 નંગ ઈંગ્લિશ દારૂ…

February 12, 2026
અમદાવાદ પ્લેન ક્રેશઃ હવે વધારાના દસેક લાખ લો અને કેસ પતાવો… એર ઈન્ડિયાની પીડિતોને ઓફર | ahmedabad …
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશઃ હવે વધારાના દસેક લાખ લો અને કેસ પતાવો… એર ઈન્ડિયાની પીડિતોને ઓફર | ahmedabad …

February 12, 2026
Next Post
97 કરોડના કૌભાંડમાં પણ ફસાયા હતા જસ્ટિસ યશવંત વર્મા, CBIએ નોંધ્યો હતો કેસ | Delhi High Court Justice…

97 કરોડના કૌભાંડમાં પણ ફસાયા હતા જસ્ટિસ યશવંત વર્મા, CBIએ નોંધ્યો હતો કેસ | Delhi High Court Justice...

રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો, સ્થાનિકોનું આંદોલન ફળ્યું | T…

રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો, સ્થાનિકોનું આંદોલન ફળ્યું | T...

‘ભગવાન જ બચાવે આ દેશને’: દુષ્કર્મ પર અલ્લાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ | Kapil Sib…

'ભગવાન જ બચાવે આ દેશને': દુષ્કર્મ પર અલ્લાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ | Kapil Sib...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુ. ફંડોમાં ફેબુ્રઆરીમાં મોટાભાગે રેગ્યુલર પ્લાન SIP એકાઉન્ટો બંધ | Most regular plan SIP accounts…

મ્યુ. ફંડોમાં ફેબુ્રઆરીમાં મોટાભાગે રેગ્યુલર પ્લાન SIP એકાઉન્ટો બંધ | Most regular plan SIP accounts…

11 months ago
31 ડિસેમ્બરની ઉજવણી અન્વયે જામનગર જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં કડક ચેકિંગનું આયોજન | Jamnagar…

31 ડિસેમ્બરની ઉજવણી અન્વયે જામનગર જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં કડક ચેકિંગનું આયોજન | Jamnagar…

1 month ago
Bihar Election Result 2025:  બિહારમાં 100થી વધુ બેઠકના વલણ જાહેર, NDAને લીડ

Bihar Election Result 2025: બિહારમાં 100થી વધુ બેઠકના વલણ જાહેર, NDAને લીડ

3 months ago
VIDEO: છોટાઉદેપુરમાં નકસલવાદી હિડમાના સમર્થનમાં વીડિયો બનાવનાર પરેશ રાઠવા જેલ હવાલે | chhota udepur …

VIDEO: છોટાઉદેપુરમાં નકસલવાદી હિડમાના સમર્થનમાં વીડિયો બનાવનાર પરેશ રાઠવા જેલ હવાલે | chhota udepur …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News